લોકોની ઉત્સુકતા કયારની એ જાણવાની હતી કે આખરે ઇન્ડિયન આઇડલ 12નું વિનર કોણ હશે. આ વખતે આ ટ્રોફી ……જુવો ધમાકેદાર વિડિઓ

ઇન્ડિયન આઇડલ 12ની ટ્રોફી જીત્યો પવનદીપ રાજન, મળી આટલી ઇનામી રકમ અને લક્ઝરી કાર
દેશના સૌથી પોપ્યુલર સિંગિંગ રિયાલટી શોમાંથી એક ઇન્ડિયન આઇડલની 12મી સીઝન ખ-ત્મ થઇ ચૂકી છે. શો ખૂબ જ લાંબો ચાલ્યો અને કેટલાંય ઉ-તા-ર-ચઢાવમાંથી પસાર થયો. કોરોના માં શોનું આયોજન થયું અને અધવચ્ચે એવો સમય પણ આવ્યો કે જજ અને એટલે સુધી કે ગેસ્ટસને પણ ટ્રોલ કરાયા. પરંતુ હવે વિભિન્ન પરિસ્થિતિઓમાંથી પસાર થયા બાદ શોનું સક્સેસફુલ એન્ડ થઇ ચૂકયો છે. લોકોની ઉત્સુકતા કયારની એ જાણવાની હતી કે આખરે ઇન્ડિયન આઇડલ 12નું વિનર કોણ હશે. આ વખતે આ ટ્રોફી પવનદીપ રાજને જીતી છે. તેને ઇનામમાં લક્ઝરી કાર અને 25 લાખ રૂપિયા પણ મળ્યા છે.
બીજા નંબર પર ટ્રોફીની મજબૂત કંટેસ્ટેંટ મનાતી અરૂણિતા કાંજીલાલ રહી અને ત્રીજા નંબર પર સાયલી કાંબલે રહી. ચોથા નંબર પર મોહમ્મદ દાનિશ રહ્યો પાંચમા નંબર પર નિહાલ રહ્યો અને શનમુખાપ્રિયાને સૌથી ઓછા વોટ મળ્યા અને તે છઠ્ઠા નંબર પર રહી.
પહેલું વખત એવું બન્યું હતું કે જ્યારે ઇન્ડિયન આઇડલના ફિનાલેમાં 5ની જગ્યાએ 6 કંટેસ્ટેંટ્સે જગ્યા બનાવી
આપને જણાવી દઇએ કે રિયાલિટી શોમાં ઘણા બધા કંટેસ્ટેંટસ પાર્ટિસિપેટ કરે છે પરંતુ તમામને જીતવાનો મોકો મળતો નથી. ઇન્ડિયન આઇડલ 12માં પણ એવા જ કંટેસ્ટેંટ રહ્યા જેમણે દર્શકોની સાથો સાથ સેલેબ્સના પણ દિલ જીતી લીધા અને તેમની કેરિયર બનાવાની સોનેરી તક મળી. અરૂણિતા કાંજીલાલને જ્યાં એક બાજુ કરણ જોહરે સિંગિગ ઓફર આપી તો કેટલાંય કંટેસ્ટેંટ્સને લઇ હિમેશ રેશમિયા એ પણ પોતાના આલ્બમ માટે ગીત ગાવાની ઓફર કરી. લિજેન્ડ્રી મ્યુઝિક ડાયરેકટર બપ્પી લહેરી શો માં આવ્યા હતા ત્યારે તેમણે પોતાના સૌથી જૂના અને અજીજ તબલા પવનદીપ રાજનની ટેલેન્ટથી પ્રભાવિત થઇને તેને ગિફ્ટ કરી દીધા હતા.
View this post on Instagram