તારક મહેતા…ની બબિતાજી એટલે કે મુનમુન દત્તાએ હાલમાં જ એક વીડિયો શૅર કર્યો છે જેમાં તે પોતાના ફેન્સને એન્ટરટેઇન કરતી નજરે આવે છે. એક્ટ્રેસનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.શોમાં જેઠાલાલનો ક્ર-શ બબિતા છે. મુનમુન દત્તાની ખુબસુરતીના કાયલ ઘણા લોકો છે અને હાલમાં તે મોબાઇલ ઍપ દ્વારા અજીબ ફેસ બનાવી રહી છે. જે ઘણો જ ફની લાગી રહ્યો છે. તે પોતાનો ફેસ આ રીતે જોઇને હસી પડે છે. વીડિયોમાં મુનમુન સિવાય તેની એક મિત્ર પણ નજર આવે છે. બંને મસ્તી કરી રહ્યાં છે.
એક્ટ્રેસના આ વીડિયો પર સતત કમેન્ટ્સ આવી રહી છે. એક યુઝરે લખ્યું કે તમે ખુબ ફની દેખાઇ રહ્યાં છો. તો અન્ય યુઝર્સ પણ તેના આ વીડિયો પર કમેન્ટ કરતા થા-કી રહ્યાં નથી. છેલ્લા ઘણા સમયથી મુનમુન શોમાં દેખાઇ નથી જેથી લોકોએ ક્યાસ લગાવ્યો કે તેણે શો છો-ડી દીધો છે.
View this post on Instagram
View this post on Instagram