ક્યારેક સ્કૂલમાં બાળકોને ભણાવતી હતી, પતિની એક સલાહ પર આજે આ કામ કરીને કરે છે લાખોની કમાણી

Posted by

અનેક વખત એવું થતું હોય છે કે આપણે જિંદગીમાં જે બનવું હોય છે તે આપણને ખૂબ મોડેથી સમજમાં આવે છે. ત્યાં સુધી આપણે કોઈ બીજું જ કામ કરતા રહેતા હોઈએ છીએ. જોકે, એવા અનેક નસિબદાર લોકો પણ હોય છે જેમને પાછળથી ગમતું કામ કરવાનો મોકો મળે છે અથવા તેઓ અમુક પડાવ પછી બીજું કામ કરવાની હિંમત કરે છે. આવું જ કંઈક એક શિક્ષિકા (Special Education Teacher) સાથે થયું છે. Courtney Tillia નામની શિક્ષિકાને પોતે જે કામ કરી રહી હતી તેમાં મજા આવી રહી ન હતી. આ સમયે શિક્ષિકાને તેના પતિએ એક સલાહ આપી. આ સલાહે શિક્ષિકાની જિંદગી બદલી નાખી હતી. ક્યારેક બાળકોને ભણાવતી કર્ટની હવે OnlyFans પર સ્ટાર બની ગઈ છે.

સ્પેશિયલ ટીચરમાંથી એ-ડ-લ્ટ સ્ટાર

કર્ટની તિલિયા જણાવે છે કે, તેણી ખાસ બાળકોને ભણાવવાનું કામ કરતી હતી. છ વર્ષ સુધી બાળકોને ભણાવ્યા બાદ તેણીએ ઉચ્ચ અભ્યાસ અંગે વિચાર્યું હતું. Arizona State University થી સ્નાતકની પદવી મેળવનાર કર્ટનીએ Ph.D માટે પ્રવેશ પણ મેળવી લીધો હતો. આ દરમિયાન તેણીને ભા-વા-ત્મક, મા-ન-સિ-ક અને આર્થિક સ-મ-સ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેણી જિંદગીમાં બદલાવી ઇચ્છી રહી હતી. તેણી પોતાની જાતને અને તેની સ્થિતિને બદલવા માંગતી હતી. આ માટે તેણીએ લાઇફ કોચિંગનો સહારો લીધો હતો. અહીંથી જ તેણીને પોતાના કારકિર્દી બદલવાનો વિચાર આવ્યો હતો.

પતિએ આપ્યો સાથ

જ્યારે કર્ટનીએ OnlyFans માં મોડલ બનવા અંગે જણાવ્યું ત્યારે તેના પતિ નિક તિલિયા (Nick Tillia)એ પણ તેણીને સાથ આપ્યો હતો. નિકે તેની પત્નીને પ્રોત્સાહન આપ્યું હતું. એટલું જ નહીં, તેની પત્નીની બો-લ્ડ તસવીર ક્લિક કરીને ખુદ OnlyFans Platform પર શેર કરી હતી. મોડલિંગમાં કર્ટનીની કારકિર્દી શિક્ષિકા કરતા ખૂબ વધારે સફળ રહી હતી.

વર્ષ 2019માં તેણીએ OnlyFans પર ડેબ્યૂ કર્યું હતું. થોડા જ સમયમાં તેણી ખૂબ સારી કમાણી કરવા લાગી હતી. તેણીનું એક ફ્રી એકાઉન્ટ છે, જ્યારે બીજા એકાઉન્ટ પર તેણી $20.99 (આશરે 1600) રૂપિયા ચાર્જ કરે છે. હાલ તેણીના 291 હજાર ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામ પર છે. જ્યારે 15 હજાર ફોલોઆર્સ OnlyFans પર તેણીની તસવીરની રાહ જોતા હોય છે. હવે તેણીની એક એક તસવીર પર લાખો લાઇક્સ આવે છે.

કર્ટનીના આઠ અને નવ વર્ષના બે દીકરા છે. આ ઉપરાંત તેના પતિના પહેલા લગ્નથી જન્મેલી બે દીકરીની પણ તેણી માતા છે. તમામ બાળકોને કર્ટની ઘરે ભણાવે છે. કર્ટનીની બો-લ્ડ તસવીરો તેનો પતિ ક્લિક કરે છે. જોકે, કર્ટનીનીએ તેણીના આ કામ વિશે બાળકોને નથી જણાવ્યું. જોકે, બંને દીકરીઓ 18 અને 20 વર્ષની હોવાથી આ કામ વિશે જાણે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *