જાણવા જેવું/શા માટે આવે છે મૃત વ્યક્તિના સપના ? કઈ વાતના છે સંકેત અને કેવી મેળવી શકો છુટકારો

જાણવા જેવું/શા માટે આવે છે મૃત વ્યક્તિના સપના ? કઈ વાતના છે સંકેત અને કેવી મેળવી શકો છુટકારો

સપનાને લઇ દુનિયા હંમેશા રસપ્રદ રહી છે. સપનાની દુનિયા એક બારી જેવી હોય છે. કેટલાક સપનાનો અર્થ હંમેશા છુપેલો રહેતો નથી જયારે વધુ સપનાઓની વ્યાખ્યા ઘણી રીતે કરવામાં આવે છે. સપના આપણી આત્માને અભિવ્યક્તિ કહે છે એ આપડા વ્યવહા અંગે ઘણી બધી વાતો કહે છે.મૃ-ત્યુ પામેલા લોકોના સપના : મૃ-ત્યુ પામેલા સબંધી અથવા મિત્ર આપણા સપનામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે મૃ-ત્યુ પામેલા લોકો કયારે જીવિત લોકોના સંપર્કમાં નહિ આવી શકો. માટે મૃ-ત લોકો ઊંઘની અવસ્થામાં આપણા સંપર્કમાં આવે છે, જયારે આપણી વધુ ઇન્દ્રિયો નિષ્ક્રિય હોય છે.

સામાન્ય કેટલીક સ્મૃતિઓના કારણે મૃ-ત્યુ પામેલા લોકો સપનામાં આવે છે. મૃ-ત લોકોનું સામનામાં આવવું દુઃખ અથવા પ-શ્ચા-તા-પની ભાવનાને અભિવ્યક્ત કરે છે. ઘણી વખત જે લોકો સમય અને અપ્રાકૃતિક રૂપમાં મો-ત થાય છે અને એમના ક્રિયાકરમ રીતિ રિવાજ સાથે થયું નથી. એવા લોકોનું સપનામાં દેખાવાનો સંકેત એ છે કે એમનો અંતિમ સંસ્કાર રીતિ રિવાજ સાથે કરવામાં આવે.

આધ્યાત્મિક કારણ : ઉપર જણાવેલ વાત ઉપરાંત, આધ્યાત્મિક કારણોથી કોઈ મૃ-ત્યુ પામેલ વ્યક્તિ આપણા સપનામાં આવી શકે કેટલાક લોકોની મોત સમય પહેલા થઇ જાય છે અને એમના જીવનની ઈચ્છા પુરી કરવામાં અ-સ-મ–ર્થ થઇ જાય છે. માટે તેઓ સપનામાં આવી તમારી પાસે મદદની અપેક્ષા રાખે છે.

કેવી રીતે સમજો તમારા સપનાના સંકેત : સૌ પ્રથમ, જાણો કે મૃ-ત લોકોનું સપનામાં આવવું ચિં-તા-જ-ન-ક બાબત નથી. જો કોઈ તમારી સાથે ખૂબ જ નજીક હતું, તો તેમનું આવવું સ્વાભાવિક છે. જો કે, વારંવાર આવું એ વાત ના સંકેત કે, મૃ-ત-ક સતત તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે.

અ-સા-મા-યિ-ક મૃ-ત્યુ : જે લોકો ખૂબ જ વૃદ્ધ થઈ જાય છે અથવા તેઓ કોઈ રો-ગનો ભો-ગ બને છે, તેઓ મૃ-ત્યુ માટે તૈયાર હોય છે અને આ બનવાનું બંધાયેલું છે. જો કે, જે લોકો અકુદરતી રીતે મૃ-ત્યુ પામે છે – જેમ કે હત્યા અથવા અ-ક-સ્મા-ત, તે લોકોથી સરળતાથી છૂટકારો મળતો નથી. તેથી, આવા લોકો સપનામાં તમારો સંપર્ક કરી શકે છે.

તમે કેવી રીતે મદદ કરી શકો છો : ઘણીવાર મૃ-ત લોકો સપનામાં દેખાય છે કારણ કે તેમનો આ-ત્મા જીવન અને મૃ-ત્યુના ચક્રમાંથી છૂટકારો મેળવવા માટે સમર્થ નથી. જ્યારે આવું થાય છે, ત્યારે આપણે તેમને મદદ કરવામાં અ-ક્ષ-મ હોઈ શકીએ છીએ. આવી સમસ્યાઓથી બચવા માટે, આપણે કોઈ પંડિત, પૂજારી અથવા ધાર્મિક વિધિઓ સાથે સંકળાયેલા વ્યક્તિનો સંપર્ક કરવો જોઈએ જે આપણો ભ-ય ઘટાડવામાં મદદ કરી શકે.

સપના આવવા ચિંતાની બાબત નથી : મોટાભાગના મ-રે-લા લોકોનું સપનામાં આવવું તે ચિં-તા-જ-ન-ક બાબત નથી. મોટાભાગના કેસોમાં આ એક નિશાની છે કે જે વ્યક્તિ મૃ-ત્યુ પામ્યો છે તે તમને યાદ કરે છે અથવા તેની યાદો તમારા મગજમાં જીવંત છે કે નહીં. જો તમારું આ પ્રકારનું સપનું છે, તો તમારે સપનામાં આગળ વધવા માટે તે લોકોનો આભાર વ્યક્ત કરવો જોઈએ.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *