પર્સ કે તિજોરી માં રાખી દો આ ઝાડ નું મૂળ || જુઓ પછી કેવી રીતે પલટે છે તમારી કિસ્મત

મોંઘવારીના આ જમાનાની અંદર લોકો વધુ ને વધુ પૈસા કમાવવાની દોડમાં લાગેલા હોય છે. એક સામાન્ય વ્યક્તિ માટે પોતાનું ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે આજે જીવનની અંદર પૈસા વગર વ્યક્તિ પોતાને કોઇપણ જરૂરિયાતને પૂરી કરી શકતો નથી. આજે વ્યક્તિઓને ખુશીઓ ખરીદવી હોય તો તેના માટે પણ પૈસાની જરૂર પડે છે. ઘણા લોકો એવા હોય છે કે તે અથાક પરિશ્રમ અને અથાક મહેનત કરવા છતાં પણ પોતાના ઘરનું ગુજરાન ચલાવવામાં અસફળ રહેતા હોય છે. ઘણા લોકો અથાક મહેનત કરવા છતાં પણ તેના ઘરની અંદર થતું નથી અને તે કાયમી માટે ગરીબ રહેતા હોય છે.
ઘણા લોકો અઢળક મહેનત કરી અને ઘણું બધું ધન કમાઈ લેતા હોય છે આમ છતાં તેના ઘરની અંદર બરકત રહેતી નથી અને વધારાના વ્યર્થ ખર્ચા ની અંદર તેના પૈસા વેડફાઈ જતાં હોય છે. ઘણા લોકોનો વેપાર ચાલતો હોય છે કે તેમાંથી તેને જરા પણ ન મળતો નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવો ઉપાય છે જે તમારી આ દરેક સમસ્યાઓને દૂર કરી શકશે.
ભારતીય શાસ્ત્રોની અંદર લોકોની પરેશાનીથી જોડાયેલી દરેક સમસ્યાના નિવારણ બતાવવામાં આવ્યા છે. શાસ્ત્રોની અંદર ઘણી બધી એવી વસ્તુઓ બતાવવામાં આવી છે કે જેને તમારી પાસે રાખવાથી તમે અમીર બની શકો છો. અને તમારું ભાગ્ય પણ બિલકુલ બદલાઈ શકે છે. શાસ્ત્રોની અંદર એવી વસ્તુઓ વિશે કહેવામાં આવ્યું છે કે જેને માત્ર તમારી પાસે રાખવાથી જ તમે પણ અમીર બની શકો છો. અમે જે ઉપાય વિશે તમને વાત કરી રહ્યા છીએ તે ઉપાય તમારે માત્ર ગુરુવારના દિવસે જ કરવાનો છે. આ ચમત્કારી ઉપાય એટલો લાભકારી છે કે તમને તરત જ તેનું પરિણામ દેખાશે.
આ રીતે કરો ઉપાય
આ ઉપાય કરતી વખતે હંમેશા એક વાતનું ધ્યાન રાખવું કે આ ઉપાયને હંમેશાને માટે ગુરૂવારના દિવસે જ કરવો તમારી આસપાસ કોઈપણ જગ્યાએ કેળાનું ઝાડ હોય તો ગુરુવારના દિવસે તમે જેવા જ સૂઈને ઉઠો છો, સૌથી પહેલાં નાહી-ધોઈ લઈ અને પીળા કલરના વસ્ત્ર પહેરી લો. જો તમારી પાસે પીળા વસ્ત્રો ન હોય તો પીળા કલરનો રૂમાલ અથવા તો ટુવાલનો ઉપયોગ કરી શકો છો.
હવે જ્યારે તમે આ વિધિની શરૂઆત કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે બસમાં તમને કોઈ પણ વ્યક્તિ ટોકે નહીં આ ઉપાય હંમેશાને માટે એકદમ ચૂપચાપ રહીને કરવાનો છે. જો આ કાર્ય કરતી વખતે વચ્ચે તમે બીજું કોઈ પણ અન્ય કાર્ય કરવા વર્ગો છો અથવા તો બીજી કોઈ પણ વાતચીત કરો છો તો તેના કારણે આ કાર્ય ની અંદર બાધા પડે છે.
હવે તમારે ચૂપચાપ રહી અને કેળા ના ઝાડ નું મૂળ કાઢવાનું છે. કેળાના આખા ઝાડનું મૂળ કાઢવું જરૂર નથી માત્ર તેના બે થી ત્રણ તાંતણા હોય તો પણ ચાલશે. ત્યારબાદ તેને ચુપચાપ તમારા ઘરે લઈ જાઓ અને ઘરે લઈ જઈ કેળાના મૂળને ગંગાજળથી ધોઈ લો. ત્યારબાદ તેના ઉપર પીળા રંગનો રૂમાલ અથવા તો પીળા રંગનું કપડું બાંધી દો, અને તેને તમારી તિજોરીમાં અથવા તો તમારા પર્સની અંદર રાખી દો.
આમ કરવાથી માત્ર થોડા દિવસોની અંદર તમને તેની અસર દેખાવા લાગશે અને ચારે તરફથી તમારા ઘરની અંદર લક્ષ્મીજીનો પ્રવેશ થશે અને સાથે સાથે તમને અઢળક ધનપ્રાપ્તિ પણ થશે. આ ઉપાય કરવાના કારણે તમારા જીવનની અંદર સુખ સમૃદ્ધિ અને બઢતી થશે અને સાથે સાથે તમારી દરેક મનોકામનાઓ પણ પૂર્ણ થશે.