કિન્નરને આ કામ કરતાં જોઈ લ્યો, તમારો નસીબ ચમકી જશે

દુનિયામાં રહેવા વાળા તમામ જીવજંતુ અને માણસો ભગવાન દ્વારા બનાવવામાં આવ્યા છે. તે કુદરતી કહેવાય છે. પૃથ્વી પર રહેતા તમામ લોકો માં વિભિન્નતા છે. કોઈ સ્ત્રી છે તો કોઈ પુરુષ છે પરંતુ આ બે વચ્ચે પણ એક લિંગ છે જેને કિન્નર કે હિજડા કહેવામાં આવે છે.
મહાભારત માં પણ કિન્નરો વિશે લખવામાં આવ્યું છે. કિન્નરો પણ અન્ય માણસો જેમ જ ભગવાન ની એક દેન છે. મહાભારત થી લઈને આજ સુધી કિન્નર આપણી સાથે જ છે અને સમાજ માં જ છે. જો કે આજ ના કિન્નરો ની હાલત બહુ જ ખરાબ છે. લોકો એકબીજા ની મશ્કરી કરવા માટે પણ હિજડા શબ્દ નો પ્રયોગ કરે છે. આધુનિક યુગ માં કિન્નર શબ્દ ને સારો માનવામાં નથી આવતો.
કિન્નર માટે થોડીક માન્યતાઓ છે. કહેવાય છે કે જો સવાર સવાર માં કિન્નરો ને જોઈ લેવામાં આવે તો એ ખૂબ જ શુભ કહેવાય. સુલતાન અકબર કાયમ ઉઠીને પહેલા કિન્નર ના જ દર્શન કરતા. તેમના દરબાર માં કિન્નરો નું એક અલગ સ્થાન હતું.
કહેવાય છે કે આપણે કોઈનું ખરાબ કર્યું છે તો તેનો દીધેલો શ્રાપ કદી ખાલી નથી જતો. ભગવાન શ્રી રામેં કહ્યુ છે કે જો કિન્નર તમને કોઈ આશીર્વાદ આપી દે તો તમારા કિસ્મત ખુલી જાય છે અને જો કિન્નર તમને શ્રાપ દઈ દે તો જીવન કષ્ટમય બની જાય છે.
તે સિવાય કિન્નરો નુ એક અદભૂત રહસ્ય પણ છે. તે છે કે જો તમે કોઈ કિન્નર ને દફનાવતા કે મરતા જોઈ લ્યો તો તમારી કિસ્મત ના બધા જ દરવાજા ખુલી જાય છે. કહેવાય છે કે જો તમે કોઈ કિન્નર ને પૈસા આપો તો તેમાંથી થોડા પૈસા પાછા માંગી લેવા જોઈએ અને પર્સ માં રાખી દેવા જોઈએ. તે પૈસા ખૂબ જ ફાયદાકારક હોય છે.
મિત્રો તમે જોયેલુ જશે કે ક્યાંક નવજાત શિશુને આશીર્વાદ દેવા માટે કિન્નરો ને બોલાવવા માં આવે છે. તેમને શિશુ ખોળા માં આપવામાં આવે છે. બધા કિન્નરો ને સામુહિક ભોજન કરાવવામાં આવે છે. કહેવાય છે કે જો તે શિશુ પર કોઈ ની નજર લાગી હોય તો કિન્નર ના ખોળા માં સુવડાવવા થી તરત જ નજર કે નકારાત્મક શક્તિ નીકળી જાય છે.
કિન્નરો ને પુરી શ્રધ્ધા સાથે દાન કરવું જોઈએ અને તેમાંથી થોડા પૈસા પાછા લઈ પર્સ માં રાખી ને જુઓ કે તમારી આર્થિક સ્થિતિ માં કેવા ફેરફાર આવે છે.