કુંવારા છોકરા કુંવારી છોકરીઓ કરતા પરીણિત મહીલાઓ ને કેમ વધારે પસંદ કરે છે ?

કુંવારા છોકરા કુંવારી છોકરીઓ કરતા પરીણિત મહીલાઓ ને કેમ વધારે પસંદ કરે છે ?

મિત્રો જ્યારે કોઈ છોકરાઓ કિશોર અવશ્થામા આવે છે ત્યારે તે ઘણી બધી છોકરીઓ તરફ આકર્ષિત થાય છે પરંતુ મિત્રો શુ તમને ખબર છે કે જ્યારે છોકરો કિશોર અવશ્થામા આવે છે ત્યારે તે તેની હોટનેશનુ કારણ હોય છે તેમના કરતા મોટી ઉમરની મહિલાઓ અથવા ભાભીઓ મિત્રો છોકરાઓને તેમના કરતા વધારે ઉમરની આંટીઓ અથવા ભાભીઓ ખુબજ પસંદ આવે છે અથવા તેમની ઉમરની કોઇપણ મહિલા તેમને પસંદ આવે છે મિત્રો આપણે ઘણીવાર સાંભળ્યું છે કે સ્ત્રીઓમા લગ્ન પછી ઘણાબધા શારીરીક બદલાવ આવે છે.

મિત્રો મહિલાઓ લગ્ન પછી પહેલા કરતા વધારે સુંદર લાગે છે.મિત્રો એવું કહેવામાં આવે છે કે લગ્ન પછી છોકરીઓના ચહેરા ઉપર ખૂબ જ ગ્લો આવી જાય છે અને કદાચ તેથી જ મોટાભાગના છોકરાઓને આંટીઓ અને ભાભીઓ ખુબજ વધારે પસંદ આવે છે મિત્રો એક રિસર્ચ મુજબ છોકરાઓ ને આંટીઓ અને ભાભીઓ વધારે પસંદ કરે છે અને તેમની સાથે ડેટ કરવા માંગે છેમિત્રો આપણે ઘણી વાર સાંભળ્યું જ હશે કે છોકરાઓ છોકરીઓ કરતાં પરણીત મહિલાઓને વધારે પસંદ કરે છે.

મિત્રો તમારી માહિતી માટે ચાલો તમને જણાવી દઈએ કે તાજેતરમાં એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે આજના છોકરાઓ કુવારી છોકરીઓ કરતા આંટીઓ અને ભાભીઓ પ્રત્યે વધારે આકર્ષાય છે અને તેમની કરતાં મોટી વયની સ્ત્રીઓ સાથે વધુ સમય વિતાવવા માંગે છે.મિત્રો તમને જણાવી દઈએ કે પુરુષોએ સ્વીકાર કર્યો છે કે લગ્ન કરી ચુકેલી મહિલાઓ ખુબજ પસંદ આવે છે તેનો ખુલાસો એક અધ્યનમા જાણવામા આવ્યું છે મિત્રો એક રિસર્ચ મુજબ પુરુષો પરણીત સ્ત્રીઓને વધારે પસંદ કરે છે અને તેમની સાથે ડેટ કરવા માંગે છે.

મિત્રો હવે એ સવાલ ઉભો થાય છે કે છોકરાઓને પરણિત મહિલાઓ કેમ વધારે પસંદ આવે છે તો એક સંશોધન મુજબ આની પાછળ ઘણા કારણો છે જે આજે અમે તમને એવા જ કારણો વિશે જણાવી રહ્યા છીએ તો મિત્રો ચાલો જાણીએ કે છોકરાઓને છોકરીઓ કરતા વધુ ઉમરની સ્ત્રીઓ કેમ પસંદ આવે છે.મિત્રો લગ્ન કે પ્રેમના મામલામાં છોકરાનોની ઇચ્છા જવાબદાર મહિલાની ઇચ્છા ધરાવે છે પરંતુ આજના જમાનામા ચારેય બાજુ અફરા તફરિનો માહોલ છે અને મહિલાઓ પણ તેમનો એક હિસ્સો હોય છે મિત્રો આવામા મોટી ઉમરની મહિલા વધારે જિમ્મેદાર હોય છે અને આજ કારણ છે કે તે છોકરાઓને મોટી ઉમરની સ્ર્ત્રીઓ ખુબજ પસંદ આવે છે

તેમજ મિત્રો પરણીત મહિલાઓમા કુંવારી છોકરીઓ કરતા વધારે આત્મવિશ્વાસ જોવા મળે છે અને તેમનો આજ આત્મવિશ્વાસ છોકરાઓને તેમની બાજુ આકર્ષવા માટે મજબુર કરે છે મિત્રો આટલુ જ નહી પરંતુ સાઇક્લોજીને પણ સારી રીતે સમજી શકે છેમિત્રો ઘણા છોકરાઓને એ વાતનો ખતરો હોય છે જો કોઈ કુંવારી છોકરી સાથે શારીરીક સબંધ બાંધવામાં આવે તો કોઈ મુશ્કેલીઓ ઉભી થાય છે પરંતુ પરણીત મહિલાઓમા આવો કોઇપણ ખતરો રહેતો નથી આ પણ એક મોટુ કારણ હોય છે મિત્રો કોઈ પણ છોકરો પરણીત મહિલાઓ સાથે શારીરીક સબંધો માટે કોઈપણ જાતનો ખતરો મહેસુસ કરતો નથી કારણ કે આવી મહિલાઓ આવી પરીસ્થિતિમા થી પસાર થઈ ગયેલી હોય છે

અને જો કોઈ તકલીફ ઉભી થાય છે તો તેનુ નિવારણ કરવા માટેના ઉપાયો પણ તેમની પાસે હાજર હોય છે પરંતુ મિત્રો જે કારણ હોય પરંતુ મિત્રો તેનાથી કોઇને પણ નુક્શાન ના થવુ જોઈએ અને એ વાતનું પણ ધ્યાન રાખવુ જરુરી છે કે આવા વિષયમા બંન્નેની સંમતિ હોવી જોઇએ.મિત્રો મહિલાઓ અને છોકરીઓ મા આત્મવિશ્વાસ હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આજકાલના સમયમા છોકરીઓ તેમના આત્મવિશ્વાસ અને હિંમતને કારણે આકાશને ઉચાઇ હાશિલ કરી રહી છે અને છોકરાઓ સફળ મહિલાઓના સાથને જ પસંદ કરે છે

છોકરીઓ અને આંટીઓનો આ આત્મવિશ્વાસ છોકરાઓ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે તેમજ તેમની આંખોમાં આંટીઓ ની સન્માન વધી જાય છે બીજી બાજુ તેમની આ વૃત્તિ પણ તેમની તરફ વધતી રહે છે અને આજ કારણ છે કે સફળ સ્ત્રી બધા માટે આકર્ષણનું કેન્દ્ર બને છે મિત્રો પરણીત મહિલાઓમા કુંવારી છોકરીઓ કરતા વધારે આત્મવિશ્વાસ જોવા મળે છે અને તેમનો આજ આત્મવિશ્વાસ છોકરાઓને તેમની બાજુ આકર્ષવા માટે મજબુર કરે છે

મિત્રો આટલુ જ નહી પરંતુ સાઇક્લોજીને પણ સારી રીતે સમજી શકે છે.મિત્રો આપણે સામાન્ય રીતે એવી ચીજો પ્રત્યે વધુ આકર્ષિત થઈએ છીએ જે સરળતાથી મળી શકતી નથી અને પુરુષોના કિસ્સામાં પરિણીત મહિલાઓ તેમના માટે આવી જ પરિસ્થિતિ ઉભી કરે છે આવી સ્થિતિમાં તેમની સુંદરતા પુરુષો દ્વારા વધુ જોવામા આવે છે મિત્રો આ સિવાય પરિણીત મહિલાઓ સ્કિન શોમાં ખૂબ વધારે માનતી નથી તેમજ જો આપણે ગ્લેમર વર્લ્ડને છોડી દઇએ તો મોટાભાગની પરિણીત મહિલાઓ પોતાને વધુ સારી રીતે કૈરી કરવામાં સક્ષમ છે.

મિત્રો જો ભાભીઓ અને આંટીઓની વાત કરીએ તો તે કુંવારી છોકરીઓ કરતા ખુબજ વધારે ભાવુક બની જાય છે અને તે પુરુષોની મનોદ્શાને સારી રીતે સમજી શકે છે તેમજ તેમના મા આત્મવિશ્વાસની પણ ખોટ હોય છે જેના કારણે ભાભીઓ અને આંટીઓ છોકરાઓને વધારે પસંદ આવે છે મિત્રો તે સિવાય ભાભીઓ અને આંટીઓમા લગ્ન પછી તેમના શરીરમા ઘણા બધા શારીરીક બદલાવ આવે છે જેના કારણે તેમની સ્કીન ગ્લો કરે છે અને એક કુવારી છોકરી કરતા તે ખુબજ વધારે સુંદર લાગે છે જે કોઈપણ છોકરાને પોતાની બાજુ આકર્ષવા માટે સક્ષમ હોય છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *