લોટ ના ડબ્બા માં આ એક વસ્તુ નાખી દો તમારા ઘર માં પૈસા ના વરસાદ થશે

Posted by

પૈસાની સમસ્યા ઘર નથી છોડી રહી? તો લોટ ના ડબ્બામાં આજે જ રાખી દો આ વસ્તુ, હંમેશા ઘરમાં થતો રહેશે પૈસાનો વરસાદ.સામાન્ય રીતે ઘર પરિવારમાં રહેતો દરેક વ્યક્તિ પોતપોતાનું કામ કરતો હોય છે પરંતુ ઘણી વખત વ્યક્તિને ઇચ્છિત સફળતા મળતી નથી અને જો પૈસા આવે છે તો પણ તે વેડફાઈ જાય છે. જેના લીધે આપણે ભવિષ્ય માટે પૈસા સાચવીને રાખી શકતા નથી અને દરેક સમયે મનમાં એક ચિંતા બની રહે છે. જો તમારે પણ આવુજ છે તો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં આ બધી સમસ્યાઓનું સમાધાન આપવામાં આવ્યું છે.

હકીકતમાં જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય બતાવવામાં આવ્યા છે, જેનાથી મોટાભાગની સમસ્યાઓ દૂર કરી શકાય છે. જો તમને મહેનત કરવા છતાં પણ કામકાજમાં સફળતા મળતી નથી અથવા પૈસા આવ્યા પછી પણ વેડફાઈ જાય છે તો તમારે કેટલાક ઉપાય કરવા જોઈએ.

તો ચાલો આપણે જાણીએ કે આ અસરકારક ઉપાય કયા કયા છે અને તેનાથી કયા લાભ થાય છે. જો તમે પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર કરવા માંગો છો તો તમારે કોઇ શુભ મુહૂર્તમાં સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરી અને રેશમના લાલ કાપડમાં 21 ચોખાના દાણા મૂકીને કાપડને બાંધી લેવું જોઈએ.

હવે તેને માતા લક્ષ્મીની પ્રતિમા અથવા તસવીર સામે મૂકી દો. જો કે એ યાદ રાખો કે બધા જ ચોખાના દાણા આખા જોઇએ. હવે તમારે માતા લક્ષ્મીની પૂજા કરવાની રહેશે. આ પછી આ ચોખાની પોટલી તમારા પાકીટ અથવા તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે.

જો તમારા ઘર પરિવારમાં હંમેશા કંકાસ અને તણાવ રહે છે તો તમારે જ્યોતિષશાસ્ત્રમાં જણાવેલ એક ઉપાય કરવો જોઈએ. આ માટે તમારે દરેક પૂનમના દિવસે સવારે સૌથી પહેલા પીપળાના ઝાડ નીચે પાણી અર્પણ કરવું જોઇએ. આ પછી શ્રી માતા લક્ષ્મીના મંત્રનો જાપ કરવો જોઈએ. જો તમે આવું કરો છો તો,

તમારી આર્થિક સ્થિતિ તો સારી થાય જ છે સાથે સાથે ઘર-પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહે છે. જો તમારા ખૂબ પ્રયાસ પછી પણ આર્થિક પરેશાનીઓ દૂર થઇ રહી નથી અને ઘરમાં પૈસા આવતા નથી તો તમારે લોટના ડબ્બા સાથે જોડાયેલ એક ઉપાય કરવો જોઈએ.

આ માટે સૌથી પહેલાં ઘરની અંદર તમે જે ડબ્બામાં લોટ રાખો છો તે ડબ્બા પાંચ તુલસી ના પત્તા અને બે કેસર ના દાણા નાખી દેવા જોઈએ, આ ઉપાય કરતી વખતે ધ્યાન રાખો કે જ્યારે તમે ઘઉં પીસાવા જાવ છો ત્યારે શનિવારનો દિવસે જ પસંદ કરો. હવે આ ઘઉમાં થોડાક ચણાના દાણા પણ મિક્સ કરી દો.

આ ઉપાય કરવાથી તમારી આર્થિક પરેશાનીઓ દૂર થશે અને ઘરમાં હંમેશા પૈસા ટકવા લાગશે. જો તમારી કોઈ ઈચ્છા ઘણા સમયથી અધુરી છે અને તમે તેને પૂરી કરવા માંગો છો તો તમારે શુક્લ પક્ષના દિવસે કોઈ એક કાગળ માં એક રૂપિયાનો સિક્કો લઈ તેના ઉપર લાલ દોરો બાંધી દેવો જોઈએ.

હવે તેને રાધા કૃષ્ણની મૂર્તિ અથવા તસવીર પાછળ છુપાવી દેવો જોઈએ. આ ઉપાય કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે. જો કે એ યાદ રાખો કે આ ઉપાય તમારે સતત 41 દિવસ સુધી કરવો પડશે. આ માટે તમારે દરરોજ કાગળ બદલવાની જરૂર નથી તમે એકના એક કાગળને લઈને મનોકામના કહી મૂર્તિ પાછળ મૂકી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *