દાહોદના ફતેપુરા તાલુકામાં આવેલા મારગાળામાં એક યુવકની પ્રેમ પ્રકરણમાં હ-ત્યા થઈ છે. આ ઘ-ટ-નાને પગલે ભારે ચ-ક-ચા-ર મ-ચી ગઈ હતી. પો-લી-સે મૃ-ત-કની લા-શ પો-સ્ટ મો-ર્ટ-મ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર યુવક તેની પ્રેમીકાને મળવા ગયો હતો જ્યાં પ્રેમીકાના પિતા અને તેના ભાઈએ મળી તેની હ-ત્યા કરી નાખી હતી.મળતી માહિતી અનુસાર ફતેપુરાના માંરગાળામાં રહેતા સંજય રમસુભાઈ બારીયાને સાગળાપાળાની યુવતી સાથે પ્રેમ થયો હતો. તેઓ બંને એક બીજા સાથે ફોન પર સંપર્કમાં હતા. આ દરમિયાન યુવતીએ તેને ફોન કરીને મળવા માટે બોલાવ્યો જ્યાં સંજય પોતાના સાથી મનીષ બારીયાને લઈ તુરંત સાગળાપાડા તેને મળવા પહોંચી ગયો હતો.
બંને જણા બાઈક લઈ ત્યાં પહોંચ્યા હતા. અહીં સંજય તેના ફોઈના દિકરા મેહુલને લઈ યુવતીના ઘર પાસે ગયો જ્યાં થોડી જ દુર રોડ પર ઊભા રહ્યાં જ્યાં થોડા સમયે યુવતી આવી અને તેને બેસાડી ત્રણે થોડા વધુ અંતરે મળવા ગયા.બંને પ્રેમીઓએ સાથે બેસી વાતચિત કરી અને તે પછી તેઓ છૂટા પડવાના હતા. હવે સંજય તેની પ્રેમીકાને મુકવા પાછો ગયો જ્યાં સાગગડાપાડા ગામના પુલ પાસે આવતા જ યુવતીના પિતા દિનેશ ફુલજીભાઈ ચરપોટ અને ભાઈ શિવરાજ બંને હાથમાં લા-ક-ડી સાથે ઊભા હતા.
સંજયે બાઈક રોકે કે કશું સમજે તે પહેલા સંજયના માથામાં તેના પિતાએ લા-ક-ડી ફ-ટ-કા-રી અને સંજય તેની પ્રેમીકા તથા મેહુલ ત્રણે બાઈક પરથી નીચે પ-ટ-કા-યા હતા. નીચે પડી ગયેલા સંજય પર પ્રેમીકાનો ભાઈ અને તેના પિતા લાકડીઓથી ફરી વળ્યા હતા.સ-ત-ત લાકડીઓના મા-ર-ને વધુ સમય સ-હ-ન કરી શક્યો નહીં. તેને ગં-ભી-ર ઈ-જા-ઓ થઈ. તેને થયેલી ઈ-જા-ઓ જોઈ પ્રેમિકાના પિતા અને ભાઈ ગ-ભ-રા-ઈ ગયા અને તુરંત તેને સા-ર-વા-ર માટે કારમાં બેસાડી એક પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયા.
આ બાજુ સંજયના ફોઈના દિકરા મેહુલે પણ સંજયના પરિવારને આ ઝ-ઘ-ડા અંગેની વાત કરી તેઓ પણ તાત્કાલીક હોસ્પિટલમાં સંજયને જોવા પહોંચ્યા. અહીં સંજય બે-ભા-ન અ-વ-સ્થા-માં હતો અને તેને ગં-ભી-ર રીતે ઈ-જા-ઓ થયેલી હતી. માથામાં ઘ-ણું વા-ગ્યું હતું. મોડી રાત્રે સંજયની ત-બી-ય-ત તબીબોના હાથની બહારની થ-ઈ ગ-ઈ અને સંજયે હોસ્પિટલના બિછાને આખરી શ્વા-સ લીધા. શિવરાજ અને રમસુ માટે હવે જે-લના સ-ળી-યા સિવાય બિજું કશું બચ્યું ન્હોતું. પો-લી-સે મૃ-ત-કના મૃ-ત-દે-હને પો-સ્ટ મો-ર્ટ-મ માટે ખસેડી પિતા પુત્ર સામે હ-ત્યા સંદર્ભમાં ગુ-નો નોંધી કા-ર્ય-વા-હી હાથ ધરી છે.