કાલે રાત્રે 70 વર્ષ બાદ દેખાશે l મર્ગશીષ પૂર્ણિમાનો ચંદ્ર l આ રાશિઓની લાગશે લોટરી

Posted by

Table of Contents

મેષ રાશિ

ઘરેલુ વસ્તુઓની ખરીદી કરશો. બેરોજગાર લોકોને રોજગારના સારા અવસર મળશે. માતા-પિતાના આશીર્વાદ તમને તમારી મંઝિલ સુધી પહોંચવામાં મદદ કરશે. રાજનીતિમાં તમે સક્રિય ભૂમિકા ભજવશો. જેનાથી તમને કેટલીક જવાબદારીઓ મળશે. તમારા વિરોધીઓ ની ચાલ ને અસફળ બનાવવામાં તમે સફળ રહેશો. ઓફિસમાં કોઈ કામ માટે યાત્રા પર જવું પડશે. જે કામ માટે યાત્રા કરશો તે કામ પૂરું થઈ શકે છે. આરોગ્યની બાબતે દિવસ ખૂબ જ સારો રહેવાનો છે.

વૃષભ રાશિ

આજે તમારો આત્મવિશ્વાસ વધશે. ઓફિસમાં કામનો ટાર્ગેટ પૂરો થવાથી બોસ તમારાથી ખુશ થઈને તમને કોઈ ઉપયોગી વસ્તુ ભેટ આપી શકે છે સાથે જ પદોન્નતિના અવસર પણ મળશે. શિક્ષકો માટે આજનો દિવસ સારો રહેશે, પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે. મેડિકલના વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. સિનિયર ડોક્ટરનો સહયોગ મળશે. પ્રેમી પ્રેમિકાએ એક બીજાની ભાવનાઓની કદર કરવી જેનાથી સંબંધોમાં નજીકતા વધે. પરિવાર સાથે ઘરે ફિલ્મ જોઇને આનંદ લઈ શકો છો.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. ઓફિસમાં તમારા કામથી બોસ તમારી પ્રશંસા કરશે. મિલકતનું ખરીદ વેચાણ કરવા માટે દિવસ સારો રહેશે. પરિવારમાં નાના ભાઈના સહયોગથી કામ પૂરા કરવામાં સફળતા મળશે. કલાત્મક કામમાં તમારો રસ વધશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઓછી મહેનતે વધારે સફળતા મળશે. નવા પ્રોજેક્ટ ઉપર કામ કરતા પહેલા મિત્રોની સલાહ લેવી તમારા માટે ફાયદાકારક રહેશે.

કર્ક રાશિ

તમે ભરપૂર ઊર્જા સાથે તમારા કામ કરશો અને તે કામ સમયસર પૂરા થતા જશે. કાર્યક્ષેત્રમાં દિવસ વધારે સારો બનાવવામાં તમારો આત્મવિશ્વાસ મદદગાર સાબિત થશે. જીવનસાથીના જીવનમાં બદલાવ આવવાથી ખુશીનું વાતાવરણ બની રહેશે. ઘરના કોઈ સભ્યના લગ્નમાં અડચણો આવી રહેલી હોય તો તેનો ઉકેલ આવશે. ફર્નિચરનો સામાન ખરીદવા માટે દિવસ શુભ છે. વેપાર ધંધામાં ખૂબ જ સમજી-વિચારીને ભાગીદારી કરવી સાથે જ નવી યોજનાઓને લાગુ કરવાથી લાભ મળશે. જૂની જમીન મિલકતની ખરીદ-વેચાણના કામમાં તમને લાભ મળશે.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે દિવસ સારો છે. લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે. તમારી વિચારધારામાં સકારાત્મકતા આવશે. મહિલાઓ પોતાના માટે ખરીદી કરવાનું મન બનાવશે. આ રાશિના થિયેટર સાથે જોડાયેલા લોકો માટે દિવસ સારો રહેશે. કોઈ જૂના કામમાં સફળતા મળવાથી લોકો તમારી પ્રશંસા કરશે. આ રાશિના પરિણીત લોકો એકબીજા સાથે સારો સમય પસાર કરશે.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે લાભદાયક રહેવાનો છે. કોર્ટ-કચેરીની બાબતમાં તમને સફળતા મળશે. તમારા જીવનસાથી ઉપર ભરોસો બનાવી રાખવાથી સંબંધોમાં મજબૂતી આવશે. તમે જેટલું બની શકે એટલું એક બીજાની સલાહ લઈને કામની શરૂઆત કરશો તો તમને જરૂર સફળતા મળશે. ઓફિસમાં તમારા સહકર્મચારી ઓનો સહયોગ મળી શકે છે. કામની બાબતે તમારા નિર્ણય કારગર સાબિત થશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે.

તુલા રાશિ

આજનો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. આજે તમે નજીકના સંબંધોમાં સુધાર લાવવાના પ્રયત્નો કરશો જેમાં તમને જરૂર સફળતા મળશે. આ રાશિના બેરોજગાર લોકો ને કોઈ મલ્ટીનેશનલ કંપની તરફથી નોકરીની ઓફર મળવાના યોગ બની રહ્યા છે. તમારી સકારાત્મક વિચારધારા તમને સફળતા અપાવવામાં મદદરૂપ પણ સાબિત થશે. સંતાનોની કારકિર્દીને લઈને તમારી ચિંતા દૂર થશે અને તમે રાહત અનુભવશો. તેમજ આ તમે સંતાનોના ભવિષ્ય માટે નવી યોજનાઓ બનાવી શકો છો. પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. કોઈ ભેટ મળી શકે છે.

વૃશ્ચિક રાશિ

ભાગ્ય તમારો સાથ આપશે. ઓફિસમાં તમારા બધા કામ સરળતાથી પૂરા થતા જશે. વિદ્યાર્થીઓએ પોતાના સારા ભવિષ્ય માટે સમજી વિચારીને સારી યોજનાઓ બનાવવી. વધારે પડતો સમય પરિવારના લોકો સાથે પસાર થશે. આ રાશિના લોકો છે વેપાર-ધંધા સાથે જોડાયેલા છે એ લોકો કોઈ મોટા વેપારી સાથે મિટીંગ કરી શકે છે જેનાથી ભવિષ્યમાં જરૂર ફાયદો મળશે. તમે તમારા જીવનસાથીની ઈચ્છાઓ પૂરી કરવાના ભરપૂર પ્રયત્ન કરશો જેનાથી તમારા જીવનસાથી તમારાથી ખુશ રહેશે. મેડિકલનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળવાના યોગ બની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *