માતૃભૂમિ યાદ કરે અને હાજર થાય જાય એ સાચો મરદ , લોકો ની સેવા કરતા ભેખધારી ખજૂર ભાઈ જોડે રેવાનો મોકો મળ્યો એમ કરી ને ભીખાકાકા રડવા લાગ્યા,જુવો વિડિઓ

આજકાલ સોશિયલ મીડિયામાં ગુજરાતી કોમેડી કલાકાર ‘ખજૂરભાઈ’ એટલે કે નિતિન જાની છવાયેલા છે. આ વખતે ફની વીડિયો નહીં પણ સેવા કામના કારણે તેઓ ચર્ચામાં છે. તાઉતે વાવાઝોડામાં સૌરાષ્ટ્રમાં થયેલી ખાના-ખરાબી બાદ નિતિન જાનીએ ભગીરથ સેવા કાર્ય આદર્યું છે. છેલ્લાં બે ત્રણ મહિનાથી નિતિન જાની તેમની ટીમ સાથે જાતે અસરગ્રસ્ત વિસ્તારોમાં સેવા કાર્ય કરી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે તેમણે અત્યાર સુધીમાં પોતાના ખિસ્સામાંથી એક કરોડ રૂપિયા જેટલી માતબર રકમની સહાય આપી છે. નિતિન જાનીના આ નેક કામના કારણે લોકો તેને ‘ગુજરાતનો સોનુ સુદ’ની ઉપાધિ આપી રહ્યા છે. નિતિન જાની તેમના ભાઈ તરૂણ જાની, પિનાકિન ગોહિલ, દિનેશભાઈ નિમાવત તથા રામભાઈ એમ પાંચ લોકો સાથે મળીને જરૂરિયાતમંદ લોકોને દરેક પ્રકારની સહાય કરે છે
ખજૂર ભાઈ હાલ સૌરાષ્ટ્ર ના હડીડા ગામ ના ભીખાકાકા ના ઘર ના મેહમાન બન્યા છે તેમને તે ગામ ના ઘણા લોક ના ઘર બનાવી આપ્યા છે.ત્યારે આ ગામ માંથી વિદાય લેવાનો સમય આવ્યો હતો ત્યારે ભીખાકાકા નઆસું રોકાયા ના હતા તેમને બોવ જ દિલ ને સ્પર્શ કરી જાય એવી વાત કરી હતી કે ” મને ઈશ્વર એ લોકો ની સેવા કરતા ભેખધારી ખજૂર ભાઈ જોડે રેવાનો મોકો આપ્યો માણસ ને અવતાર આપ્યો તો માતૃભૂમિ યાદ કરે અને હાજર થાય જાય એ સાચો મરદ …. જુવો વિડિઓ
View this post on Instagram
જોયુંને મિત્રો એટલેજ અમે ઉપર પણ કહ્યું હતું દરિયા જેવા દિલ વાળા એવા અમારા લોકલાડીલા ખજુરભાઈ કેવા છે દિલદાર તમે તેમના વિષે શું વિચારો છો કોમેન્ટ કરી જણાવો. આવા મહાન માણસની સ્ટોરીને શેર ના કરે એવો ભાગ્યેજ કોઈ માણસ હશે તો તમે પણ એક લાઈક અને શેર કરીને આમારું પ્રોત્સાહન વધારો જેથી આવા મહાન માણસ વિષે અમે રોજ લખતા રહીયે.