પૈસા ગણતાં ગણતાં થાકી જશો l 72 વર્ષો બાદ આજે મહાલક્ષ્મી યોગ l 7 રાશિઓ બનશે કરોડપતિ

કર્ક રાશિ
મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની થઈ શકે છે. ટૂંક સમયમાં તમારી આર્થિક પરિસ્થિતિઓ બદલવા જઈ રહી છે. વ્યાપાર વ્યવસાય ઇચ્છિત પરિણામો આપશે. વાહન, મશીનરી અને અગ્નિના ઉપયોગમાં બેદરકારી ન રાખવી. શારીરિક કષ્ટની શક્યતા છે. બીજાઓ તમને ગુસ્સો અપાવી શકે છે માટે ક્રોધ પર નિયંત્રણ રાખવું. સંતાન સાથે જોડાયેલી સમસ્યાના ઉકેલ મેળવવામાં સફળ થઇ શકશો.
મકર રાશિ
આ રાશિના જાતકોને આજના દિવસે શારીરિક કષ્ટની સંભાવના બની રહેલી છે. માટે બેદરકારી ન કરવી. અધ્યાત્મ તથા ધર્મમાં રુચિ રહેશે. કોઈ વિદ્વાન વ્યક્તિનું માર્ગદર્શન અને સહયોગ મળશે. રાજકીય સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. લાંબા સમયથી જે કાર્યોમાં અડચણ આવી રહી હતી તે હવે પૂરા થશે. ચિંતા અને તણાવમાં ઘટાડો થશે. મિત્ર સાથેના બગડેલા સંબંધમાં સુધારો લાવી શકો છો.
કન્યા રાશિ
આજના દિવસે ખર્ચમાં વધારો થઈ શકે છે. માટે બજેટ બગડી શકે છે. બીજાઓની અપેક્ષા પૂરી કરી શકશો નહીં. કાર્યની ગતિ ધીમી રહેશે. નોકરીમાં કાર્યભાર વધારે રહેશે. થાક અને નબળાઈ રહી શકે છે. તમારી ધીરજ અને સહનશક્તિમાં ઘટાડો થશે. કોઈ વ્યક્તિની સારી વાત પણ આજે તમને ખરાબ લાગી શકે છે. નિર્ણય લેતા પહેલાં ખૂબ જ વિચાર વિમર્શ કરવા. માતાપિતા સાથે સારો સમય પસાર થઇ શકે છે.
મેષ રાશિ
આ રાશિના જાતકો દ્વારા અન્ય વ્યક્તિને આપવામાં આવેલ ઉધાર નાણું પાછું ફરી શકે છે. યાત્રામાં ઉતાવળ ન કરવી. લાભના અવસર હાથ લાગી શકે છે. બધા કાર્ય પૂર્ણ તથા સફળ રહેશે. કુટુંબમાં પ્રસન્નતાનું વાતાવરણ અને ઉત્સાહ બની રહેશે. સમય અનુકૂળ હોવાથી તેનો પૂરેપૂરો લાભ લેવો. મનોરંજક પ્રવૃત્તિઓનો અતિરેક દૂર કરી અને કાર્યક્ષેત્રે ભરપૂર પ્રયાસ કરવા. વાહન વગેરેનો ઉપ્યોગ સંભાળીને કરવો.
સિંહ રાશિ
કુટુંબમાં કોઈ મંગળ કાર્યનું આયોજન થઇ શકે છે. કુવારા લોકોને વિવાહનો સારો પ્રસ્તાવ મળી શકે છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે અથવા સેલેરીમાં વધારો થઇ શકે છે. કુટુંબનું વાતાવરણ પ્રસન્નતાથી ભરેલું રહેશે. બિનજરૂરી વાતોથી દૂર રહેવું અને ક્રોધ પર કાબૂ રાખવો. અન્ય લોકો સાથે કરવામાં આવેલી દલીલો તમારા વિચારો પર નકારાત્મક અસર ઉપજાવી શકે છે. માટે ખોટી દલીલોથી અને વિવાદોથી દૂર રહેવું.