જુઓ અનોખો ચમત્કાર એક એવું મંદિર જેના તળાવમાં વાસ કરે છે ભગવાન વિષ્ણુ પરંતુ દેખાય છે ભગવાન શિવ

તમે ઘણા મંદિરો વિષે સાંભળ્યું હશે જે પોતાના ઘણા ર-હસ્યોને લીધે આપણને પોતાની તરફ આ-ક-ર્ષિ-ત કરતા રહે છે અને એ રહ-સ્ય એવા છે જેને આજ સુધી વિ-જ્ઞા-ન પણ નથી સ-મ-જી શ-ક્યું. મંદિરોના આ રહ-સ્ય આજે પણ બધા માટે એક પહેલી બનેલ છે. આજે અમે તમને એવા જ એક અ-દ-ભૂ-ત મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છે જેનું રહ-સ્ય જાણીને તમે હેરાન રહી જશો.
એમ તો તમે જાણતા જ હશો કે ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી સાથે શે-ષ ના-ગ પર વિ-રા-જ-મા-ન થઈને શી-ર સાગરમાં રહે છે. પરંતુ શું તમને ખબર છે કે આ ધરતી પર પણ ભગવાન વિષ્ણુ એક વિશાળ તળાવમાં વા-સ કરે છે. જીહા,મિત્રો કા-ઠ-મં-ડુના મધ્યથી લગભગ ૧૦ કિલોમીટર દૂર શિવપુરી હિલ પાસે એક મંદિર છે જેનું નામ છે.
કહેવાય છે કે કા-ઠ-મં-ડુનું સૌથી મોટું અને માને-લ આ મંદિર છે. આ મંદિરમાં માંગવામાં આવેલ દરેક ઈ-ચ્છા ક્યારેય ખાલી નથી જતી. આ મંદિર એટલું ખૂ-બ-સૂ-ર-ત છે કે અહિયાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓની ભી-ડ ઉ-મ-ટે-લી રહે છે. આ મંદિરમાં એક વિ-શા-ળ તળાવ છે જેની લંબાઈ ૧૩ મીટર છે જેમાં ભગવાન વિષ્ણુજીની મૂર્તિ સુ-તે-લી અ-વ-સ્થા-માં છે અને આ મૂર્તિની લંબાઈ પાંચ મીટર છે. આ મૂર્તિ જોઇને જ એની ભ-વ્ય-તા0નો અંદાજો લગાવી શકાય છે. ભગવાન વિષ્ણુ શે-ષ-ના-ગની કું-ડ-ળી પર વિ-રા-જ-મા-ન છે.
કહેવાય છે કે આ મંદિરના તળાવનું પાણી ગો-સા-ઈ કુંડમાં ઉ-ત્પ-ન્ન થયું હતું અહિયાં દર વર્ષે ઓગસ્ટ મહિનામાં એક વિ-શા-ળ ઉત્સવ થાય છે અને એ દરમિયાન આ તળાવના પાણીમાં ભગવાન શિવજીની એક ઝ-લ-ક જોવા મળે છે.
જી હા, મિત્રો જો ક્યારેય ઓગસ્ટ મહિનામાં આ મંદિરો જાઓ તો તમને પણ આ તળાવના પાણીમાં શિવજીની એક ઝ-લ-ક જોવા મળશે.