સોશિયલ મીડિયામાં એક ફની વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સ્વિમિંગ પૂલનો છે. જેમાં એક મહિલાએ નહાવા માટે ડા-ઇ-વિં-ગ બોર્ડ પરથી છ-લાં-ગ લ-ગા-વી હતી, પરંતુ આ દરમિયાન મહિલાને કંઈક એવું થ-યું કે તેનું હસવું રોકવું મુ-શ્કે-લ બની જશે. થોડીક સેકન્ડનો આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે અને હજારો લોકોએ તેને પસંદ કર્યો છે.
સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વ્યા-પ-ક-પ-ણે શેર કરવામાં આવી રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા ડા-ઇ-વિં-ગ બોર્ડમાંથી સ્વિમિંગ પુ-લ-માં કૂ-દી છે. ને તે જ સમયે, વીડિયો બનાવનાર વ્યક્તિનો સં-કે-ત મ-ળ્યા બા-દ તેણે પૂલમાં છ-લાં-ગ લ-ગા-વી. પરંતુ આ પછી શું થયું, વીડિયો બનાવનાર વ્યક્તિ અને આસપાસ ઉભેલા લોકો પણ ખ-રા-બ રીતે હ-સ-વા લા-ગ્યા.
She didn’t want to get her hair wet. 🥴🍺 pic.twitter.com/Dp9JcsRDQ8
— 🍺 Hold My Beer 🍺 (@HldMyBeer) August 29, 2021