ખરેખર હો ભલભલી બૉલીવુડની અભિનેત્રી કિંજલ દવે પાસે પાછી પડે!! ગુલાબી સાડીમાં આ ખાસ ફોટો સામે આવ્યા કે જોઈ સૌ કોઈ દીવાનું થયું…. જુઓ

ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ ખુબ જ સુંદર અને મનમોહક ફોટોશૂટ કરાવ્યું છે, આ ફોટોઝ હાલમાં સોશિયલ મીડીયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે અને તેમના ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યા છે. આ તસવીરોમાં કિંજલ દવેનો લુક જોઈને કોમેન્ટ બોક્સમાં વખાણની વણઝાર ચાલુ કરી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, કિંજલ દવે પોતાના ઈવનેટ્સમાં ભારતીય પહેરવેશમાં જ જોવા મળે છે, ફરી એકવાર ગુલાબી રંગની સાડી પહેરીને સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે.

કિંજલ દવેએ પિન્ક સાડીમાં ફોટો અપલોડ કર્યા છે, સાથે કેપશનમાં લખ્યું છે કે, Pink Glam!!✨💖 કિંજલ દવેએ @annus_creation દ્વારા બનાવવામાં આવેલ પિન્કની સાડી પહેરી છે તેમજ સ્ટાલીશ લુક divyeshtalaviya એ આપ્યો છે તેમજ આ ફોટોશૂટ deepjoshiii દ્વારા કરવામાં આવ્યું છે. કિંજલ દવેના આ ફોટોઝ પર અત્યાર સુધીમાં 87,309 likes આવી ચુકી છે તેમજ હજારોની સંખ્યામાં લોકોએ કિંજલ દવેના લુકના વખાણ કર્યા છે. કિંજલ દવેની સુંદરતા સામે બૉલીવુડની હિરોઈન તો ફિક્કી લાગે.

આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. કિંજલ દવે આજે ગુજરાતના લોકપ્રિય ગાયિકા તરીકે નામના ધરાવે છે અને માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશમાં કિંજલ દવેની લોકપ્રિયતા છે, કિંજલ દવેએ ચાર ચાર બગડી દ્વારા પોતાની નામના મેળવ્યા બાદ ક્યારેય પાછળ ફરીને નથી જોયું અને આ જ કારણે તેને સંગીતક્ષેત્રે નામના પ્રાપ્ત કરી છે. કિંજલ દવેના જીવન પરથી સૌ કોઈને પ્રેરણા લેવી જોઈએ.

કિંજલ દવેનું જીવન ખુબ જ વૈભવશાળી છે છતાં પણ કિંજલ દવેનું વ્યક્તિત્વ સાદગી અને સરળતાથી ભરપૂર છે તેમજ માં ચહેર પ્રત્યે ખુબ જ શ્રદ્ધા ધરાવે છે. કિંજલ દવે એ સફળતા મેળવ્યા બાદ પણ જમીનથી જોડાયેલ કલાકાર છે. ગુજરાતમાં લોકપ્રિય ગાયિકાની યાદીમાં તેનું નામ અચૂકપણે લેવાય છે. કોમેન્ટ બોક્સમાં તમે પણ કિંજલ દવેની એક વાર જરૂરથી જણાવજો.

Related Posts

અમૃતા-સારાએ કબૂલ છે પલક-ઈબ્રાહીમનો પ્યાર, દીકરાની ગર્લફ્રેન્ડ સાથે સૈફ-કરીના ક્યારેય નથી જોવા મળ્યા…

અમૃતા શ્વેતાની પ્રિયતમ પલકને તેની વહુ બનાવવા તૈયાર છે, જ્યારે સારા પલકને તેની ભાભી બનાવવા માટે તૈયાર છે તો પછી ઈબ્રાહિમની પસંદગીના કારણે સૈફ અને કરીનાએ શું…

કાળા હરણના શિકાર કેસમાં સલમાન ખાને જણાવી એ રાતની સચ્ચાઈ, આ એક્ટર્સ પણ હતા હાજર…

1 ઓક્ટોબર 1998 ની અંધારી રાત હતી. જોધપુરના કાંકર ગામમાં ચારે બાજુ નીરવ શાંતિ છવાઈ ગઈ હતી અંધકાર, એક સફેદ જીપ્સી એ જ વિસ્તારમાં સતત ફરતી હતી…

દીકરા અરહાને મલાઈકા અરોરાને પૂછ્યું- મમ્મી તું બીજા લગ્ન ક્યારે કરીશ? અભિનેત્રી એ આપ્યો આવો જવાબ…

વાસ્તવમાં, મલાઈકા અરોરાએ તેના પુત્ર અરહાન ખાનના પોડકાસ્ટ દમ બિરયાનીના નવીનતમ એપિસોડમાં ગેસ્ટ તરીકે ભાગ લીધો હતો, જેમાં અરહાન અને મલાઈકાએ રેપિડ ફાયર ગેમ રમી હતી, જે…

રોહિત શર્માના લગ્નની તસવીરો અચાનક થઇ વાઇરલ…જુઓ શું થયું હતું

રોહિત શર્મા, જેને “ધ હિટમેન” તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક વ્યાવસાયિક ભારતીય ક્રિકેટર છે, જે હાલમાં મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં ભારતીય રાષ્ટ્રીય ટીમના વાઇસ-કેપ્ટન તરીકે સેવા…

દુબઈની આલીશાન લાઈફસ્ટાઈલને છોડી મુંબઈ આવ્યા ભીડે માસ્તર…આજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિગ્ગજ પાત્ર ભજવે છે…જાણો કહાની

તારક મહેતાનો ઉલ્ટા ચશ્મા શો દરેકના દિલ પર રાજ કરે છે. આ શો એટલો ફની છે કે લોકો આ શોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તારક મહેતા…

42 વર્ષની ઉંમરે શ્વેતા તિવારીએ ત્રીજી વખત લગ્ન કર્યા…તેને 1 દીકરો અને 1 દીકરી…

42 વર્ષની ઉંમરમાં પણ ધૂમ મચાવી રહેલી જાણીતી ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી ફેમસ સીરીયલ “કસોટી જિંદગી કી” ઘરે ઘરે પ્રખ્યાત છે. શ્વેતા તિવારી હાલ 42 વર્ષની ઉંમરે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *