‘જો કોઈ દિવસ મને એવું થશે કે…’, શું કૃતિ સેનન પણ હવે ગોવિંદાના રસ્તે? કરશે રાજકારણમાં એન્ટ્રી!

લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. આ વખતે બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. કંગના રનૌત અને અરુણ ગોવિલ બાદ ગોવિંદાએ ફરી એકવાર 28 માર્ચે રાજકારણમાં એન્ટ્રી કરી છે.

બીજી તરફ ઉર્મિલા માતોંડકર થોડા વર્ષો પહેલા જ રાજકારણમાં આવી હતી. ભાજપે ટીવીના રામ એટલે કે અરુણ ગોવિલને મેરઠથી લોકસભા ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે.

હવે જ્યારે બોલિવૂડ સ્ટાર્સે રાજકારણમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું છે, ત્યારે એવી વાતો સંભળાય રહી હતી કે કૃતિ સેનન પણ રાજનીતિમાં એન્ટ્રી કરશે. હવે કૃતિ સેનને આ વિશે પોતાના વિચાર જણાવ્યા છે.

જાણીતું છે કે કૃતિ સેનને વર્ષ 2014માં ફિલ્મ હીરોપંતીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને હવે કૃતિની ફિલ્મ ક્રૂ રિલીઝ થવાની છે જેમાં તે કરીના કપૂર ખાન અને તબ્બુ સાથે જોવા મળશે. કૃતિનો અભિનય ગ્રાફ ખૂબ જ સારો ચાલી રહ્યો છે અને હવે તે એક નિર્માતા પણ છે. એવામાં ચાહકો જાણવા માંગે છે કે શું કૃતિ ભવિષ્યમાં રાજકારણમાં પોતાનો હાથ અજમાવવા માંગશે કે નહીં.

આ વિશે વાત કરતાં કૃતિએ કહ્યું હતું કે ‘મેં રાજકારણમાં જોડાવવા વિશે ક્યારેય વિચાર્યું નથી. હું ક્યારેય આ વિશે ક્યારેય એમ પણ વિચારતી નથી કે હું આવું કઈં કરીશ સિવાય કે તે અંદરથી આવે અથવા મને તેના વિશે મજબૂત લાગણી ન હોય. જો કોઈ દિવસ મારા હૃદયમાં એવું આવે કે હું કંઈક વધુ કરવા માંગુ છું, તો કદાચ (હું આવું વિચારી શકું છું)…’

કૃતિની ફિલ્મ ક્રૂ વિશે વાત કરીએ તો, તેનું દિગ્દર્શન રાજેશ કૃષ્ણન દ્વારા કરવામાં આવ્યું છે અને એકતા કપૂર અને રિયા કપૂર દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ દ્વારા ત્રણેય અભિનેત્રીઓ પહેલીવાર સાથે કામ કરી રહી છે. આ ફિલ્મમાં દિલજીત દોસાંઝ પણ છે અને કપિલ શર્માનો કેમિયો છે. આ ફિલ્મ 29 માર્ચે એટલે કે આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

Related Posts

Bigg boss 17 ની અભિનેત્રી અંકિતા લોખંડે પિંક નેટ ની સાડી અને ડીપ નેક હેવી વર્ક ના બ્લાઉઝ સાથે લાગી રહી હતી ખૂબ જ બોલ્ડ અને હોટ ચાહકોને તસ્વીરો જોતાની સાથે જ પરસેવો છૂટી ગયો

આપ સૌ લોકોએ બિગ બોસ શો તો જોયો જ હશે. બીગ બોસ 17 પરથી ફેમસ થયેલી અંકિતા લોખંડે આજે દરેક લોકોના દિલમાં રાજ કરી રહી છે. આ…

ફિલ્મ પ્રોડ્યુસર આનંદ પંડિતની દીકરીના રિસેપ્શનમાં બચ્ચન પરિવારથી માંડી બોલીવુડના કિંગ શાહરુખ ખાન એ હાજરી આપી ચાર ચાંદ લગાવી દીધા અન્ય બોલીવુડના દિગજ્જો એ પણ આપી હાજરી

સમગ્ર ભારતભરમાં ઈદ નો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો ઈદના તહેવાર નિમિત્તે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ એક અલગ ચમક જોવા મળી હતી. આ અવસર પર ફિલ્મ નિર્માતા…

નીતા અંબાણીનો સિલ્ક સાડીમાં લુક જોઈ NMACC ના કાર્યક્રમમાં આવેલા તમામ દર્શકો જોતા જ રહી ગયા આ સાડી ની કિંમત જાણી તમે પણ વિશ્વાસ નહીં કરી શકો

આપ સૌ લોકો મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીને તો ઓળખતા જ હશો. તેમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ને સફળ બનાવવા માટે અનેક સંઘર્ષો કર્યા છે મુકેશ અંબાણીની તમામ સફળતા…

આને કહેવાય સંસ્કાર!! બોલીવુડના સુપરસ્ટાર હોવા છતાં પણ રણવીર સિંહ અને ક્રિતી સેનન કાશીના ઘાટ પર સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળ્યા વાયરલ તસવીરો જોઈ ચાહકોના દિલ પણ ખુશ થઈ ગયા – જુઓ તસવીર

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અનેક જોડીઓ ખૂબ જ ફેમસ છે તેને કારણે જ આજના સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ એ સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કર્યા છે. આવી જ એક બોલીવુડની મશહૂર…

પ્રખ્યાત સિંગર અને સોંગ રાઇટર અનન્યા બિરલા પોતાના સમગ્ર પરિવાર સાથે મુંબઈમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજા અર્ચના કરી દર્શનનો લાભ લીધો મંદિર તરફથી અનન્યા બિરલા ને એવી ભેટ આપી કે…..

હાલના સમયમાં બોલીવુડના સુપરસ્ટાર સાથે સાથે અને સિંગરો પણ ભારતમાં આવેલા તીર્થ સ્થાનોની મુલાકાત લઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. તેવા માં સિંગર એન્ડ સોંગ રાઇટર…

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ની સોનુ તરીકે પાત્ર નિભાવનાર અભિનેત્રી પલક સિંધવાએ તેના 26માં જન્મદિવસ નિમિત્તે ખરીદી કરોડો રૂપિયાની લક્ઝરીયસ કાર ગુલાબી કુર્તીમાં લાગી રહી હતી ખૂબ જ સુંદર જુઓ વાયરલ તસવીરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજના સમયમાં સૌથી લોકપ્રિય ટીવી શો બની ગયો છે લોકો આ સીરીયલ ને જોવાનું સૌથી વધારે પસંદ કરતા હોય છે કારણ કે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *