ખોડીયાર માએ આપ્યો પરચો? રૂપાલમાં માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દેખાયા માતાજીના કંકુપગલાં….જુઓ વિડિયો

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે, ત્યારે હાલમાં જ એક વધુ વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો જોઈને તમને પણ નવાઈ લાગશે કે શું ખરેખર આજના યુગમાં પણ આવો ચમત્કાર થઈ શકે છે?

કહેવાય છે ને કે જ્યાં આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂર નથી પડતી. આ વિડીયો અંગે ગુજરાતી અખબાર પુષ્ટિ નથી કરતું. હાલમાં આ વિડીયો એન્ટીક ગુજરાતી પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. ચાલો અમે આપને આ વાયરલ વિડીયો અંગે વધુ માહિતી જણાવીએ કે આખરે આ વીડિયોમાં એવું તે શું છે કે ચારેતરફ કુતૂહલ સર્જાયું છે.

વાયરલ વિડીયો રૂપાલ ખાતે ખોડીયાર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા પહેલાનો છે. આ વીડિયોમાં જોઈ શકો છો કે મંદિરના ગર્ભગૃહની સામે જ કંકુ પગલાં દર્શન થઈ રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં લખ્યું છે કે, રૂપાલના ખોડીયાર મંદિરમાં જોવા મળ્યો ચમત્કાર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દેખાયા માતાજીના કુમકુમ પગલાં.  ખરેખર આ વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સૌ કોઈ ભક્તોના વિડીયો જોઈને ધન્યતા પણ અનુભવી રહ્યા છે.

આ વિડીયો ખરેખર દરેક માં ખોડલના ભકતોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ ઘટના એક આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોય ત્યાં કોઈ વસ્તુઓના પુરાવાની જરૂર નથી પડતી કારણ કે આ સકળ સંસાર માટે ભરોસા આધારે છે. વિશ્વાસ જ માણસ ને જીવાડે છે, હરી ના ભરોસે માણસ ભવ સાગર તરી શકે છે એટલે જ કહેવાય છે કે હરી મારો છે તારણહાર. હાલમાં તો ખોડીયાર માતાજીના કુકું પગલાંઓ વિડીયો લોકોમાં કુતૂહલનો વિષય બન્યો છે.

Related Posts

અમૃતા-સારાએ કબૂલ છે પલક-ઈબ્રાહીમનો પ્યાર, દીકરાની ગર્લફ્રેન્ડ સાથે સૈફ-કરીના ક્યારેય નથી જોવા મળ્યા…

અમૃતા શ્વેતાની પ્રિયતમ પલકને તેની વહુ બનાવવા તૈયાર છે, જ્યારે સારા પલકને તેની ભાભી બનાવવા માટે તૈયાર છે તો પછી ઈબ્રાહિમની પસંદગીના કારણે સૈફ અને કરીનાએ શું…

કાળા હરણના શિકાર કેસમાં સલમાન ખાને જણાવી એ રાતની સચ્ચાઈ, આ એક્ટર્સ પણ હતા હાજર…

1 ઓક્ટોબર 1998 ની અંધારી રાત હતી. જોધપુરના કાંકર ગામમાં ચારે બાજુ નીરવ શાંતિ છવાઈ ગઈ હતી અંધકાર, એક સફેદ જીપ્સી એ જ વિસ્તારમાં સતત ફરતી હતી…

દીકરા અરહાને મલાઈકા અરોરાને પૂછ્યું- મમ્મી તું બીજા લગ્ન ક્યારે કરીશ? અભિનેત્રી એ આપ્યો આવો જવાબ…

વાસ્તવમાં, મલાઈકા અરોરાએ તેના પુત્ર અરહાન ખાનના પોડકાસ્ટ દમ બિરયાનીના નવીનતમ એપિસોડમાં ગેસ્ટ તરીકે ભાગ લીધો હતો, જેમાં અરહાન અને મલાઈકાએ રેપિડ ફાયર ગેમ રમી હતી, જે…

રોહિત શર્માના લગ્નની તસવીરો અચાનક થઇ વાઇરલ…જુઓ શું થયું હતું

રોહિત શર્મા, જેને “ધ હિટમેન” તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક વ્યાવસાયિક ભારતીય ક્રિકેટર છે, જે હાલમાં મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં ભારતીય રાષ્ટ્રીય ટીમના વાઇસ-કેપ્ટન તરીકે સેવા…

દુબઈની આલીશાન લાઈફસ્ટાઈલને છોડી મુંબઈ આવ્યા ભીડે માસ્તર…આજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિગ્ગજ પાત્ર ભજવે છે…જાણો કહાની

તારક મહેતાનો ઉલ્ટા ચશ્મા શો દરેકના દિલ પર રાજ કરે છે. આ શો એટલો ફની છે કે લોકો આ શોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તારક મહેતા…

42 વર્ષની ઉંમરે શ્વેતા તિવારીએ ત્રીજી વખત લગ્ન કર્યા…તેને 1 દીકરો અને 1 દીકરી…

42 વર્ષની ઉંમરમાં પણ ધૂમ મચાવી રહેલી જાણીતી ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી ફેમસ સીરીયલ “કસોટી જિંદગી કી” ઘરે ઘરે પ્રખ્યાત છે. શ્વેતા તિવારી હાલ 42 વર્ષની ઉંમરે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *