પર સ્ત્રી સાથે સંભોગ કરવાની ભયંકર સજાઓ || મૃત્યુ લોક માં આવી સજાઓ મળે છે ||

પર સ્ત્રી સાથે સંભોગ કરવાની ભયંકર સજાઓ || મૃત્યુ લોક માં આવી સજાઓ મળે છે ||

નમસ્કાર મિત્રો જણાવી દઈએ કે, વ્યક્તિના જીવનમાં ભોજન અને પાણીનું જેટલું મહત્વ છે, તેજ પ્રમાણે સંભોગનું પણ ઘણુ અનુઠો મહત્વ છે. આજના મોર્ડન જમાનાએ મહિલાઓની સાથે સંબંધ બનાવવાને લઈને ઘણા પ્રકારની માન્યતાઓ અને સંસ્કારોને એક કિનારે રાખી દીધા છે. તમે પોતે જ જોઈ શકો છો કે, આજના સમયમાં સામાજિક કલેહનું સૌથી મોટું કારણ અનૈતિક સંબંધો જ છે. અને અનૈતિક સંબંધોને કારણે કેટલાય પરિવાર તૂટ્યા છે. તેમજ કેટલાય ખૂન, ચોરી, ષડ્યંત્રોનાં શિકાર થવા પાછળ આ જ કારણો મુખ્ય રોલ હોય છે. આ કામ કર્યા પછી લોકો અહી તો સજા ભોગવે જ છે, પણ સાથે સાથે ઉપર પણ એમની હાલત ખરાબ જ રહે છે. આજે અમે તમને જણાવીશું કે, એવા કામ કરનારાની ઉપર કેવી હાલત થાય છે?

જણાવી દઈએ કે, શાસ્ત્રો અનુસાર એવું જણાવવામાં આવે છે કે, આપણને પોતાના કર્મ અનુસાર જ ફળ મળે છે. એટલે કે કર્મ સારા હોય તો પરિણામ સારા મળે છે, અને કર્મ ખરાબ હોય તો પરિણામ પણ ખરાબ જ મળે છે. અને આ વાતની પણ પુષ્ટિ શાસ્ત્રોમાં કરી છે.

આની સાથે સાથે શાસ્ત્રોમાં એ પણ જણાવ્યું છે કે, પરસ્ત્રી પર ખરાબ નજર રાખવી એ પાપ છે. અને પરસ્ત્રી સાથે સંભોગ કરવાથી સીધા નર્કમાં જવું પડે છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે, મનુષ્યએ સંયમથી કામ લેવું જોઈએ, અને પરસ્ત્રીની સાથે સંબંધ બાંધવાથી બચવું જોઈએ.

શાસ્ત્રો અનુસાર કેવા કામ કરવાં વાળાને કેવી સજા મળે છે? એનો જવાબ આ મુજબ છે.

1. તમીસરા :

જણાવી દઈએ કે, જે વ્યક્તિ બીજાનું ઘન, સ્ત્રી અને પુત્રનું અપહરણ કરે છે, તે દુરાત્મને તામિસ્ત્ર નામક નર્કમાં યાતના ભોગવી પડે છે. આવા કામ કરવાં વાળાને યમદૂત ઘણા પ્રકારનો દંડ આપે છે. તેમને ગરુડ પુરાણ અનુસાર ઘોડા દ્વારા ચાલવામાં આવતું હથિયાર “ગદા” થી મારવામાં આવે છે.

2. અંધતામિસરા :

શાસ્ત્રો અનુસાર જે પુરુષ કોઈની સાથે વિશ્વાસઘાત કરી તેની સ્ત્રી સાથે સમાગમ કરે છે, તેણે અંધતામિસ્ત્ર નર્કમાં યાતના ભોગવવી પડે છે. આ નર્કમાં તે નેત્રહીન થઇ જાય છે. લગ્ન પછી પતિ કે પત્નીને દગો આપવા વાળાને બેભાન હાલતમાં નર્ક કુંડમાં નાખી દેવામાં આવે છે.

3. રોરવા :

જણાવી દઈએ કે, બીજાના પરિવારને ખત્મ કરવું અથવા દુઃખી કરવા વાળાને યમદૂતો દ્વારા જનનાંગો પર માર મારવામાં આવે છે.

4. મહારોર્વ :

શાસ્ત્રો અનુસાર આ નર્કમાં માંસ ખાવા વાળા જીવ બીજા જીવો પ્રત્યે હિંસા કરવા વાળા પ્રાણીઓને પીડા આપે છે. બીજાની સંપત્તિ હડપી લેનારને જંગલી જાનવરથી પ્રતાડિત કરવામાં આવે છે.

5. કુંભીપાક :

જણાવી દઈએ કે, પશુ-પક્ષી વગેરે જીવોને મારીને રસોઈ કરવા વાળા મનુષ્ય કુંભીપાકમાં ગણાય છે. અહીંયા યમદૂત તેને ગરમ તેલમાં ઉકાળે છે. ભોજન માટે નિર્દોષ લોકોનાં જીવ લેનારને યમદૂતો દ્વારા ગરમ તેલની કઢાઈમાં તળવામાં આવે છે.

6. અસીપત્ર :

આપણા વેદોમાં જણાવેલ માર્ગથી હતી પાખંડના રસ્તા પર ચાલવા વાળા મનુષ્યને અસીપત્ર નામક નર્કમાં કોરડાથી મારીને બેધારી તલવારથી તેના શરીરમાં કાણા પાડવામાં આવે છે.

7. શુકરમુખ :

અધર્મપુર્ણ જીવનયાપન કરવા વાળા કે કોઈને શારીરિક કષ્ટ આપવા વાળા મનુષ્યને શુકરમુખ નર્કમાં પલાળીને શેરડીના સમાન કોલ્હામાં પીસવામાં આવે છે.

8. અંધકુપ :

મિત્રો, એવું કહેવામાં આવે છે કે, બીજાના દુઃખને જાણીને પણ કષ્ટ પહોંચાડવા વાળા વ્યક્તિએ અંધકુપ નર્કમાં પડવું પડે છે. અહીંયા પણ સાપ વગેરે ઝેરી અને ભંયકર જીવ તેમનું લોહી પીવે છે.

9. સંદેશ :

બીજાનું ઘન ચોરવું કે જબરજસ્તી હડપવું એવા કામ કરવાં વાળા વ્યક્તિએ સંદેશ નામક નર્કમાં પડવું પડે છે. અહીંયા તેને આગની જેમ સંતપ્ત લોખંડની વસ્તુઓથી દઝાડવામાં આવે છે.

10. તપ્તસૂર્મિ :

તેમજ જે વ્યક્તિ જબરજસ્તી કોઈ સ્ત્રી સાથે સમાગમ કરે છે, તેને તપ્તસૂર્મિ નામક નર્કમાં ચાબુકથી મારીને લોખંડનાં ગરમ ખીલ્લા તેનામાં નાખવામાં આવે છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *