કોણ છે અભિષેક પોરેલ, જેણે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમી તોફાની ઇનિંગ

  • આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો
  • અભિષેક પોરેલે દિલ્હી કેપિટલ્સ માટે ઈમ્પેક્ટ ઈનિંગ રમી
  • દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 175 રનનો ટાર્ગેટ આપ્યો

IPLની બીજી મેચમાં યુવા વિકેટકીપર બેટ્સમેન અભિષેક પોરેલે દિલ્હી કેપિટલ્સ માટે તબાહી મચાવી હતી. અભિષેકે 10 બોલમાં 32 રનની અણનમ ઇનિંગ રમી હતી. છેલ્લી ઓવરમાં હર્ષલ પટેલે 2 સિક્સ અને 3 ફોર સહિત કુલ 25 રન બનાવ્યા હતા.

પોરેલની ઇનિંગના કારણે દિલ્હીએ પંજાબને 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીની શરૂઆત શાનદાર રહી હતી. માર્શ અને વોર્નરે ઝડપથી રન બનાવ્યા હતા. જો કે બંને વિકેટ પડ્યા બાદ પંજાબે પોતાની પકડ મજબૂત કરી લીધી હતી. 147ના સ્કોર સુધી પહોંચતાં ટીમે 8 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, પોરેલની તાબડતોડ ઇનિંગ્સે દિલ્હીને લડાયક સ્કોર સુધી પહોંચાડ્યું હતું.

ઈમ્પેક્ટ પ્લેયરની ભૂમિકા ભજવી

દિલ્હીએ અભિષેક પોરેલને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગ કરવા મેદાનમાં મોકલ્યો હતો. પોરેલે તેની 10 બોલની ઇનિંગમાં 4 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 32 રન બનાવ્યા હતા. પોરેલે છેલ્લી ઓવરમાં 25 રન કર્યા હતા. પોરેલની આ છઠ્ઠી આઈપીએલ મેચ હતી. વર્ષ 2023માં, પોરેલે ગુજરાત સામે દિલ્હી તરફથી ડેબ્યૂ કર્યું હતું.

અભિષેક પોરેલની ક્રિકેટ કારકિર્દી

તમને જણાવી દઈએ કે અભિષેક પોરેલ બંગાળનો યુવા વિકેટકીપર બેટ્સમેન છે. તે 2022 અંડર-19 વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે. પોરેલે તેની રણજી ટ્રોફી ડેબ્યૂમાં ફિફ્ટી ફટકારીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. પોરેલે અત્યાર સુધીમાં 16 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. પોરેલે 30.21ની એવરેજથી 695 રન બનાવ્યા છે.

Related Posts

અમૃતા-સારાએ કબૂલ છે પલક-ઈબ્રાહીમનો પ્યાર, દીકરાની ગર્લફ્રેન્ડ સાથે સૈફ-કરીના ક્યારેય નથી જોવા મળ્યા…

અમૃતા શ્વેતાની પ્રિયતમ પલકને તેની વહુ બનાવવા તૈયાર છે, જ્યારે સારા પલકને તેની ભાભી બનાવવા માટે તૈયાર છે તો પછી ઈબ્રાહિમની પસંદગીના કારણે સૈફ અને કરીનાએ શું…

કાળા હરણના શિકાર કેસમાં સલમાન ખાને જણાવી એ રાતની સચ્ચાઈ, આ એક્ટર્સ પણ હતા હાજર…

1 ઓક્ટોબર 1998 ની અંધારી રાત હતી. જોધપુરના કાંકર ગામમાં ચારે બાજુ નીરવ શાંતિ છવાઈ ગઈ હતી અંધકાર, એક સફેદ જીપ્સી એ જ વિસ્તારમાં સતત ફરતી હતી…

દીકરા અરહાને મલાઈકા અરોરાને પૂછ્યું- મમ્મી તું બીજા લગ્ન ક્યારે કરીશ? અભિનેત્રી એ આપ્યો આવો જવાબ…

વાસ્તવમાં, મલાઈકા અરોરાએ તેના પુત્ર અરહાન ખાનના પોડકાસ્ટ દમ બિરયાનીના નવીનતમ એપિસોડમાં ગેસ્ટ તરીકે ભાગ લીધો હતો, જેમાં અરહાન અને મલાઈકાએ રેપિડ ફાયર ગેમ રમી હતી, જે…

રોહિત શર્માના લગ્નની તસવીરો અચાનક થઇ વાઇરલ…જુઓ શું થયું હતું

રોહિત શર્મા, જેને “ધ હિટમેન” તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક વ્યાવસાયિક ભારતીય ક્રિકેટર છે, જે હાલમાં મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં ભારતીય રાષ્ટ્રીય ટીમના વાઇસ-કેપ્ટન તરીકે સેવા…

દુબઈની આલીશાન લાઈફસ્ટાઈલને છોડી મુંબઈ આવ્યા ભીડે માસ્તર…આજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિગ્ગજ પાત્ર ભજવે છે…જાણો કહાની

તારક મહેતાનો ઉલ્ટા ચશ્મા શો દરેકના દિલ પર રાજ કરે છે. આ શો એટલો ફની છે કે લોકો આ શોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તારક મહેતા…

42 વર્ષની ઉંમરે શ્વેતા તિવારીએ ત્રીજી વખત લગ્ન કર્યા…તેને 1 દીકરો અને 1 દીકરી…

42 વર્ષની ઉંમરમાં પણ ધૂમ મચાવી રહેલી જાણીતી ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી ફેમસ સીરીયલ “કસોટી જિંદગી કી” ઘરે ઘરે પ્રખ્યાત છે. શ્વેતા તિવારી હાલ 42 વર્ષની ઉંમરે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *