પૂજા કરતા સમયે આંખોમાંથી આંસુ આવી જાય તો ઘરમાં આવું થવાના સંકેત છે || વાસ્તુ પ્રમાણે અર્થ શું થાય

Posted by

આપણી આંખો જોવાનું, રંગ પરખવાનું જ કામ કરે છે એવું નથી, આપણે જે જોઈએ છીએ તે સંવેદવાઓ મગજ સુધી પહોંચાડી આપણા જીવનની ખુશી અને દુખની લાગણીઓ પણ વ્યક્ત કરી શકે છે.આજના સમયમાં ઘણી વખત કોઇ કારણો વગર આંખમાં આંસૂ આવવા લાગે છે, એવું કેટલીક વખત પૂજા કરતા સમયે પણ થાય છે. તો કેટલીક વખત પૂજા કરતા સમયે આપણી સાથે કંઇક અજીબ થાય છે.

જો તમે પૂજા કરી રહ્યા છો અને તે સમયે આંખોમાં આંસુ નીકળે છે તો તેનું એક અલગ રહસ્ય છે. જેને દરેક લોકો જાણતા નથી. ક્યારેક લોકોને આંખને વારંવાર ચોળવાની આદત હોય છે જેનાથી ઘણી બધી રીતે આંખનું નુક્સાન થઈ શકે છે. પૂજા-પાઠ કરતા સમયે તમારી આંખો માંથી આંસૂ નીકળી રહ્યા છે તો તમને ઇશ્વરની કોઇ દિવ્ય શક્તિ સંકેત આપી રહી છે

અને આજે અમે તમને તે અંગે જણાવવા જઇ રહ્યા છીએ. ખરેખર જ્યારે ધ્યાન કે પૂજા કરતા સમયે આંખોમાં આંસુ આવી જાય તો તેનો મતલબ હોય છે કે ઇશ્વર તમને કોઇ સંકેત આપી રહ્યા છે. તેનો અર્થ હોય છે કે તમે જે ભગવાનનું ધ્યાન કે પૂજા-પાઠ કરી રહ્યા છો તેમની સાથે તમારે ઉંડો સંબંધ જોડાઇ ચુક્યો છે અને તે તમારી દરેક વાતો સાંભળી રહ્યા છે.

આંખોને જરૂરી અને પૂરતુ પોષણ ખોરાક દ્વારા મળે છે જેથી એવો ખોરાક કે જેમાં Vitamin-C and E, Omega-3, Fatty acid, lutein, Zeaxalthinહોય એવી વસ્તુનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવો. આંખો બંધ થાય ત્યારે જ આંખોને આરામ મળી શકે છે. પૂરતી ઊંઘ ના મળવાથી આંખોના સ્નાયુઓ થાકી જાય છે અને આંખો ખેંચાવા લાગે છે.

ખરેખર આવું થવા પર તમે પૂજા કરતા સમયે તમારા ભગવાન સાથે જોડાઇ જાવ છો. જો તમારી સાથે આવું થઇ રહ્યું છે તો ભારતમાં ઘણા મંદિર અને ઘણા દેવી-દેવતાઓ છે જેમાથી તમને કોઇપણ જગ્યાએ જતું રહેવું જોઇએ.

જોકે, જે પણ ભગવાનની પૂજા કરવા પર આંખોમાં આંસુ આવી જાય તો તેમના તીર્થસ્થાન પર જવું જોઇએ. કહેવાય છે આવું થવા પર ભગવાન તમારી પૂજાથી પ્રસન્ન થયા છે અને તેનાથી તમારી દરેક મનોકામનાઓ પૂરી થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *