જ્યારે વજન ઊતારવા ની કે ચરબી દુર કરવા ની વાત થાય તો લિંબુ જ એક માતે એવી દવા છે જેનો વપરાશ કરવા મા આવે છે. લિંબુ મા વિપુલ પ્રમાણ મા જોવા મળતુ વિટામીન C તેમજ સાઈટ્રિક એસીડ ના લીધે ચામડી અને પાચન સંબંધી અમુક તકલીફો મા ખુબ જ ફાયદો કરે છે. જે વ્યક્તિ નો વજન ખુબ જ વધી ગયો હોય તેવા વ્યક્તિ ને સવારે નયણા કોઠે લિંબુ પાણી પીવા ની સલાહ આપતા હોય છે.
પણ અમુક લોકો આ પ્રક્રિયા નુ પાલન કરવા છતા તેના વજન તેમજ ચરબી મા ઘટાડો ન થવા ની ફરીયાદો કરતા હોય છે. અમુક વ્યક્તિ ઓ લિંબુ ના પાણી મા મધ મેળવી ને તેનુ સેવન કરવા આવે છે અને અમુક લોકો નવશેકા પાણી મા લિંબુ નીચોવી તેને પીવે છે. પણ આ ચરબી ત્યા સુધી નહી ઘટે કે જ્યા સુધી તમે તેને સાચી રીતે નહી પીવો. આ ચરબી ને એકદમ દુર કરવા માટે કઈ રીતે લિંબુ પાણી નુ સેવન કરવુ તેના વિશે જાણીએ.
પહેલા તો એ પદ્ધતી વિશે જાણીએ કે કેવી ભુલ થાય છે. તમે નિરક્ષણ કર્યુ હશે કે ઉનાળા ની ઋતુ મા લીંબુ પાણી બનાવતા સમયે તેમા ખાંડ નાખી એ છીએ. આ ખાંડ સ્વાદ મા તો વધારો કરે છે પણ તે લીન્મ્બુ ની ક્ષમતા મા ઘટાડૉ કરે છે જેના લીધે વજન મા વધારો થાય છે.
પણ તમે ખાંડ ના બદલે મધ નો વપરાશ કરી શકો છો. પણ ત્તેમા એક વાત નુ ધ્યાન રાખવુ કે મધ ને ગરમ પાણી સાથે લેવા થી આડઅસર થાય છે. મધ ને હંમેશા નવશેકા પાણી મા જ નાખવુ. અને ત્યાર બાદ જ તેમા લિબુ નાખવુ. આ પાણી ને ઠંડૂ થયા બાદ ફરી ગરમ કરવા ની ભુલ ન કરો.
તો ચાલો જાણીએ લિંબુ પાણી પીવાની સાચી રીત વિશે કે જેના થી થશે ખુબ જ લાભ. મોટાભાગ ની વ્યક્તિ એ આ વાત થી અજાણ છે કે લીંબુ રસ કરતા તેની છાલ વધુ ગુણકારી છે. જેમા દસ લીંબુ બરાબર તાકાત રહેલ છે. લીંબુ ના રસ નિકળ્યા બાદ વધેલ છાલ થી વજન મા ઘટાડો એકદમ આસાની થી કરી શકાય છે માટે તેને નકામા ન સમજવા.
લિંબુ ના છાલ ને વાપરવા માટે મોટી અને જાડી છાલ વાળા લિંબુ નો વપરાશ કરવો. લિંબુ ને સુધારતા પહેલા તેની છાલ ને ખમણી લો. કેમ કે લિંબુ ની છાલ મા રહેલ દ્રવ્ય એ જ વજન ને ઊતારવા મા ફાયદો કરે છે. માત્ર પીળા કલર નુ જ પડ ખમણવુ. નીચે નુ ધોળૂ પડ ન ખમણવુ.
પા લીટર પાણી ને નવશેકુ કરો. ઉકાળ્યા બાદ તેને એક પાત્ર મા ભરો. અને ત્યારબાદ આ ખમણેલ છિણ તેમા નાખી થોડીક મિનિટ માટે ઢાંકી દો. ઠંડુ થઈ ગયા બાદ તેમા અડધા લીંબુ નો રસ નાખી સવારે નયણા કોઠે તેનુ સેવન કરો. સ્વાદ માટે તેમા મધ પણ ભેળવી શકાય છે.
વજન ને ઊતારવા માટે સામાન્ય લિંબુ પાણી પીવા ને બદલે લિંબુ ની છાલ વાળા પાણી ને પીવા નુ રાખવુ. એક જ સપ્તાહ મા તમને ફેર દેખાશે. તમને પણ વજન મા થતો ઘટાડો તેમજ ચરબી દુર થતી હોય તેવુ અનુભવ થશે. આમ તે અનેક બીમારિ મા પણ લાભ આપે છે.