NRI યુવતિના રાક્ષસી પતિની સચ્ચાઇ સાંભળી લોહી ઉકળવા માંડશે, સેક્સ બાદ ટોર્ચ વડે ચેક કરતો હતો ગુપ્તાંગ

NRI યુવતિના રાક્ષસી પતિની સચ્ચાઇ સાંભળી લોહી ઉકળવા માંડશે, સેક્સ બાદ ટોર્ચ વડે ચેક કરતો હતો ગુપ્તાંગ

થોડા સમય પહેલાં અમેરિકા (America) માં લગ્ન કરનાર એક ભારતીય મહિલાએ પોતાના પતિ પર તેને મારવાનો આરોપ લગાવ્યો હતો. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ તેનું શોષણ કરી રહ્યો હતો અને તેની પાસે દહેજની માંગણી કરી રહ્યો હતો. આ વર્ષે માર્ચ મહિનામાં લગ્ન (Marriage) કરનાર મહિલાએ પોતાના પતિ (Husband) સાથે અમેરિકા (America) ગઇ હતી.

આ ઉપરાંત યુવતીએ યૂએસ (US) સ્ટેટ ડિપાર્ટમેન્ટનો  સંપર્ક કરી જાણકારી આપી હતી કે પતિ ત્યાં એફ 1 સ્ટૂડન્ટ વિઝા (Student Visa) પર રહેતો હતો અને ફ્રેડી મેક કંપનીમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ પર કામ કરતો હતો. યુવતીએ કહ્યું કે 15 જૂનના રોજ તેના પતિએ તેની સાથે મારઝૂડ કરી અને તેની સાથે દુવ્યવહાર કર્યો હતો. ત્યારબાદ તેણે પોલીસ (Police) ને ફોન કરવાની જાણકારી આપી. પોલીસે (Police) ફરિયાદમાં યુવતિને કહ્યું કે તેના પતિએ તેને કોઇ આર્થિક મદદ વિના તરછોડી દીધી છે. તેણે ભારતમાં રહેનાર તેના સાસુ-સરાએ પણ મદદ માંગી પરંતુ તે તેની સાથે રહેવા માટે દહેજ માંગી રહ્યો છે.

યુવતીએ પોતાની ફરિયાદમાં કહ્યું કે પોલીસે (Police) તેની મદદ કરતાં તેના પતિ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. યુવતીએ કહ્યું કે 1 માર્ચના દિવસે તે પોતાના પતિ સાથે યૂએસ (US) આવી હતી અને ત્યારબાદ પતિએ તેની સાથે હિંસા કરવાનું શરૂ કરી દીધું અને તેના પરિવાર પાસે દહેજ માંગવાનું શરૂ કર્યું હતું. મહિલાએ તેના પતિ પર આરોપ લગાવ્યો હતો કે પતિ દ્વારા ગર્ભાવસ્થાને રોકવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. યુવતીએ કહ્યું તેનો પતિ ઘણીવાર તેના પ્રાઇવેટ પાર્ટને ચેક કરતો હતો. ગર્ભાવસ્થા રોકવા માટે તે શું કરી રહી છે તેની જાણકારી પ્રાપ્ત કરવા માટે તે ટોર્ચ વડે તેનું ગુપ્તાંગ પણ જોતો હતો.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *