ગુજરાતીઓ માટે ફરવા જવાનું સૌથી પસંદગીનું સ્થળ રાજસ્થાનમાં આવેલું માઉન્ટ આબુ ગણાય છે. અહીં ગુજરાતીઓ મોટી સંખ્યામાં ફરવા જતા હોય છે. ત્યારે રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર ત્રણ યુવતીઓએ ન-જી-વી બાબતે તકરાર થતા ટોલ બુથ સંચાલકોને મા-ર મા-ર્યો હોવાની ઘ-ટ-ના સામે આવી છે. બનાવને પગલે રાજસ્થાન પો-લી-સે ત્રણ યુવતીઓ સહિત ચાર લોકોની અ-ટકા-યત કરી વધુ કા-ર્ય-વા-હી હાથ ધરી છે.
રાજસ્થાનના પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર આવેલ ટોલ પ્લાઝા પર આજે પણ યુવતીઓની દા-દા-ગી-રી અને મા-રા-મા-રીની ઘ-ટ-ના બની છે. આબુરોડની ત્રણ યુવતીઓ ગુજરાત પાર્સિંગ અને પ્રેસ લખેલી ઈનોવા કારમાં માઉન્ટ આબુ ફરવા ગઈ હતી જ્યાં માઉન્ટમાં પ્રવેશતા જ ટોલ બૂથ પર સંચાલકો અને યુવતીઓ વચ્ચે ટીકીટ લેવા બાબતે બોલાચાલી થઇ હતી જે બાદ ઉશ્કેરાઈ ગયેલી ત્રણેય યુવતીઓ અચાનક ર-ણ-ચં-ડી બની હતી.
અને ગાડી માંથી ઉતારી જાતે ગા-ળો બોલી બેરીકેડ ખોલવા લાગી હતી. જ્યાં ટોલ બુથ ના સંચાલકો અટકાવવા જતા ગા-ળા-ગા-ળી કરી સંચાલકોને મા-ર-વા લાગી હતી. બાદમાં ત્રણેય યુવતીઓ ટોલ બુથ કેબીનમાં ઘૂસી જઈ કોમ્પ્યુટર ઓપરેટરને પણ લાતો અને ફેટો વડે મા-ર મા-ર-તી રહી સતત એક કલાક સુધી આ ત્રણેય યુવતીઓની મા-રા-મા-રી કરેલી મા-રા-મા-રીના વિડિયો પણ સો-શિ-યલ મી-ડિ-યા-માં વાયરલ થયા છે.
ઘ-ટ-નાને પગલે રાજસ્થાન પો-લી-સ તાત્કાલિક બ-ના-વ સ્થળે પહોંચી હતી અને ત્રણ યુવતીઓ અને ડ્રાઇવર યુવક સહિત ચાર લોકોની અ-ટ-કા-ય-ત કરી વધુ કાર્યવાહી હતી. પો-લી-સે દાદાગીરી કરી મારા-મારી કરનાર ત્રણેય યુવતીઓ ની અટ-કા-યત કરતા યુવતીઓએ તેમની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગી હતી.