સુરતના સિટીલાઈટના સૂર્યપ્રકાશ રેસિડેન્સી કેમ્પસમાં અજાણ્યા વાહનચાલકની અડફેટે સાડાત્રણ વર્ષનું બાળક માસૂમ ક-ચ-ડા-ઈ જતા બાળકનું મો-ત થતા પરિવાર શો-કમાં આવી ગયો હતો. આ મામલે તાત્કાલિક ઉમરા પો-લી-સે અ-ક-સ્મા-તનો ગુ-નો નોંધી તપાસ શરૂ કરી છે.
સુરતના પીપલોદ વિસ્તારમાં ગુરુવારની મોડી સાંજે બનેલી ઘ-ટ-નામાં એક સાડા ત્રણ વર્ષનું બાળક પોતાના ઘર નીચે રમી રહ્યો હતો, તે દરમ્યાન કોઈ અજાણ્યા કાર ચાલકે દ્વારા અ-ડ-ફે-ટમાં લેતા બાળકને ઈ-જા થઈ હતી. ઇ-જા-ગ્ર-સ્ત હા-લ-તમાં પુત્રને જોઈ પરિવારના હોશ ઊડી ગયા હતા. જેથી બાળકને તાત્કાલિક સોસાયટીના લોકો હો-સ્પિ-ટ-લ લઈ ગયા હતા માથામાં ઇ-જા થવાથી તબીબોએ બાળકને મૃ-ત જાહેર કરતાં જૈન પરિવાર ધ્રુ-સ-કે ધ્રુ-સ-કે ર-ડી પડ્યો હતો. બાદમાં ઉમરા પો-લી-સને જાણ થતાં પો-લી-સની ટિ-મ ઘ-ટ-ના સ્થ-ળે પહોંચી હતી અને ત-પા-સ શરૂ કરી હતી.
માસૂમના મૃ-તદેહને જોઈ પરિવાર શો-કમાં ગ-ર-કા-વ થઈ ગયો હતો પણ બાળકના મો-ત બાદ પણ પરિવાર દ્વારા એની આંખ કોઈનામાં જી-વિ-ત રહેશે તો અમને જોશે. જે સમજીને સાડાત્રણ વર્ષના બાળકની આંખ ડોનેટ કરી હતી. મૃ-ત-ક બાળકની આં-ખો લોક દૃષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકારી હતી. બાળકની દાનમાં મળેલી આંખો કોઈ બે વ્યક્તિની અંધારી દુનિયાને રંગીન જરૂર કરશે. જો કે લગભગ સાડાત્રણ વર્ષના બાળકની આંખ ડોનેટનો સુરતમાં પ્રથમ કિસ્સો હોય એમ કહી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, સંદીપ જૈન રાજસ્થાનના રહેવાસી અને કાપડના વેપારી છે. 15 વર્ષથી સુરતમાં રહે છે. ત્રણ સંતાનમાં સાડાત્રણ વર્ષનો સેવર સૌથી નાનો દીકરો હતો. કારચાલક માસૂમની જિં-દ-ગીને ક-ચ-ડી ના-ખ્યા બાદ ઊભો પણ રહ્યો નહોતો. જો કે હાલ તો ઉમરા પો-લી-સે આજુબાજુના સીસીટીવીની શોધખોળ કરી કાર ચાલકને પકડવા ત-પા-સ કરવામાં આવી રહી છે.