આજે અમે દ્વારિકા ના નાથ ભગવાન શ્રીકૃષ્ણ માણસના જીવનમાં કઈ રીતે અસર કરતાં હોય છે. તેમના પ્રભાવથી માણસને તેમના આવનારા સમય વિશે જાણકારી પ્રાપ્ત થઇ શકે તે વિશે જાણકારી આપવાના છીએ અને ખુદ ભગવાન શ્રીકૃષ્ણ સારો સમય આવતા પહેલા તમને સંકેતો દ્વારા તેમની જાણકારી આપતા હોય છે.
દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને દુઃખ આવતા હોય છે. આ ઉતાર ચઢાવ થી વ્યક્તિ પોતાના જીવનમાં એક અનેક પ્રકારનું પરિવર્તન આવતું હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં તેમનો સમય અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિ ની પરિસ્થિતિ અને દિશા તે પોતાની સાથે બદલી શકતો હોય છે.
દરેક વ્યક્તિના જીવનમાં તેમનો સમય અતિશય મહત્વનો ભાગ ભજવતા હોય છે. તે જીવનમાં એક સરખું નસીબ પ્રાપ્ત થતું નથી દરેક વ્યક્તિને કોઈ ને કોઈ સુખ અને દુઃખ વખતોવખત આવતું હોય છે. ભગવાન શ્રીકૃષ્ણના જણાવ્યા પ્રમાણે જો કોઈ પણ વ્યક્તિ કાર્ય કરવા જઈ રહ્યા છે. તો તેમને અનેરા સંકેત પ્રાપ્ત થતા હોય છે.
પરંતુ તે સંકેત માણસ દ્વારા સમજી શકાતા નથી અને માણસને તેમની યોગ્ય જાણકારી ન હોવાના કારણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા આપવામાં આવેલા સંકેત સમજી શકતા નથી એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કહેવામાં આવ્યું છે. કે જો કોઈ પણ મનુષ્ય સારું કામ કરે છે. તો તેમને તેમનું યોગ્ય અને ચોક્કસ અને સારું પરિણામ પ્રાપ્ત થાય છે.
ઘણીવાર મનુષ્યોને તેમના સારા કર્મ નું ફળ તરત જ મળી જતું હોય છે. પરંતુ ઘણી વખત મનુષ્યોને તેમના સારા કર્મોનું ફળ પ્રાપ્ત થતું હોય છે. અને માણસ દ્વારા કરવામાં આવેલા કાર્યનું તેમને ફળ મળશે એટલા જ માટે માણસના જીવનમાં જ્યારે સારો સમય આવવાનો હોય ત્યારે ભગવાન દ્વારા તેમને અમુક લક્ષણો અને સંકેતો બતાવવામાં આવતા હોય છે.
ઈશ્વર દ્વારા આપણને એવા સંકેતો જણાવવામાં આવતા હોય છે. કે તેમના દ્વારા આપણે આપણા ભવિષ્યમાં થનારી દરેક ઘટના વિશે જાણકારી પ્રાપ્ત કરી શકીએ છીએ અને માણસનો ખરાબ સમયનો અંત આવવાનો હોય છે. તે વિશે પણ જાણકારી આપતા હોય છે.
ભગવાન ઉપર ચઢાવેલા ફૂલ અચાનક પડી જાય તો તે ઘટનાને ખૂબ જ સારો સંકેત ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે. કે જો પૂજા કરતી વખતે ભગવાનને જે ફૂલ અર્પણ કરવામાં આવે છે. તે ફુલ અચાનક પડી જતા હોય તો તેમને અતિ શુભ અને પવિત્ર સંકેત માનવામાં આવે છે.
તેનો અર્થ એ થાય છે. કે ભગવાન તમારા ઉપર ખૂબ જ વધારે પ્રસન્ન છે. જો તમારા ઘરમાં પશુ-પંખી બચ્ચાને જન્મ આપે છે. તો તે તમારા માટે અત્યંત સારો સંકેત માનવામાં આવે છે. અને જન્મ આપવો એ એક લોક અને સાંસારિક ક્રીયા માનવામાં આવે છે. અને ભગવાનને તેમાં ખૂબ જ વધારે પ્રસન્નતા થતી હોય છે.
જ્યારે પણ કોઈ પણ વ્યક્તિના ઘરમાં તેમના ઘરમાં પક્ષી પોતાના બચ્ચાને જન્મ આપે ત્યારે તેમને પણ પ્રકારનો માળો કે તેમનું મકાન તોડવું જોઈએ નહીં કારણ કે તે એક આવનારા સારા દિવસોના સંકેત માનવામાં આવે છે. અને સવારના સમયમાં જો કોઈપણ વ્યક્તિની આંખો સતત ફરકતી રહેતી હોય તો તેમને પણ અતિશય શુભ સંકેત માનવામાં આવે છે.
તેમના દ્વારા કરવામાં આવેલા દરેક શુભ કાર્ય નું ફળ તેમને અતિશય સફળ થતું હોય છે. અને આવા સંકેતો તેમને અતિશય ઝડપથી પ્રાપ્ત થતા હોય છે. અને તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યને ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થતી હોય છે. તે ઉપરાંત સવારમાં જ તમારી ઊંઘ બ્રહ્મમુહૂર્તમાં ઊડી જતી હોય તો તેમને પણ અતિ શુભ સંકેત માનવામાં આવે છે.
ઘણી વખત એવું જોવામાં આવે છે કે કોઇપણ વ્યક્તિ ખૂબ જ વધારે નિદ્રામાં હોય છે. પરંતુ સવાર થતાં જ અચાનક ઉઠી જતા હોય છે. પછી ફરીથી સૂઈ જતા હોય છે. એટલા માટે સવારના સમયમાં પવિત્ર બ્રહ્મ મુહૂર્ત હોય છે. એટલા માટે સવારના સમયમાં જો કોઈપણ વ્યક્તિની ઊંઘ અચાનક ઉડી જતી હોય છે. તો તેમના માટે અતિ શુભ હોય છે.
ઘણી વખત એવું જોવા મળે છે. કે માણસ સવારે ઊઠે ત્યારે અત્યંત ખુશ હોય છે. તેમનું મન અતિશય પ્રસન્ન હોય છે. તો તે તેમના આવનારા સમયનો સારો સંકેત આપતા હોય છે. અને જ્યારે કોઈ પણ સારા વ્યક્તિ સારા કામ માટે ફરીથી બહાર જતાં હોય છે. ત્યારે તેમના બાળક કે તેમના સંતાનો કે હસતું બાળક સામે મળે છે. ત્યારે પણ અતિ શુભ સંકેત માનવામાં આવે છે.