હિન્દુ ધર્મના માસ થવાની મને છે કે નહીં તે બાબતે ઘણા બધા લોકોમાં મનમાં ભ્રમ છે. અને તેનું કારણ ઘણા બધા લોકો ના વેદોમાં વિષયમાં જોવામાં આવતી શંકા છે. જેના લીધે એ સમજે છે કે પશુબલિ અને માસાહાર વગેરેનું પ્રમાણ ગ્રંથો માં જોવા મળે છે.
વેદો અને પુરાણો હિન્દુ ધર્મના મુખ્ય ગ્રંથો છે. વેદોનો સાર ઉપનિષદ અને ઉપનિષદનો સાર ભગવદગીતા છે. વેદોમાં પશુ હત્યાને પાપ ગણવામાં આવ્યું છે. અને માસ ખાવા ના સંબંધમાં સખત મનાઈ ફરમાવવામાં આવી છે. એટલું જ નહિ વેદો અમુક પશુઓના માસના સંબંધમાં સત્ય વાત પણ કહે છે.યજુર્વેદમાં કહેવાયું છે કે મનુષ્યએ પરમાત્મા ની બધી જ રચના ને પોતાના આત્માને તુલ્ય માનવી જોઈએ અર્થાત તે જેવી રીતે પોતાનું પોતાનું હિત જોવે છે તેવી રીતે બીજા પશુ પ્રાણીઓ નું હિત કરે.
બીજુ અથર્વવેદમાં કહેવાયું છે કે હે મનુષ્ય તમે ચોખા ઘઉં દાળ વગેરે ધાન્ય આ વસ્તુઓનું આહારના રૂપે ગ્રહણ કરો એવી રીતે તમારા માટે સૌથી ઉત્તમ ભોજન છે. તમે ક્યારેય કોઇ નર અથવા માદા સાથે હિંસા ન કરો. તો બીજી બાજુ ઋગ્વેદમાં કહેવાયું છે કે ગાય જગતની માતા છે અને તેની રક્ષામાં જ સમાજની ઉન્નતી છે. તેમની સમાન બધા જ પશુઓની રક્ષા કરવી જોઈએ.
ગીતામાં ખાવા અને નહીં ખાવાના ઉલ્લેખમાં અને ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે. આનંદથી વિચાર અને મન બને છે.જે મનુષ્ય સાત્વિક ભોજન ગ્રહણ કરે છે તેના વિચારો પણ સાત્વિક હોય છે. માણસ અને મદિરા જેવી વસ્તુઓ ને તામસિક ભોજન ગણવામાં આવે છે. આવો ભોજન કરવા વાળા લોકો હંમેશા કુકર્મ માં રોગી, અને આળસુ હોય છે.
ગીતાના અનુસારે સાત્વિક આહાર આયુષ્ય વધારવા વાળો મનને શુદ્ધ કરવા વાળો બળ બુદ્ધિ અને સ્વાસ્થ્યની તૃપ્તિ પ્રદાન કરવા વાળો હોય છે. જ્યારે આજ શાકાહારી આહાર વધારે પડતો ખાટો વધારે પડતા તેલ મસાલા વાળો બનાવવામાં આવે છે ત્યારે તે રાજસી બની જાય છે. અને રાજસી આહાર દુઃખ સુખ અને રોગ ઉત્પન્ન કરે છે. આવી રીતે ગરુડ પુરાણમાં બતાવવામાં આવ્યું છે, અને તેમાં ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી એક કથા નું વર્ણન જોવા મળે છે.
ગરુડ પુરાણ ની કથા ને અનુસારે બાળપણમાં એક દિવસ શ્રી કૃષ્ણ યમુના નદીના કિનારે એક વૃક્ષની નીચે બેસીને વાંસળી વગાડતા હતા ત્યારે એક હરણ ત્યાં આવે છે અને તેમની પાસે સંતાઈ જાય છે. તે ખૂબ જ ખરાબ રહ્યું હતું ત્યારે શ્રીકૃષ્ણ એ તેના માથા પર હાથ ફેરવતા હરણ ને પૂછ્યું શું વાત છે તું આટલું બધું ડરેલું કેમ છે, ત્યારે જ એક શિકારી ત્યાં આવીને કહે છે આ મારો શિકાર છે કૃપા કરી તે મને આપી દો.
ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા દરેક જીવિત પ્રાણી પર સૌથી પહેલા તેનો પોતાનો અધિકાર હોય છે. આ સાંભળી છે કરીને ક્રોધ આવી જાય છે તેને ગુસ્સો સાથે કહ્યું આ મારો શિકાર છે તેને હું પકાવીને ખાઈશ. કોઈ પણ જીવને મારીને ખાઓ તે પાપ છે. શું તું પાપના ભાગીદાર બનવા માંગે છે? માંસાહાર પુણ્ય છે કે પાપ થતું નથી જાણતો.
ત્યારે શિકારી કહે છે હું તમારી જેવો જ્ઞાની નથી હું શું જાણું કે માંસાહાર પુણ્ય છે કે પછી પાપ? હું તો બસ એટલું જ જાણું છું જો હું શિકાર નહીં કરો તો મને ખાવાનું નહીં મળે. હું આ હરણને તેના જેવું બંધનમાંથી મુક્ત કરીને પુણ્ય તો કમાવ છું. તો પછી શા માટે તમે મને આ પુણ્ય ના કહો છો. જ્યાં સુધી મેં સાંભળ્યું છે જેવું હત્યા તો શાસ્ત્રમા પણ ઉચિત ગણવામાં આવે છે.
રાજા પણ શિકાર કરે છે તો શું આપ આપ ફક્ત મારી જેવા નિર્ધન લોકો માટે છે? આવા તમામ તર્ક આપવાની સાથે શિકારી ફરી શ્રી કૃષ્ણ ને પૂછ્યું કે હવે તમે જ કહો માંસાહાર પુણ્ય છે કે પાપ? શિકારી ના મુખે થી આવી વાતો સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ સમજી ગયા કે તેની બુદ્ધિ માંસ ખાવાના કારણે તામસી થઇ ગઇ છે.
તેને વિચારવાની અને સમજવાની શક્તિ પણ ખોઈ દીધી છે. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હું તને એક કથા સમજાવીશ જેને સાંભળ્યા પછી તુજ બતાવ જે કે માંસાહાર પુણ્ય છે કે પાપ. તે શિકારી વિચારવા લાગ્યો ક્યા કથા તો હું સાંભળી જ મારો મનોરંજન પણ થશે અને અંતમાં મને હરણનું માંસ પણ મળશે.
એકવાર મગધ માં દુષ્કાળના સમયે અનાજનું ઉત્પાદન ઓછું થયું હતું. રાજાને ચિંતા થવા લાગી હતી કે જો આ સમસ્યા નિવારણ જલ્દીથી નહીં કરું તો રાજ્યમાં સંગ્રહિત અનાજ પણ પૂરું થઈ જશે. ત્યાર પછી રાજ્યમાં સંકટ વધારે ભીષણ બનશે.
આ સમસ્યાથી બહાર આવવા માટે મગજના રાજાએ તરત જ સભા બોલાવી. અને બધાને પૂછ્યું કે રાજ્યની આખી રાજા સમસ્યાને ઉકેલવા માટે સૌથી સસ્તી વસ્તુ શું છે? આ સાંભળી બધા જ મંત્રીઓ વિચારવા લાગ્યા ઘઉં ચોખા અને બીજા ફળ ફળાદી ઉગાડવા તો વધારે સમય અને પરિશ્રમ કરવો પડે.
એટલે એવામાં તો કોઈપણ વસ્તુ સસ્તી ન થાય. ત્યારે શિકારનો એક શોખ રાખવા વાળા એક મંત્રીએ ઊભા થઇને મહારાજને કહ્યું મારા વિચારમાં તો સસ્તો ખોરાક માસ છે. તેના માટે ધન ખર્ચ નહીં કરવો પડે અને પૌષ્ટિક આહાર મળી રહેશે. આ વાતમાં બધા મંત્રીઓએ સમર્થન આપી દીધું.
પરંતુ મગધના પ્રધાનમંત્રી ચૂપ હતા આ જોઈ રાજાએ પ્રધાનમંત્રી ને પૂછ્યું કે તમે ચુપ કેમ છો? તમારા વિચારો રજૂ કેમ નથી કરતા. તમારું મંતવ્ય શું છે તે જણાવો. ત્યાર પછી પ્રધાનમંત્રીએ કહ્યું કે હું એ નથી માનતો માણસ સૌથી સસ્તો ખોરાક છે. છતાં આ વિષય પર હું મારા વિચારો કાલે સવારે રજૂ કરીશ. પ્રધાનમંત્રી એ જ રાતે માસા નો પ્રસ્તાવ કરવાવાળા મંત્રી ના ઘરે જાય છે.
સંધ્યા સમયે મહારાજ બીમાર પડી ગયા તેમની હાલત ખૂબ જ ખરાબ છે. રાજ વૈદ્યે કહ્યું છે કે કોઈ શક્તિશાળી દેહનો માંસ મળી જાય રાજા ને બચાવી શકાશે. તમે મહારાજની ખૂબ જ નજીક છે એટલા માટે જે કંઈ મૂલ્ય લેવા માંગો તમે લઈ શકો છો. એના માટે તમને એક લાખ મુદ્રા પણ આપી શકું છું. એટલે હું તમારા હૃદયને કટારથી છે ને બે તોલા માસ કાઢી લવ.
આ સાંભળીને મંત્રીના ચહેરાનો રંગ ઊડી ગયો. એ વિચારવા લાગ્યો કે જ્યારે જીવન જ નહીં રહે લાખો સુવર્ણ મુદ્રા અને મહેલનું શું કરીશ. તે ઝડપથી મહેલમાં જાય છે અને પોતાની તિજોરી 1 લાખ સુવર્ણ મુદ્રા લઈને બહાર આવે છે. ત્યાર પછી પ્રધાનમંત્રી આગળ કહ્યું મંત્રીજી તમે શરીર થી સ્વસ્થ છો. તમારું કદ પણ મહારાજ સાથે મળે છે આ માટે રાજ્ય વધે ખાસ તમારું નામ આપેલું છે.
તમારા એક દાન થી આપણા રાજાનું જીવન બચી શકે. એક કરોડ સુવર્ણમુદ્રા અને શ્રમિકો ના કલ્યાણ માટે તેના અનાજ અને ફળફળાદી ઝડપથી ઉગવા લાગ્યા. રાજ્યનો ખાદ્ય સંકટ પણ દૂર થઈ ગયું. સ્વયં ભગવાન પાસેથી આ જ્ઞાન પ્રાપ્ત કરીને શિકારી પરિપૂર્ણ થઇ જાય અને તેને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે જાણી ગયો હતો કે મહાનતા જીવન લેવામાં નથી પરંતુ જીવન અર્પણ કરવામાં છે.