મ’રણ પથારીએ પડેલ સુરતની બ્રે’ઇનડે’ડ મહિલાએ અં’ગ દાન કરી ત્રણ વ્યક્તિઓને આપ્યું નવજીવન

Posted by

સુરત (Surat) આમ તો કર્મની ભૂમિ તરીકે જાણીતી છે ત્યારે દેશમાં જયારે જરૂર પડતી હોય છે ત્યારે સુરતના લોકો મદદ અને દાનનો ધોધ વહેવડાવામાં કદી પાછળ નથી રહેતા. ત્યારે મર’તા મ’રતા અં’ગોનું દાન (organ donation ) કરવામાં પણ સુરત આગળ છે. ખંભાતી ક્ષત્રિય સમાજની એક મહિલા દીપિકાબેન બી’મારીને લઈને બ્રે’ઈ’નડે’ડ (brain dead woman) જાહેર થતા પરિવારે તેમના અં’ગોનું દાન કરીને ત્રણ લોકોના જી’વનનો દીપ પ્રકાશિત કર્યો છે. તા.૨૫ જુલાઈના રોજ સવારે ૯:૦૦ કલાકે દિપીકાબેનને શ્વા’સ લેવાની તકલીફ થયા બાદ તેઓ બે’ભા’ન થઇ ગયા હતા.

પરિવારજનોએ તેમને તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં નેફ્રો’લોજી’સ્ટ ડૉ.કલ્પેશ ગોહિલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. ત્યાં તેમનું હૃદ’ય બં’ધ થઇ જતા CPR આપીને હૃદ’યને ફરીથી ધબકતું કરવામાં આવ્યું. ત્યારબાદ તેમની તબિ’ય’ત વધુ બગડતા નિદા’ન માટે સીટી સ્કેન કરાવતા મગજમાં લોહી ઓછુ પહોંચવાને કારણે નાના મગજમાં નુકસાન થયું હોવાનું નિદા’ન થયું હતું. ગુરુવાર તા.૨૯ જુલાઈના રોજ મેડીકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલ, ન્યુ’રોલો’જીસ્ટ ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.અપેક્ષા પારેખ, નેફ્રોલોજીસ્ટ ડૉ.કલ્પેશ ગોહિલે દિપીકાબેનને બ્રેઈનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફના માધ્યમથી તેમના લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું.

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૫૦ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.વૈભવ સુતરીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજના સલામ છે…વંદન છે…સ્વ. દિપીકાબેન અને સમગ્ર પરિવારને.

કો’વી’ડ ૧૯ની મ’હા’મા’રીની બીજી લહેર પછી આખા દેશમાં અં’ગ’દા’નનું પ્રમાણ ખુબજ ઓછું છે. ત્યારે ડોનેટ લાઈફ દ્વારા છેલ્લા બે મહિનામાં સા’ત બ્રે’ઈ’નડે’ડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી ૩ હૃ’દ’ય, ૨ ફે’ફસાં, ૧૨ કિ’ડ’ની, ૭ લિ’વ’ર અને ૧૦ ચ’ક્ષુ’ઓ સહીત કુલ ૩૪ અં’ગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ ૩૩ ઓ’ર્ગ’ન નિષ્ફળતાના દર્દીઓને ન’વું’જી’વન આપવામાં સફળતા મળી છે.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડો’નેટ લાઈફ દ્વારા ૩૯૪ કિડની’, ૧૬૪ લિવર, ૮ પે’ન્ક્રી’આસ, ૩૪ હૃદ’ય, ૧૪ ફેફસાં અને ૨૯૬ ચ’ક્ષુ’ઓ’ કુલ ૯૦૮ અં’ગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮3૬ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્ર’ષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *