જોગણી માનું એક એવું ચ-મ-ત્કા-રિક મંદિર જેનું મોટા ભાગના લોકો મંદિરના ર-હ-સ્ય વિ-ષે નહીં જાણતા હોય

જોગણી માનું એક એવું ચ-મ-ત્કા-રિક મંદિર જેનું મોટા ભાગના લોકો મંદિરના ર-હ-સ્ય વિ-ષે નહીં જાણતા હોય

આપણા દેશમાં ઘણા બધા દેવી દેવતાઓના મંદિર આવેલા છે. દરેક મંદિરમાં અલગ અલગ દેવી દેવતાઓને બિ-રા-જ-મા-ન કરવામાં આવતા હોય છે. આથી દરેક મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે. તેવું જ આ મંદિર ભારત દેશના ઝારખંડ રાજ્યમાં રામગઢ જિલ્લામાં રજરપ્પા જોગણીમાનું મંદિર આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ જોગણીમાનું મંદિર છહજાર વર્ષ જૂનું છે.

એકવાર માં ભગવતી ભવાનીની બંને સહેલીઓ એકવાર મ-ન્દા-કી-ની નદીમાં સ્ના-ન કરવા ગઈ હતી. સ્ના-ન કર્યા બાદ બંને બહેનપણીઓને ભૂ-ખ લાગી હતી. ત્યારે માં ભગવતી ભવાની એ તેમને કહ્યું કે થોડીવાર રાહ જુવો પરંતુ તે બંને સહેલીઓ તેની વાત માની નહીં અને ભોજન કરવાની જી-દ કરી.

આમ બહુ ભૂખ લાગી હોવાથી બંનેના શ-રી-ર કા-ળા પ-ડી ગ-યા અને માં ભગવતી ને કહેવા લાગી કે માં તું તો તારા બધા જ ભક્તોની મ-નો-કા-મ-ના પુરી કરે છે તો અમે તો માં તારી સહેલીઓ છીએ. તો પણ તું કેમ અમને ભૂ-ખી રાખે છે આવા શબ્દો સાંભળીને માંને વે-દ-ના થઇ તો માં જોગણીએ તેમની સહેલીઓની ભૂ-ખ સં-તો-ષી હતી.

આથી કહેવાય છે કે એકાવન શ-ક્તિ-પી-ઠમાંથી બીજા નંબરની શ-ક્તિ-પી-ઠ ગણવામાં આવે છે. આ મંદિરને પૂનમ અને અ-મા-સના દિવસે મ-ધ્ય-રા-ત્રિ સુધી ખુલ્લું રાખવામાં આવે છે. આથી આ મંદિરમાં દર્શન કરવા માટે આવતા બધા જ ભક્તોના દુ-ખો -દૂર કરીને માં જોગણીમાં જીવનમાં સુ-ખ અને સ-મૃ-દ્ધિ ભ-રી દે છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *