માટલી મા રાખી દો આ બે વસ્તુ || સંસ્કારની વાતો

Posted by

આ સમગ્ર સંસાર મા ધન કમાવવું તેમજ તેને બચાવવું બંને માણસ ની ક્ષમતા પર જ નિર્ભર કરે છે પણ ભારતીય શાસ્ત્રો મા ઘણા એવા ઉપાયો સૂચવવા મા આવ્યા છે કે જેના થી તમે પણ ધન ની સારી બચત કરી શકો છો. આ ઉપાયો માંથી એક ઉપાય છે આ માટલા નો પ્રયોગ. આ ઉપાય થી તમને જલ્દી જ તેની અસર થતી દેખાશે. તમારા ઘર મા પૈસા ની બચત તો થશે જ પરંતુ સાથોસાથ ક્યારેય ધન ની ખોટ પણ નહિ વેઠવી પડે.

આ સાથે હવે બીજા માટલા માંથી મગ કાઢી તેને આખી રાત પાણી મા પલાળી રાખો. બીજા દિવસે સવારે આ મગ ને પક્ષીઓ ને ચણ નાંખી દો. આ જ રીતે ફરી ઉપરોક્ત જણાવ્યા મુજબ આવા માટલા બનાવો અને તેને આ જ રીતે રાખી મૂકો. આ માટલા જ્યાં સુધી તમારા ઘર મા રહેશે ત્યાં સુધી તમારા ઘર મા ક્યારેય પૈસા ની કમી નહિ થાય. તેમજ આ સાથે આવક ના નવા સ્ત્રોત ખૂલશે અને ઘરે આવેલ પૈસો પણ તમે બચાવી શકશો.

ત્યારબાદ બન્ને માટલા ને માટી ના ઢાંકણ થી ઢાંકી તેના પર પ્લાસ્ટિક ના સફેદ ઝબલાં લગાવી આ માટલાઓ ને પ્લાસ્ટિક ની દોરી થી બાંધી દો. આવું કરતા સમયે માટલુ થોડુ ડગમગશે તો પણ તેની અંદર રાખેલ વસ્તુઓ બહાર નહિ પડે. હવે આટલું કર્યા બાદ તમે જે દિવસે આ પ્રયોગ કરો છો ત્યાર ની તારીખ આ માટલા ઉપર લખી નાખો. હવે આ માટલા ને ઘર ની એવી જગ્યાએ રાખો કે કોઈપણ વ્યક્તિ તેને જોઈ ન શકે.

તમે આ માટલાઓ ને ઘર ની કોઈ અંધારી કોઠરી, કબાટ ની પાછળ, બાથરૂમ મા કમોડ ની પાછળ પણ રાખી શકો છો. માત્ર આ તારીખ યાદ રાખવાની છે. હવે તારીખ થી ત્રણ મહિના સુધી માટલા ને આ જ રીતે રહેવા દો. ત્રણ મહિના બાદ મીઠા વાળા માટલા ને કોઇપણ નદી અથવા તો જળ મા પ્રવાહિત કરી દો અથવા તો કોઇપણ શાંત સ્થળે જઈ માટી ની નીચે ખાડો કરી દબાવી દો.

દરેક વ્યક્તિ જાણે જ છે કે અત્યાર ના સમય મા પૈસા કમાવવા સરળ નથી પણ તેનાથી મોટી વાત તો આ છે કે પૈસા કમાવવા કરતા વધુ મુશ્કેલ છે આ કમાયેલા ધન ની બચત કરવી. આ દરેક ઘર ની એક સામાન્ય સમસ્યા હોય છે કે પૈસા તો ઘણી જગ્યાએ થી આવતા હોય છે પણ કોઈ ને કોઈ કારણે તેનો વ્યય થતો જ હોય છે. જયારે પણ થોડી બચત કરવામાં આવે તો એકાએક એવી જરૂરિયાત ઊભી થતી હોય છે કે જેમાં બચાવેલી તમામ જમાપૂંજી ઘણી વાર ખર્ચ થઈ જાય છે.

આ માટલા ના પ્રયોગ માટે બે માટી ના માટલા, તેને ઢાંકવા માટે તેના ના જ માપ ના માટી ના બે ઢાંકણા, સવા કિલો આખા મગ, સવા કિલો દેશી મીઠું, પ્લાસ્ટિક નો દોરો અને સફેદ રંગ ના પ્લાસ્ટિક ના બે ઝબલાં લો. આ બધી જ સામગ્રી ને એક જ જગ્યાએ ભેગી કરી લેવી. હવે બન્ને માંથી કોઇપણ એક માટલા મા આખા મગ ભરવા અને એક રીતે બીજા મા મીઠું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *