સેક્સને લઇને દરેક મહિલાઓ અને પુરૂષોની પસંદ ના-પસંદ ખૂબ અલગ છે. એક સાઇટના સર્વેમાં સેક્સથી જોડાયેલી કેટલીક રસપ્રદ જાણકારી સામે આવી છે. જેમા ખુલાસો થયો છે કે પુરૂષોને જે સેક્સ એક્ટ સૌથી વધારે પસંદ છે તે મહિલાઓને ઓછું પસંદ છે.આ રિસર્ચમાં આશરે 1000 લોકોથી સેક્સથી જોડાયેલા સવાલ પુછવામાં આવ્યા , જેમા તેમની પસંદ અને ના-પસંદ જાણવાની સાથે સૌથી ખરાબ સેક્સ પોઝિશન અંગે પણ સવાલ કરવામાં આવ્યા છે.
સર્વે મુજબ, લોકોએ સૌથી વધારે સ્ટ્રેસફુલ પોઝિશન સ્ટેન્ડિંગ સેક્સને ગણાવી. 56.8 ટકા મહિલાઓ અને 42.7 ટકા પુરૂષોનું માનવું છે કે આ પોઝિશન તેમના માટે અનકંફર્ટેબલ અને તનાવથી ભરેલી હોય છે.
આ સર્વેમાં 55 ટકાથી વધારે મહિલાઓએ કહ્યું કે તેમના માટે ઓરલ સેક્સ ખૂબ અનકંફર્ટેબલ હોય છે. તે લોકો આ પોઝિશનમાં સેક્સ કરવાનું પસંદ કરતી નથી. તો 88 ટકા પુરૂષોએ કહ્યું કે તે લોકોને ઓરલ સેક્સ ખૂબ પસંદ છે. તે લોકોએ ઓરલ સેક્સને તમેની ફેવરિટ પોઝિશન ગણાવી.
66.7ટકા મહિલાઓએ કહ્યું કે તેમને મિશનરી સેક્સ પોઝિશન સૌથી વધારે પસંદ છે. ત્યાર પછી તે લોકોએ સ્પૂનિંગને પણ તેમની પસંદની પોઝિશન ગણાવી.સર્વેમાં ભાગ લેનારાઓમાંથી 66 ટકા લોકોએ કહ્યું કે તે સેક્સ ટોયજને તેમની સેક્સ લાઇફમાં ઉપયોગ કરવાનું પસંદ કરે છે. 58.9 ટકા મહિલાઓ અને 41.1 ટકા પુરૂષોએ કહ્યું કે તે તેમના પાર્ટનર સાથે સેક્સ ટોય યુઝ કરવાનું પસંદ કરશે.