જેની સાથે પ્રેમ કર્યો, ભાગીને લગ્ન કર્યા એ જ પતીએ યુવતીની હ@ત્યા નીપજાવી

જેની સાથે પ્રેમ કર્યો, ભાગીને લગ્ન કર્યા એ જ પતીએ યુવતીની હ@ત્યા નીપજાવી

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના હરિપર ગામે બે દિવસ પૂર્વે પત્નીને ગ’ળેટુ’પો આપી પતાવી દીધા બાદ શ્રમિક પતિ તેના શ્રમિક સાસરિયાઓ સાથે પણ બનાવને આ’પ’ઘા’તમાં ખપાવવાનો પ્રયાસ કરતા સ’નસ’નાટી મચી જવા પામી છે. ઘરેથી ભાગીને યુવતીએ જેની સાથે લગ્ન કર્યા એજ પતીએ ગ’ળે’ટુ’પો દઈ તેણીને પ’તાવી દીધી હોવાનો પી’એમ રીપોર્ટમાં બહાર આવતા પો’લીસે નરાધમ સખ્સ સામે હ@ત્યા સબબ ફરિયાદ નોંધી ધરપકડ કરી છે.

જામનગર જીલ્લામાં પારિવારિક સબંધ કલેસમાં હ@ત્યાનો  વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના હરીપર ગામે મનસુખભાઈ અકબરીની વાડીમાં મજુરી કામ કરતા રાજુભાઈ વેસ્તાભાઈ ભીંડેની નજીકમાં આવેલ ડાંગરા ગામે પતિ સાથે મજુરી કામ કરતી બહેનનો ગ’ળે’ટુ’પો ખાધેલ હાલતમાં મૃ’ત’દે’હ મળી આવ્યો હતો. ગઈ કાલે દંપતી સુઈ ગયા બાદ રાત્રે આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું હતું. સવારે પત્ની જમકુંબેન ઉવ ૨૪ મકાન બહાર લટકતી હોવાની જાણ પતી કેરુંભાઈએ તેણીના પરિવારજનોને કરી હતી. જેને લઈને હરીપર ગામે મજુરી કરતો ભાઈ રાજુ અને તેના મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લામાંથી એક બહેન અહી આવ્યા હતા અને ડાંગરા ગામે પહોચ્યા હતા. રાત્રે સુઈ ગયા બાદ સવારે આ ઘટના સામે આવી હોવાનું રાજુભાઈના બનેવીએ તેઓને જણાવ્યું હતું. પરંતુ તેણીની હાલત નિહાળી તેઓની મૃ’ત્યુ અંગે શં’કા ગઈ હતી. જેને લઈને તેઓએ પો’લીસને જાણ કરી હતી. ધ્રોલ પો’લીસે ઘટના સ્થળે પહોચી મૃ’ત’કનો કબજો સંભાળી જામનગર જીજી હોસ્પિટલ ખસે’ડી પી’એ’મ વિધિ પાર પાડી હતી.

એમપીશાહ મેડીકલ કોલેજના ફોરેન્સિક વિભાગમાં કરવામાં આવેલ પીએમમાં યુવતીની ગ’ળેટુ’પો આપી હ@ત્યા નીપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને સહુકાર બનતા તેણીના પતિ કેરુંભાઈની  પો’લીસે વિશેષ પૂછપરછ કરી હતી, જેમાં પડી ભાંગી આખરે પોતે જ પત્નીને ગ’ળે ટુ’પો આપી હ@ત્યા નીપ’જાવી હોવાની કબુલાત કરી હતી. નાનીનાની વાતે બંને વચ્ચે ઝઘડાઓ થતા ઉ’ગ્ર બની ગયેલ પતિએ પ’ત્ની જમકુબેનની નિ’ર્મ’મ હ@ત્યા નીપજાવી હોવાનું પ્રથમ રટણ કર્યું હતું. પરતું પોલીસ કડક બનતા આરોપી ભાંગી પડ્યો હતો અને સાસરિયાઓ પાસેથી વધારે રૂપિયા પડાવવા માટે સતત તે દ’બા’ણ કરતો હોવાનું સામે આવ્યું હતું. પ્રેમ લગ્ન કર્યાબાદ એક લાખ રૂપિયા સાસરિયાઓ પાસેથી પડાવી પણ લીધા હતા. વધુ રૂપિયા માટે તે દબા’ણ કરતો હતો. રૂપિયા ના આવત તેણીને પતાવી દીધી હોવાનું સામે આવ્યું છે. પરિવારને ગુ’મ’રા’હ કરવા અને શં’કા ન જાય તે માટે તે સ્થ’ળ પર હાજર રહ્યો હતો. જો કે હ@ત્યારા પતિની આ સ્ટો’રી ઉ’ઘાડી પડી જતા પોલી’સે તેની ધ’રપ’ક’ડ કરી આગળની કાર્વાહી હાથ ધરી છે.

બહેનની હ@ત્યા નીપજાવવા બદલ રાજુભાઈએ બનેવી સામે ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા-તાલુકાના પાનગુડાના શ્રમિક રાજુભાઈને પરિવારમાં ત્રણ ભાઈઓ અને બે બહેનો છે. બે ભાઈઓ પરિવાર સાથે ધ્રોલ તાલુકામાં મજુરી કામ કરવા આવ્યા છે.  બે બહેનો પૈકી એક બહેન મધ્યપ્રદેશમાં જ સાસરે છે. જયારે મૃ@તક જમકુ બહેને દોઢ વર્ષ પૂર્વે હ@ત્યારા કેરું સાથે ભા’ગીને પ્રે’મલ’ગ્ન કર્યા હતા. ત્યારથી તેણીનો પરિવાર સાથેનો સંબં’ધ છૂટી ગયો હતો. જો કે આવી ઘટના ઘટી જતા હ@ત્યા પતીએ સાસરિયા પ’ક્ષ’ને જાણ કરી ગુ’મરા’હ કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રે’મ લગ્ન’ કરનાર બહેનના જીવનનો ક’રુ’ણ અં’ત આવતા પરિવારમાં શો’કનું મો’જું ફ’રી વળ્યું છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.