પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે. જેમાં પ્રિયંકા અને નીક એક દમ અં-ગ-ત પળો પાણી રહ્યાં હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ એકબીજાને કેટલો પ્રેમ કરે છે, તે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોઈને જાણી શકાય છે. પ્રિયંકાએ તાજેતરમાં પતિ નિક સાથેનો એક ફોટો શેર કર્યો હતો. તે ફોટો જોઈને પ્રિયંકાની બહેન પરિણીતી ચોપડા પણ શરમાઈ ગઈ હતી. આખરે બન્નેને એ વાત સમજાવવા માટે પરિણીતીએ એવી કોમેન્ટ પણ કરવી પડીકે, જીજુ દીદી આ બધું શું છે ઈસ્ટાગ્રામ પર આપણાં પરિવારના લોકો પણ છે. બધા લોકો તમારા આવા ફોટો જોઈ રહ્યાં છે.
પ્રિયંકા ચોપડા આ ફોટોઝમાં બિ-કિ-ની પહેરેલી જોવા મળી રહી છે. પ્રિયંકાને બિકિનીમાં જોઈને પતિ નિક જોનાસથી ના રહેવાયું અને પછી ના કરવાનું કરીને ફોટો ઈસ્ટા પર શેયર કરી દીધો. નિક જોનાસે હાથમાં છ-રી અને કાં-ટાવાળી ચમચી (ફોક) લીધી અને એક વિચિત્ર ફોટો ક્લિક કર્યો. પછી પ્રિયંકાએ આજ ફોટો ઈસ્ટાગ્રામ પર શેયર કરી દીધો. ગણતરીની મિનિટોમાં જ લાખો લોકોએ આ ફોટો જોઈ લીધો. અને ત્યાર બાદ લોકો જુદી જુદી કોમેન્ટ કરવા લાગ્યાં. ત્યારે આ ફોટો જોઈને પ્રિયંકાની બહેન પરીણિતી પણ બ-ગ-વા-ઈ ગઈ. કે જીજુ અને દીદીને અ-ચા-ન-ક આવું તો શું ઝૂનૂન ઉપડ્યુંકે, જાહેરમાં સાવ આવી હરકત કરી દીધી. છેવટે પરિણીતીથી ના રહેવાયું તો તેણે ઈસ્ટા પર કોમેન્ટ કરીકે, જીજુ, દીદી આ બધું શું છે? ઈસ્ટાગ્રામ પર આપણો પરિવાર પણ છે. પરિવારના સભ્યો પણ તમારી તસવીરો જોઈ રહ્યાં છે.
પ્રિયંકા ચોપડાએ તેના ઇન્સ્ટાગ્રામ પર બિ-કી-ની તસવીરો પોસ્ટ કરી છે, આ તસવીરોમાં પ્રિયંકા સુંદર લાગી રહી છે. નિક જોનાસ તેની બાજુમાં શર્ટલેસ થઈને બેઠો હતો. પ્રિયંકાએ તેની તસવીર સાથે કેપ્શનમાં લખ્યું- ‘નાસ્તો.’ આ સાથે, કાંટો અને છરીના ઇમોજી પણ પોસ્ટ કરવામાં આવ્યા છે. તે જ સમયે, નિકે એક હાથમાં કાંટો અને એક હાથમાં છરી લીધી છે.
પ્રિયંકા સુંદર લાગી રહી હતી:
બાય ધ વે, પ્રિયંકા ચોપડાની આ તસવીર પર સતત જુદી જુદી કોમેન્ટસ આવી રહી છે. લાખો લોકો આ ફોટોને લાઈક કરી ચૂક્યાં છે. પ્રિયંકાના હોટ ફોટોએ માર્કેટ ગરમ કરી દીધું છે. પ્રિયંકાએ બીજી પણ એક તસવીર શેર કરી હતી. જેમાં નિક પ્રિયંકાની પીઠ પર પડેલો છે અને ફોટોને ક્લિક કરી રહ્યો છે. બોલ્ડ અવતારની આ તસવીર શેર કરતાં પ્રિયંકા ચોપડાએ લખ્યુંકે, રવિવાર આવો હોવો જોઈએ…’ આ તસવીરમાં પ્રિયંકાનું આકર્ષક શરીર દેખાય છે.