ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસે 15 લોકોની સામે ન્યૂ@ડ શોટ આપ્યા હતા, સ્કિન કોસ્ચ્યૂમ પહેરવાની પણ ના પાડી દીધી હતી

Posted by

બોલિવૂડ હોય કે સાઉથ સિનેમાની કહાનીની જરૂરિયાત પ્રમાણે ફિલ્મોમાં ન્યૂ@ડ અને બો@લ્ડ સી-ન હવે સામાન્ય વાત છે. હંમેશાં ન્યૂ@ડ સી-ન આપતી વખતે ટીમમાં ઓછામાં ઓછા લોકો હોય છે અથવા એક્ટ્રેસ સ્કિન કોસ્ચ્યૂમ પહેરીને આ સી-ન આપે છે. પરંતુ વર્ષ 2019માં આવેલી ફિલ્મ ‘અદાઈ’ માટે એક્ટ્રેસ અમલા પોલે તમામ હદ પાર કરી દેતા સ્કિન કોસ્ચ્યૂમ વગર ટીમની સામે ન્યૂ@ડ સી-ન આપીને સ-નસ-ની મ-ચાવી દીધી હતી.

અમલાના અનુસાર, ફિલ્મના ડાયરેક્ટરે તેણે સ્કિન કોસ્ચ્યૂમ પ-હેરવાની ઓફર આપી હતી, પરંતુ અમલાએ નેચરલ એક્સપ્રેશન લાવવા માટે સ્કિન કોસ્ચ્યૂમ પહેરવાની ના પાડી દીધી હતી. તેણે જણાવ્યું હતું કે, 15 લોકો સામે ન્યૂ@ડ સી-ન કરવું એ કેટલું અઘરું હતું અને કઈ રીતે તેણે પોતાને મજબુત બનાવી હતી. 18 જૂને આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે,

27 વર્ષિય અમલાએ કહ્યું કે, શૂટિંગનાં દિવસે ડિરેક્ટરે લોકેશન પર ફક્ત 15 લોકો જ રાખ્યા હતાં. જો હું ક્રૂ મેમ્બર્સ પર વિ@શ્વાસ ન કરતી તો આ સી-ન ક્યારેય સૂટ ન થઈ શકતો. અમલાએ આ ઈન્ટરવ્યૂં દરમિયાન એક ચો-કાવનારો ખુ@લાસો પણ કર્યો હતો.

તેણે કહ્યું હતું કે, તે એક્ટિંગ છોડવાનું વિચારી હતી હતી. તેણે ‘અદાઇ’ પહેલાં આશા છો-ડી દીધી હતી કે તેને કોઇ સારી ફિલ્મ મળશે. તેણે કહ્યું કે, ‘મને જેટલાં ફિલ્મ મેકર્સ પાસેથી ફિલ્મો મળી રહી છે તે બધી જ ન-કામી લાગતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *