ગુજરાત ની એક અનોખું મંદિર,જ્યાં માનતા પૂરી થવા પર શ્રીફળ નહિ પરંતુ પાણીની બોટલ અને પાઉચ ચઢાવવામાં આવે છે

એવું કહેવાય છે આજે અમે તમને ગુજરાતના એક એવા મંદિર વિશે જણાવવાના છીએ કે તેની અલગ જ માન્યતા છે. અને અલગ જ ખાસિયત છે. આપણા દેશની અંદર ઠેર ઠેર ઘણા મંદિરો આવેલા છે. આ મંદિરોનો આગવો મહિમા છે. સામાન્ય રીતે લોકો તેની માન્યતા પૂરી થવા પર તેને શ્રીફળ ધરાવતા હોય અથવા તો કંઈ પ્રસાદી ધરાવતા હોય છે.પરંતુ ગુજરાતની અંદર એક એવું મંદિર આવેલું છેમ જ્યાં માનતા પૂર્ણ થવા ઉપર પાણીની બોટલ અને પાઉચ ચઢાવવામાં આવે છે.
આપને જાણીને નવાઈ થાય કે કોઈ મંદિરમાં પાણીના પાઉચ કે પાણીની બોટલ ફોડી ને ચડાવતા હશે. પરંતુ આ એક એવું મંદિર છે જે મહેસાણા અને પાટણ જિલ્લાની વચ્ચે આવેલું છે. જ્યાં બન્ને જિલ્લાની ના રસ્તો એ કઈ જગ્યા એક સાવ નાનકડી દેરી આવે છે. અને ત્યાં આપણે જોઈએ તો હંમેશા લોકો પાણીના પાઉચ ચઢાવતા હોય છે. અમુક લોકો વસ્તુઓ પણ ભેટ આપતા હોય છે. આપને જાણીને નવાઈ થાય કે કોઈ મંદિરમાં પાણીના પાઉચ કે પાણીની બોટલ ફોડી ને ચડાવતા હશે. પરંતુ આ એક એવું મંદિર છે લોકો ને માનવામાં ના આવે .
અહીંયા પણ એક નાનકડી એવી દેરી આવેલી છે. જે લોકો પાણી પાઉચ અને બોટલ ચઢાવવા માટે ઉભા રહે છે. એક કહેવા પ્રમાણે 2013માં આ રોડ પર એક ગુંજા ગામના વ્યક્તિનું એક્સિડન્ટ થયો હતો. અને જ્યારે તેનું મૃત્યુ થયું ત્યારે તે પાણી પાણી કરતો હતો તેની અંતિમ ઇચ્છા પાણી પીવાની હતી. અને તે દિવસથી જ દરેક લોકો ત્યાં આવીને પાણીની બોટલ અથવા તો પાણી પાઉચ મૂકે છે. ધીમે ધીમે વધતી જાય છે. અને લોકો ત્યાં પાણીના પાઉચ નો ઢગલો થઈ જાય છે . અત્યારની આ આધુનિક ટેકનોલોજી વધતી જાય છે પરંતુ ઘણી જગ્યાએ અંધશ્રદ્ધા જોવા મળે છે . મહેસાણા અને પાટણ જિલ્લાની વચ્ચે આવેલું છે. જ્યાં બન્ને જિલ્લાની ના રસ્તો એ કઈ જગ્યા એક સાવ નાનકડી દેરી આવે છે. અને ત્યાં આપણે જોઈએ તો હંમેશા લોકો પાણીના પાઉચ ચઢાવતા હોય છે. અમુક લોકો વસ્તુઓ પણ ભેટ આપતા હોય છે.