જાણો આ કાકા ની ક્યારથી છે પ્રમુખસ્વામી મહારાજ અને પાંડુરાજ શાસ્ત્રી સાથે છે ગાઢ મિત્રતા, જિગલી અને ખજૂર આજે બનાવી રહ્યા છે કાકા નું મકાન જુઓ વીડિયો !!!

જાણો આ કાકા ની ક્યારથી છે પ્રમુખસ્વામી મહારાજ અને પાંડુરાજ શાસ્ત્રી સાથે છે ગાઢ મિત્રતા, જિગલી અને ખજૂર આજે બનાવી રહ્યા છે કાકા નું  મકાન જુઓ વીડિયો !!!

ધર્મ દર્શન માં બધા ફોલલોવર્સ નું સ્વાગત છે આજે અપને જાણશું રાજુલા ના એક કાકા વિષે. સૌરાષ્ટ માં આવેલું તોકેત વાવાજોડું એ ઘણો વિનાશ વેર્યો હતો એમાં ઘણા અને ઘર ધંધા ના સ્થળ જાહેર મિલકત વગેરે ને ઘણું જ નુકસાન થવા પામ્યું હતું એવામાં ઘણી સામાજિક સંસ્થાઓ આગળ આવી હતી

જિગલી એન્ડ ખજૂર થારીખે ફેમસ થયેલા સુરત ની નજીક ના બારડોલી ના કલાકાર એક સામાજિક સેવક તરીખે આગળ આવ્યા છે. ઘણા લોકો ના ઘર બનાવી આપ્યા છે જે અપડે સોશ્યિલ મીડિયા માં જોઈએ જ છે

એવામાં રાજુલા ના આ કાકા નું ઘર બનાવી રહ્યા છે જિગલી અને ખજૂર ભાઈ

આ કાકા પાંડુંગર શાસ્ત્રી ની દાઢી બનાવતા એવું આ કાકા નું કેવું છે જેને ધર્મ ના માર્ગે સારા કામ કાર્ય છે સામાજિક કલ્યાણ માટે ના કામ કર્યા છે

આ કાકા પ્રમુખ સ્વામી મહારાજ ના મિત્ર હતા અને કાકા ની પત્ની ઑફ થાય ગયા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એને પત્ર લખ્યો હતો કે હવે તમારા છોકરા ને તમારી જરૂર છે તમે બીજા લગન ના કરતા

આમ આ કાકા સમાજ ના એક શ્રેઠ વ્યક્તિ હોવાને નાતે જીગર ભાઈ અને ખજૂર ભાઈ એમનું ઘર બનવે છે તેને લાખ લાખ વંદન છે

admin

Leave a Reply

Your email address will not be published.