હોળી ના દિવસે આ 4 રાશિના લોકોનું ભાગ્ય એકદમ બદલાઈ જશે || ભાગ્યનો પટારો ખુલશે આ લોકોનું

હોળી ના દિવસે આ 4 રાશિના લોકોનું ભાગ્ય એકદમ બદલાઈ જશે || ભાગ્યનો પટારો ખુલશે આ લોકોનું

હોળી એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. આ તહેવાર દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. આ વખતે હોળી 18 માર્ચે ઉજવવામાં આવશે. હોળીને અનિષ્ટ પર ઇષ્ટની જીતનું પ્રતીક માનવામાં આવે છે.

આ દિવસે લોકો હોલિકા દહન  કરે છે. અને તે પછી ધૂળેટીના દિવસે રંગોથી હોળી રમીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ખૂબ જ શુભ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સમસ્યા અનુસાર કંઈક કરવું હોય તો જ્યોતિષીય ઉપાયો કરવામાં આવે તો કોઈપણ સમસ્યાથી સરળતાથી છુટકારો મેળવી શકાય છે.

જીવન જ્યારે સંઘર્ષથી ભરેલુ હોય કોઇ મુશ્કેલીઓથી બહાર આવે તેવી આશા ન હોય ત્યારે સમસ્યાઓને દૂર કરવા કેટલાક ખાસ શાસ્ત્રોક્ત ઉપાયને જરૂરથી કરવા. આ તમામ ઉપાય સાત્વીક અને ધાર્મિક હોવાથી મુશકેલીઓથી બહાર આવી શકાશે. હોળીના રાત્રીના સમયે મુખ્ય દરવાજે સરસોના તેલથી ચૌદ મુખી દીપક પ્રગટાવો. પ્રભુ તમારી દરેક સમસ્યા દૂર થશે. આનાથી લાભ પ્રાપ્ત થશે.

અણધાર્યા ખર્ચાઓને દૂર કરવા માટે

જો તમારા ઘરમાં કોઈ કારણસર બિનજરૂરી ખર્ચા થઈ રહ્યા હોય તો હોળીના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર ગુલાલ છાંટી અને તેના પર દ્વિમુખી દીવો કરવો. આ દિવાને આખી રાત પ્રગટાવેલી રહેવા દો. આનાથી પૈસાની ખોટ અટકી જશે. દીવો ઓલવાય ગયા પછી તેને ઊંચકીને હોલિકા દહનની આગમાં ફેંકી દો.

પૈસાની સમસ્યાઓ હલ કરવા

જો તમારા ઘરમાં આર્થિક સંકટ છે તો હોળીના દિવસે નારાયણ અને માતા લક્ષ્મીના મંદિરમાં જઈને તેમની વિધિવત પૂજા કરો. સહસ્ત્રનામનો પાઠ કરો. ભગવાનને તમારી સમસ્યા કહો અને તેને દૂર કરવા પ્રાર્થના કરો. આ પછી, પ્રાણીઓ અને જરૂરિયાતમંદોને ક્ષમતા અનુસાર દાન કરો.

કર્ક રાશિ

મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની થઈ શકે છે. ટૂંક સમયમાં તમારી આર્થિક પરિસ્થિતિઓ બદલવા જઈ રહી છે. વ્યાપાર વ્યવસાય ઇચ્છિત પરિણામો આપશે. વાહન, મશીનરી અને અગ્નિના ઉપયોગમાં બેદરકારી ન રાખવી. શારીરિક કષ્ટની શક્યતા છે. બીજાઓ તમને ગુસ્સો અપાવી શકે છે માટે ક્રોધ પર નિયંત્રણ રાખવું. સંતાન સાથે જોડાયેલી સમસ્યાના ઉકેલ મેળવવામાં સફળ થઇ શકશો.

મકર રાશિ

આ રાશિના જાતકોને આજના દિવસે શારીરિક કષ્ટની સંભાવના બની રહેલી છે. માટે બેદરકારી ન કરવી. અધ્યાત્મ તથા ધર્મમાં રુચિ રહેશે. કોઈ વિદ્વાન વ્યક્તિનું માર્ગદર્શન અને સહયોગ મળશે. રાજકીય સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. લાંબા સમયથી જે કાર્યોમાં અડચણ આવી રહી હતી તે હવે પૂરા થશે. ચિંતા અને તણાવમાં ઘટાડો થશે. મિત્ર સાથેના બગડેલા સંબંધમાં સુધારો લાવી શકો છો.

કન્યા રાશિ

આજના દિવસે ખર્ચમાં વધારો થઈ શકે છે. માટે બજેટ બગડી શકે છે. બીજાઓની અપેક્ષા પૂરી કરી શકશો નહીં. કાર્યની ગતિ ધીમી રહેશે. નોકરીમાં કાર્યભાર વધારે રહેશે. થાક અને નબળાઈ રહી શકે છે. તમારી ધીરજ અને સહનશક્તિમાં ઘટાડો થશે. કોઈ વ્યક્તિની સારી વાત પણ આજે તમને ખરાબ લાગી શકે છે. નિર્ણય લેતા પહેલાં ખૂબ જ વિચાર વિમર્શ કરવા. માતાપિતા સાથે સારો સમય પસાર થઇ શકે છે.

મેષ રાશિ

આ રાશિના જાતકો દ્વારા અન્ય વ્યક્તિને આપવામાં આવેલ ઉધાર નાણું પાછું ફરી શકે છે. યાત્રામાં ઉતાવળ ન કરવી. લાભના અવસર હાથ લાગી શકે છે. બધા કાર્ય પૂર્ણ તથા સફળ રહેશે. કુટુંબમાં પ્રસન્નતાનું વાતાવરણ અને ઉત્સાહ બની રહેશે. સમય અનુકૂળ હોવાથી તેનો પૂરેપૂરો લાભ લેવો. મનોરંજક પ્રવૃત્તિઓનો અતિરેક દૂર કરી અને કાર્યક્ષેત્રે ભરપૂર પ્રયાસ કરવા. વાહન વગેરેનો ઉપ્યોગ સંભાળીને કરવો.

 

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *