મંગળવાર ના દિવસે માં મોગલ નું નામ લઈ આ 2 શબ્દ બોલી દો ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે

લોકો ને શ્રદ્ધા અને ભાવ હોય છે મોગલ માં પ્રત્યે તો કેવી રીતે કરી શકાય માં ને ધૂપ કરાય , અગરબતી કરાય ,દીવો કરાય કે આના વિષે ટુંક માં વાત કરીએ.
તો,તમે કહેવત સાંભરી હશે કે માં તે માં બાકી બધા વઘડાના વા . માં ને બીજે મૂકી ને ના જવાય . પહેલા કુલદેવી પછી મોગલ કેમ કે તમે મંદિર માં જાવ છો તો કુલદેવી ની દયા થી જ તમે આવો છો ,તમે કોઈ પણ જગ્યા એ જાવ છો તો તમને લોકો પહેલા પૂછે છે કે તમારી કુલદેવી કઈ ? તો લોકો પોત પોતાના કુલ દેવી ના નામ લેતા હોય છે . તેમજ મોગલ કોઈ ની કુલદેવી નથી કારણ કે મોગલ 18 વર્ષ ની ચઢાવ છે ,એ કેવરિત છે આટલે કોઈ જાણતું નથી કે દીવો એ તત્વ છે ,એ જ્યોત છે ,હદય માં પણ દીવો છે . કુલદેવી નો દીવો મોગલ ને ધૂપ વહાલો છે તે પણ ગૂગલ અને શુદ્ધ ગાય નું ઘી થી દીવો કરવો જોઈએ.
મોગલ આપડા ઘરે ચઢાવ હોય તો જ આપડે મોગલ નો દીવો થાય . કુલદેવી ને દીવો કરાય. મોગલ ને ધૂપ વાહલો છે કેમ કે તેમ 33 કરોડ નો વાહ હોય છે. ઘર માં આગરબાતી ના કરવી જોઈએ કેમ કે અગરબતી વાહડો છે. કહે છે ને કે મોગલ નામ લેતા ભૂત પ્રેત ભાગી જાય છે. ધૂપ છે ને તે તાકાત છે.
મોગલ ની છબી રાખે છે તેની કોઈ નિશ્ચિત દિશા હોય છે કે? ભગવાન કૃષ્ણનો જન્મ અદ્ધ રાતે થયો હતો, તે પણ જેલ માં જન્મ થયો હતો . માં ને હાથ કડી હતી. બાપ ને હાથ કડી હતી . ભગવાન એ જન્મ લીધો . કાળ ચોઘડિયું ,કાળી રાત,કાળી કોટડી ,કાળી કાયા અને કાળા ચોઘડીએ જન્મ લીધો હતો . રાતે 12 વાગે આટલે ના દિવસ કે ના રાત કહેવાય. જન્મ જેલ માં લીધો અને રાતો રાત નંદબાવા ને ત્યાં. તો હે મોગલ તમે કેવા ભાગ્યશાળી છો કે દેવકી એ તો ખાલી જન્મ આપ્યો અને નંદરાની તું કેટલી નસીબ દાર કે અખીલ ભરહમાંડ નો માલિક રાતો રાત તારે ત્યાં આવ્યો. જ્યારે ભગવાન કૃષ્ણ યુદ્ધ ની શરૂઆત થયું ત્યારે ગયા ત્યારે કૃષ્ણ એ કીધું કે માં હું જાવ છું. ત્યારે માં એ કીધૂ કે ભાગ્ય શાળી તો જશોદા છે કેમ કે 11 મહિના 52 દિવસ તમને લાડ કરાવ્યા અને મારે તો તને મહાભારત ના યુદ્ધ માં જ જોવાનો ને. ભાગ્ય શાળી તો નંદરાની છે.
કોઈ શુભ પ્રસંગ હોય તો માં મોગલ નો ફોટો રાખી શકાય કે નહીં ? હા, માં નો ફોટો ઊગમને રાખો કે ઓથમને રાખો પણ મોગલ માં નો ફોટો અલગ રાખો. તેમ માં એમ કહે છે કે જો તમે મને માનતા હોય તો જૂઠું ના બોલો. બીજું દારૂ કે પડીકી મોઢા માં હો ય તો તેનું અપમાન કરે છે. તો મોગલ માં ને ધૂપ કરો. જો મોગલ માં તમારે ઘરે હોય તો તેનો ઉપયોગ 3 રીતે થાય એક જીવ જતો હોય ત્યારે બોલાવે ,એક આબરૂ જાતિ હોય ,એક દીકરી ની જાણ આવની જોયઅને એક રૂપિયો ન હોય ત્યારે બોલાવે.
ઘરે મોગલ માનું નિવેદ કેવી રીતે કરવું ,ઘણા મંગળવારે રેતા હોય છે અને ઉપવાસ નહીં કરવાનો. તો મોગલ માં આવું કહે છે કે એવા વાર રહો કે કોઈ દીકરી ને જમાડી ને જમો તે તમારો વાર આવી ગયો. બાકી આ મોગલ માં તમારી ભાવ ની ભૂખી છે.