દરેક વ્યક્તિ સફળ થવા માટે ખૂબ જ વધારે મહેનત કરતો હોય છે. સફળ થઇ અને ખૂબ જ વધારે પૈસા પ્રાપ્ત કરવા માંગતો હોય છે. અને દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને દુખ આવતા હોય છે. ઘણા વ્યક્તિ નસીબ ના કારણે તેમને સફળતા પ્રાપ્ત થતી નથી અને તે ધનવાન બની શકતા નથી
દરેક વ્યક્તિ જીવનમાં ખૂબ જ વધારે ધનવાન બની શકે બનવા માટે સ્વપ્ન જોતો હોય છે. આજે અમે તમને લવિંગનો એક દાણો અને ચણોઠી હોય જાણો તમારી કિસ્મત માં પરિવર્તન કરી શકે છે. અને આ ઉપાય કરવાથી પૈસા ને લગતી તમામ પ્રકારની સમસ્યાને દૂર કરી શકાય છે.
આ ઉપાય મહાલક્ષ્મીને પ્રસન્ન કરવાનો આ અસરકારક ઉપાય છે. તે સાથે સાથે જગતના પાલનહાર ભગવાન શ્રીહરિ વિષ્ણુને પણ પ્રસન્ન કરી શકાય છે. આજકાલ દરેક લોકો ખૂબ જ વધારે પૈસા ને લગતી તંગીનો સામનો કરી રહ્યા છે. પરંતુ અમુક લોકોની યાદ એવી હોય છે. કે તેમની પાસે પૈસા ટકતા નથી અને ખર્ચો વધારે થઈ જતો હોય છે.
ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જ્યારે માણસ પૈસાની તંગીથી આર્થિક મુશ્કેલીનો સામનો કરતો હોય છે. ત્યારે શાસ્ત્રોમાં જણાવેલા અમુક ઉપાય કરવાથી તેમના જીવનમાં પૈસા ને લગતી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થઈ છે.
આજે અમે તમને 7 પેઢી સુધી ધનની પ્રાપ્ત કરવા માટે નો ઉપાય જણાવવાના છીએ અને આ ઉપાય કરવાથી માણસના જીવનમાં પૈસા ને લગતી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થઈ જવાની શક્યતા છે. આ ઉપાય કરતા પહેલા કેટલીક વિશિષ્ટ બાબતનું ધ્યાન રાખવું જોઈએ
આ ઉપાય કરતાં પહેલા આપણે સૌ પ્રથમ એ બાબતનું ધ્યાન રાખવું કે આ ઉપાય કોઈપણ વ્યક્તિ કરી શકે છે. ઘરની મહિલા કે પુરૂષ આ ગમે તે વ્યક્તિ આ ઉપાય કરી શકે છે. આવું કરતા પહેલા ઉપાય અત્યંત ગુપ્ત રીતે કરવાનો છે. આ ઉપાય કરતી વખતે કોઈપણ વ્યક્તિને જાણ કરવાની નથી
આ ઉપાય પૂરી શ્રદ્ધાથી સાચા મનથી અને સાચી નિષ્ઠાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને કરવાથી તેમનું પણ જરૂરથી પ્રાપ્ત થાય છે. આ ઉપાય કરવા માટે તમારે સવારે વહેલા ઉઠવાનું છે. અને સવારે વહેલા ઉઠ્યા બાદ નિત્યક્રમ કર્યા પછી સ્નાન કરી લેવાનું રહેશે
ત્યાર પછી મન અને શરીર એકદમ શુદ્ધ થઈ જાય ત્યાર પછી તમારે આ સરળ ઉપાય કરવાનો છે. અને આ આ ઉપાય સાચા મન સાચી શ્રદ્ધા અને સાચી નિષ્ઠાથી કરવાથી તેનું ફળ અવશ્ય રીતે પ્રાપ્ત થાય છે. આ ઉપાય કરતી વખતે તમારે ખાસ વાતોનું ધ્યાન રાખવાનું છે. કે જેથી કરી અને આ ઉપાય એકદમ સફળ નીવડશે
ભગવાનની કૃપા તમારા ઉપર થશે આ ઉપાય કરવા માટે કોઈપણ એક વાર નક્કી કરવાનો છે. પરંતુ જો માતા લક્ષ્મીને પ્રિય શુક્રવારનો દિવસ પસંદ કરો છો તો એમનાથી ખૂબ જ વધારે લાભ થશે શુક્રવારના દિવસે માતા લક્ષ્મી નો પ્રિય હોય છે. અને માતા લક્ષ્મીને સમર્પિત વાર કહેવામાં આવે છે..
આ દિવસે સૌ પ્રથમ વહેલા ઉઠી અને માણસે શુદ્ધ થઈ જવાનું છે. ત્યાર પછી તમારે શુદ્ધ થઈને પૂજા સ્થળે બેસવાનું છે. ત્યાર પછી તમારે ૧ ચણોઠી નો દાણો લેવાનો છે. એક લવિંગ નો દાણો લેવાનું છે. અને ઘરમાં બેસી અને માતા લક્ષ્મીની સામે એક ગાયના ઘીનો દીવો પ્રગટાવવાનું છે.
ત્યાર પછી તમારે માતા લક્ષ્મીની સામે એક સુગંધી અગરબત્તી પ્રગટાવવાની રહેશે અને ત્યાર પછી માતા લક્ષ્મીને સફેદ કલરના અને લાલ કલર ના ફૂલ અર્પણ કરવાના રહેશે અને કોઈપણ મિઠાઇનો ભોગ ધરાવવા નો રહેશે અને આટલું થઈ ગયા પછી તમારે માતા લક્ષ્મીની વિધિવત રીતે પૂજા અને પ્રાર્થના કરવાની છે.
ત્યાર પછી માતા લક્ષ્મીની આરતી લેવાની છે. માતા લક્ષ્મીના નિયમિત શુક્રવારના દિવસે પાઠ કરવાના છે. આટલી વસ્તુ થઈ ગયા પછી તમારે એક પાત્રમાં કપૂર લેવાનું છે. તેમાં થોડો ગોળ ઉમેરવાનો છે. કપૂર ની ગોટી સળગાવવાની છે. જેવું કપૂર સળગી જાય ત્યાર પછી તેમાં એક ચણોઠી નો દાણો અને એક લવિંગ નો દાણો તેમાં ઉમેરવાનો છે.
તેમનો ધુમાડો ઘરના મુખ્યદ્વાર માંથી પસાર થાય તે રીતે મુકવાનો છે. અને તેથી તમારા ઘરમાં રહીને તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થશે અને આ ધુમાડાને તમારા સમગ્ર ઘરમાં ફેલાવી દેવાનો છે. અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થશે
માતા લક્ષ્મીનું તમારા ઉપર વાસ રહેશે અને ઘર પરિવાર ઉપર થતી સામાન્ય પૈસા ને લગતી તમામ પ્રકારની સમસ્યાઓ માટે ખૂબ જ વધારે પ્રમાણમાં રાહત પ્રાપ્ત થશે અને ઘરમાં પૈસા ટકતા ન હોય તો સ્થિર લક્ષ્મી પ્રાપ્ત થશે અને આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે અને સાત પેઢી સુધી તમારે આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત કરી શકો છો.