જાણો ક્યા વ્યક્તિ ના જન્મ થી થશે કળિયુગ નો અંત? || કલિયુગ માં સ્ત્રીઓ કરશે આવું કામ

જાણો ક્યા વ્યક્તિ ના જન્મ થી થશે કળિયુગ નો અંત? || કલિયુગ માં સ્ત્રીઓ કરશે આવું કામ

દરેકના મનમાં એક પ્રશ્ન હોય છે કે દુનિયાનો અંત ક્યારે થશે? ભારતમાં અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે આ દરેક ધર્મના ધાર્મિક ગ્રંથ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દુનિયાનો સર્વનાશ ક્યારે થશે. હિન્દુ ધર્મ નો પવિત્ર ગ્રંથ ગીતામાં પણ આ વિશે ઘણી બધી વાતો લખવામાં આવી છે. ભગવાન વિષ્ણુ દ્વારા આ સંસારને ચલાવવામાં આવે છે. મહાભારત ભગવાન શ્રી કૃષ્ણે જણાવ્યું હતું કે કળિયુગના અંત ક્યારે થશે. જે અનુસાર દુનિયાના અંત નુ કારણ એક સ્ત્રી હશે. તો ચાલો જાણીએ ક્યા કારણોસર થશે દુનિયાનો અંત. હિંદુ ધર્મ પ્રમાણે કુલ ચાર યુગ માનવામાં આવ્યા છે. એ ચાર યુગ છે નીચે પ્રમાણે છે.

સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ તથા કળીયુગ. જે પૈકી ત્રણ યુગ પૂર્ણ થઈ ગયા છે. અને આ ત્રણેય યુગમાં ભગવાને અલગ અલગ અવતાર ધારણ પણ કર્યા છે. અને હાલના સમયમાં લાસ્ટ યુગ એટલે કે કળીયુગ. વર્ષો પહેલાથી જ શરુ થઇ ગયો છે. અને આ યુગના અંત સાથે સૃષ્ટિનો પણ અંત થશે એવી જાણકારી આપણને આપના બાપ દાદા મારફતે મળે છે.શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં આવી કેટલીક વાતો કહી હતી જે આજે સાચી સાબિત થઈ રહી છે. ચાલો જાણીએ આવી જ કેટલીક આગાહીઓ. શ્રી કૃષ્ણે કહ્યું હતું કે, આગામી સમયમાં પૈસાને સર્વોચ્ચ ગણવામાં આવશે.

કળિયુગનો અંત થવાનું શરૂ થશે આ ઘરથી, 5000 વર્ષ પહેલા ખુદ ભગવાન કૃષ્ણ એ કહી  હતી આ વાત !

આગામી સમયમાં વ્યક્તિ કરતા તેની સંપત્તિનો વધુ આદર કરવામાં આવશે. તેના જીવનના કાર્યોની તુલના તેની સંપત્તિ અને ખ્યાતિ સાથે કરવામાં આવશે.ભગવદ ગીતામાં લખ્યું છે કે આવનારા સમયમાં સફેદ રંગનો દોરો પહેરનાર વ્યક્તિ બ્રાહ્મણ માનવામાં આવશે.આ એક ભવિષ્યવાણી આપણા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ૫૦૦૦ હજાર વર્ષ પહેલા કરવામા આવી હતી. અને તે એટલી ચોક્કસ છે કે આજે તમે એને નકારી પણ નથી શકતા.આ કળિયુગમા ફક્ત ધન એ એક માણસના સારા જન્મ અને યોગ્ય વ્યવહાર અને એક સારા ગુણોની નિશાની માનવામા આવશે. અને આ કાયદા અને કાનૂન અને આ ન્યાય એ ફક્ત એક શક્તિના આધાર પર લાગુ કરવામા આવશે.

આ બધાનો ઉપયોગ અન્ન માટે કરવામાં આવશે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું હતું કે, આવનારા સમયમાં લોકોને પેટ ભરવા માટે માંસ, જંગલી મધ, ફૂલો અને બીજની મદદ લેવી પડશે.ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં લખ્યું હતું કે કળિયુગ એક એવો યુગ હશે જેમાં મોટાભાગના મનુષ્ય 50 વર્ષના થશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ કરતાં વધુ એક જીવશે જ્યાં તે સારા કાર્યો કરશે.કળીયુગ અંત થતાં પહેલા આપણને કેટલાક લક્ષણો પણ જોવા મળી રહેશે એવી વાત પણ આપણને અવારનવાર સાંભળવા મળે છે.

એના કહ્યા અનુસાર જયારે કળીયુગમાં ઘરતી પર પાપ ચરણ સીમાએ પહોંચી જશે, અને બધી બાજુ અત્યાચાર તથા અધર્મ ફેલાવા લાગશે, ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કિ અવતાર રૂપે આવશે, અને સૃષ્ટિનો ઉદ્ધાર કરવા માટે કળીયુગનો સંપૂર્ણ અંત કરી ફરીથી નવા ધર્મયુગની રચના કરશે.ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હતું કે, આગામી સમયમાં લોકોમાં વધુ તકરાર અને દ્વેષ અને ઇર્ષ્યા જોવા મળશે.ધીમે ધીમે લોકો વચ્ચે પરસ્પર પ્રેમ નફરતનું સ્વરૂપ લેશે. પારિવારિક સંબંધો બગડવાની શરૂઆત થશે. લોકો તેમના પરિવારોને છોડી દેશે અને અલગ રહેવાનું શરૂ કરશે.આ સિવાય મનુષ્ય કળિયુગમા વર્ષના દુકાળથી પરેશાન રહેશે. અને આ દુષ્કાળથી આ મનુષ્ય એ સંપૂર્ણ રીતે બરબાદ થઇ જશે અને આ કળિયુગમાં મનુષ્યના તમામ જીવનની મહત્તમ ઉંમર ૫૦ વર્ષ સુધી રહેશે.

કળિયુગની આ ભયાનક ભવિષ્યવાણી સાંભળી તમે પણ કંપી જશો, ઘણું જ વિચિત્ર હશે  આપણું ભવિષ્ય. |

આ કળિયુગમા મનુષ્ય એ પોતાના વૃદ્ધ માતા અને પિતાની સેવા નહિ કરે અને તેને નહિ સાચવે. અને આ મનુષ્યએ એ ઠંડી હવા અને ગરમી અને વરસાદ અને બરફથી ઘણુ બધુ એ નુકશાન ભોગવવુ પડશે. અને આ લોકો એ પોતાના ઝગડા અને ભૂખ અને તરસ અને બીમારી અને ગંભીર ચિંતાને કારણે તે પરેશાન થઇ જશે.પ્રથમ લક્ષણ એવું કહે છે કે, જયારે આ કળીયુગનો અંત સમય આવી જશે, ત્યારે લોકોને સૌથી પહેલા સમસ્યા ભોજનની જ આવશે. અને બધા સમયે લોકોને ભૂખ તરસની ચિંતા હમેશાં લાગેલી રહેશે. મનુષ્યના શરીરમાં વિવિધ રોગ થઈ જશે, અને મનુષ્યની વધારેમાં વધારે ઉંમર 20 થી 30 વર્ષ સુધી સીમિત રહી જશે.

આ ઉપરાંત જયારે કળીયુગનો અંત આવશે ત્યારે ધરતી પરના બધા નદી-તળાવ સંપૂર્ણ સુકાઈ જશે. પાણીનો પણ અંત આવી જશે, અને પાણીની અછત હોવાને લીધે સમગ્ર ધરતી પર હાહાકાર મચી જશે. પાણીની અછતથી બધા વૃક્ષ-છોડ અને જીવ-જંતુનો નાશ થઈ જશે. અને કળીયુગનો પણ અંત થશે.ત્રીજું લક્ષણ એવું છે કે, જયારે કળીયુગનો અંત આવવા લાગશે ત્યારે પતિ-પત્નીના સંબંધ બહુ બધા ખરાબ થઈ જશે. પતિ-પત્ની એકબીજા સાથે દુશ્મન જેવો વ્યવહાર ચાલુ કરશે. એને બીજા સ્ત્રી અથવા પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવવા લાગશે.લોકોને લગ્ન કરવામાં કોઈ રુચિ નહિ રહે અને સંબંધોનો કોઈ અર્થ રહેશે નહિ.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *