મધ્યપ્રદેશમાં સિંધ નદીમાં અ-ચાનક ચાંદીના સિક્કા મળ્યા, આખું ગામ સિક્કા લેવા કિનારે ઊમટી પડ્યું

મધ્યપ્રદેશમાં સિંધ નદીમાં અ-ચાનક ચાંદીના સિક્કા મળ્યા, આખું ગામ સિક્કા લેવા કિનારે ઊમટી પડ્યું

મધ્યપ્રદેશમાં સતત વરસી રહેલા વરસાદને લીધે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ થઈ છે. વરસાદને કારણે 600થી પણ વધારે મકાન પાણીમાં ડૂબી ગયા છે. આશરે 1200થી વધારે લોકો બે-ઘર થયા છે. આ દરમિયાન રવિવારે શિવપુરી જીલ્લામાં પંચાવલી ગામમાં સિંધ નદીમાંથી ચાંદીના સિક્કા મળ્યા. આ ઐતિહાસિક સિક્કાની ખબર આખા ગામમાં ફેલાઈ જતા બધા સિક્કા લેવા માટે ઊ-મટી પડ્યા હતા.

280 વર્ષ જૂનાં સિક્કા મળ્યા

સિંધ નદીમાં પાણીનો પ્રવાહ વધારે હતો તેમ છતાં ગામવાસીઓ તેમના જીવને જો-ખ-મમાં મૂકીને નદીમાંથી સિક્કા શોધવા લાગ્યા. ગામજનોને જે સિક્કા મળ્યા છે તે આશરે 280 વર્ષ જૂનાં છે. એટલે કે આ સિક્કા 18મી સદીના છે. ઘણા સિક્કા પર અંગ્રેજોની મહારાણી વિક્ટોરિયાની છા-પ પણ છે. ઈ-સ્ટ ઇ-ન્ડિયા કંપનીના સિક્કા પર 1840 લખેલું છે.

ગામજનો આ સિક્કાને ખજાનો સમજીને ખુ-શ થઈ ગયા હતા. જો કે, નદીમાં આટલા બધા સિક્કા આવ્યા ક્યાંથી એ વિશે હજુ કોઈ જા-ણ-કારી મળી નથી. આ સિક્કાની ત-પા-સ માટે સ્થાનિક પો-લી-સની કામગીરી ચાલુ છે. શરુઆતમાં 1-2 સિક્કા મળ્યા હતા એ પછી 7-8 સિક્કા મળ્યા.

ભીડ કા-બુ-માં લાવવા પો-લી-સની મદદ લેવી પડી

નદીમાંથી ચાંદીના સિક્કા મળતા હોવાની વાત આખા ગામમાં ખબર પડી ત્યારે લોકોની ભી-ડ ભેગી થવા લાગી. સ્થિ-તિ કં-ટ્રો-લમાં લેવા માટે પો-લી-સ જવાન તહે-ના-ત કરવા પડ્યા હતા. નદીના પાણીનું ભા-ન ભૂલીને લોકો સિક્કા ગોતી રહ્યા હતા.

આ ચાંદીના સિક્કા વિશે ઘણા લોકોને માનવું છે કે, કોઈકે ઘરમાં છુ-પા-વીને મૂ-ક્યા હશે અને પૂર આવતા પાણીના પ્રવાહ સાથે આ સિક્કા નદીમાં ભળી ગયા

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *