IPLની લેટેસ્ટ સીઝનમાં અમ્પાયરોનું કામ થશે સરળ, લાગુ થશે સ્માર્ટ રિવ્યુ સિસ્ટમ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થવામાં હવે માત્ર બે દિવસ બાકી છે. IPLની નવી સીઝનમાં નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર IPLમાં સ્માર્ટ રિપ્લે સિસ્ટમ (SRS) ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી ટુર્નામેન્ટમાં અમ્પાયરોના નિર્ણય પર સવાલ ઊભા ન થાય. SRS સચોટ સમીક્ષાઓ અને નિર્ણય લેવામાં મદદ કરશે અને ટીવી-અમ્પાયર્સને સારી ગુણવત્તાવાળા રિવ્યુ મળશે.

આ સિસ્ટમ દ્વારા હૉકઆઇના ૮ હાઈ-સ્પીડ કૅમેરા મેદાનમાં હશે, જેને કારણે યોગ્ય નિર્ણય લેવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં આવે. SRSને લીધે અમ્પાયર્સના નિર્ણય પર કોઈ પ્રશ્ન ઊભા થશે નહીં. IPLની આગામી સીઝન ઝડપી, સચોટ નિર્ણય લેવા અને સરળ પ્રક્રિયા માટે SRS રજૂ કરશે. SRS દ્વારા હૉકઆઇના ૮ હાઈ-સ્પીડ કૅમેરા આખા મેદાનમાં હશે અને બે હૉકઆઇ ઑપરેટરો ટીવી-અમ્પાયરની રૂમમાં બેઠા હશે. આ નવી સિસ્ટમ હેઠળ ટીવી પ્રસારણ નિર્દેશકની ભૂમિકાનો અંત આવશે, જે અગાઉ હૉકઆઇ ઑપરેટર અને થર્ડ અમ્પાયર વચ્ચે સંપર્ક તરીકે કામ કરતા હતા. હવે SRS હેઠળ સારી ક્વૉલિટીના ફોટો અને વિડિયો સહેલાઈથી ઉપલબ્ધ થશે.

Related Posts

Bigg boss 17 ની અભિનેત્રી અંકિતા લોખંડે પિંક નેટ ની સાડી અને ડીપ નેક હેવી વર્ક ના બ્લાઉઝ સાથે લાગી રહી હતી ખૂબ જ બોલ્ડ અને હોટ ચાહકોને તસ્વીરો જોતાની સાથે જ પરસેવો છૂટી ગયો

આપ સૌ લોકોએ બિગ બોસ શો તો જોયો જ હશે. બીગ બોસ 17 પરથી ફેમસ થયેલી અંકિતા લોખંડે આજે દરેક લોકોના દિલમાં રાજ કરી રહી છે. આ…

ફિલ્મ પ્રોડ્યુસર આનંદ પંડિતની દીકરીના રિસેપ્શનમાં બચ્ચન પરિવારથી માંડી બોલીવુડના કિંગ શાહરુખ ખાન એ હાજરી આપી ચાર ચાંદ લગાવી દીધા અન્ય બોલીવુડના દિગજ્જો એ પણ આપી હાજરી

સમગ્ર ભારતભરમાં ઈદ નો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો ઈદના તહેવાર નિમિત્તે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ એક અલગ ચમક જોવા મળી હતી. આ અવસર પર ફિલ્મ નિર્માતા…

નીતા અંબાણીનો સિલ્ક સાડીમાં લુક જોઈ NMACC ના કાર્યક્રમમાં આવેલા તમામ દર્શકો જોતા જ રહી ગયા આ સાડી ની કિંમત જાણી તમે પણ વિશ્વાસ નહીં કરી શકો

આપ સૌ લોકો મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીને તો ઓળખતા જ હશો. તેમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ને સફળ બનાવવા માટે અનેક સંઘર્ષો કર્યા છે મુકેશ અંબાણીની તમામ સફળતા…

આને કહેવાય સંસ્કાર!! બોલીવુડના સુપરસ્ટાર હોવા છતાં પણ રણવીર સિંહ અને ક્રિતી સેનન કાશીના ઘાટ પર સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળ્યા વાયરલ તસવીરો જોઈ ચાહકોના દિલ પણ ખુશ થઈ ગયા – જુઓ તસવીર

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અનેક જોડીઓ ખૂબ જ ફેમસ છે તેને કારણે જ આજના સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ એ સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કર્યા છે. આવી જ એક બોલીવુડની મશહૂર…

પ્રખ્યાત સિંગર અને સોંગ રાઇટર અનન્યા બિરલા પોતાના સમગ્ર પરિવાર સાથે મુંબઈમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજા અર્ચના કરી દર્શનનો લાભ લીધો મંદિર તરફથી અનન્યા બિરલા ને એવી ભેટ આપી કે…..

હાલના સમયમાં બોલીવુડના સુપરસ્ટાર સાથે સાથે અને સિંગરો પણ ભારતમાં આવેલા તીર્થ સ્થાનોની મુલાકાત લઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. તેવા માં સિંગર એન્ડ સોંગ રાઇટર…

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ની સોનુ તરીકે પાત્ર નિભાવનાર અભિનેત્રી પલક સિંધવાએ તેના 26માં જન્મદિવસ નિમિત્તે ખરીદી કરોડો રૂપિયાની લક્ઝરીયસ કાર ગુલાબી કુર્તીમાં લાગી રહી હતી ખૂબ જ સુંદર જુઓ વાયરલ તસવીરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજના સમયમાં સૌથી લોકપ્રિય ટીવી શો બની ગયો છે લોકો આ સીરીયલ ને જોવાનું સૌથી વધારે પસંદ કરતા હોય છે કારણ કે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *