ઉત્તર પ્રદેશની મહિલા કોન્સ્ટેબલને વીડિયો બનાવવો ભારે પડ્યું છે. આ કોન્સ્ટેબલનું નામ છે પ્રિયંકા મિશ્રા. જે આગ્રાના MM પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતી. પ્રિયંકાએ પોલીસ સ્ટેશનના સ્ટોર રૂમમાં જઈને વીડિયો શૂટ કર્યો હતો. આ વીડિયોમાં પ્રિયંકા વરદીમાં જોવા મળે છે અને તેના હાથમાં કોઈની રિવોલ્વર પણ છે. આ રીતે રોલો પાડતાં હરિયાણા અને પંજાબના ડાયલોગ પર લિપસિંક કરતી જોવા મળે છે.
આ વીડિયોને સોશિયલ મીડિયામાં શેર કરતાં ખૂબ જ વાઇરલ થયો હતો. વીડિયો સામે આવતાં પોલીસે પ્રિયંકા સામે કાર્યવાહી કરી પોલીસ લાઈનમાં તેની બદલી કરવામાં આવી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram