હિન્દૂ ધર્મ નો વિરોધ કરતા લોકો ને આ ખાસ સંભળાવો બીજી વાર વિરોધ કરતા અટકી જશે

Posted by

જીવનમાં પવિત્રતા સંબંધી પણ વાત સમજવાની તમે વ્યસન રાખતા હોવ નોનવેજ ખાતા હોય તમે દારૂ પીતા હો તો જીવનમાં પવિત્રતા નથી આ બધી વસ્તુ થી આપણને શારીરિક માનસિક નુકસાન છે તો બધી વાત તમને ખબર છે અને આ વાતો બધા જ જાણે જ છે અને હવે તો નવું આવ્યું છે આ બાબતો માટે અમેરિકામાં હમણાં એક બિલ પાસ થયું.

કે સિગારેટના પેકેટ પર કંપનીએ ફરજીયાત પણે લખવું પડશે કે સિગરેટ સ્મોકિંગ કૅન કિલ યુ કારણ કે ડેન્જર શબ્દથી લોકો ને સમજણ આવતી નથી અથવા તો તેઓ સમજવા માંગતા નથી કિલ શબ્દ વાપરવો પડશે રશિયાની પાર્લામેન્ટ માં હમણાં એક બિલ પાસ થયું કે ચૌદ વર્ષથી નાનાં સંતાનોને રાત્રે 9:00 વાગ્યા પછી ઘરમાંથી એકલા નહી,

નીકળવાનું કોઈ વડીલ સાથે હોય તો જ નહીં તો એની નેતિકતા અને સંસકરોમાં પ્રશ્નો થઈ શકે છે થઈ શકે તે ખોટા સંસ્કારો શીખી શકે છે હમણાં ફ્રાન્સ ની સરકારે કાયદો બહાર પડ્યો કે સાંજે 6 વાગ્યા પછી તમે તમારા કામ થી મુક્ત તમારા બોસ કે ઉપરી અધિકારીને મનાઈ કરી શકો છો આવો તેમણે બંધારણીય હકો આપવામાં આવ્યા આ બધું કરવા પાછળનું કારણ છે.

ટેન્શન ઓછું કરવા માટે સ્ટ્રેસ ઓછું કરવા માટે ડાયાબિટીસ પ્રોબ્લેમ્સ ઓછા કરવા માટે આ બધી વાતો ખુબ ગંભીર રીતે લેવાની જરૂર જણાય છે, આ બધું વિચારીને અમલમાં મૂકીએ તો વિજય ભગવાન પૂર્ણ શ્રદ્ધા રાખવાની ભગવાન પ્રત્યેની પણ ભક્તિ રાખવાની આ બધી વાતો ખુબ વૈજ્ઞાનિક રીતે અને ઇન્ટરનેશનલ સેમિનારમાં ૫૦ હજારથી પણ વધારે પેપર સાથે સાબિત થયા છે.

આ બધી વાતો ખુબ ઊંડાણ પૂર્વક સમજીને વૈજ્ઞાનિક રીતે સાબિત પણ થયેલી છે કે પ્રાર્થનાથી મેડિટેશનથી નામ-સ્મરણથી મંદિરે જવાથી ભગવાનના દર્શન કરવાથી શારીરિક માનસિક અને આંતરિક રીતે કેટલો લાભ થાય છે ને એ વાતો બધી મોટી-મોટી યુનિવર્સિટીમાં રિસર્ચ થયેલી છે એટલે હવે તો આ વાત ને કોઈ પણ વ્યક્તિ પડકારી શકે એમ નથી.

જીવનને આનંદ અને સુખમય જીવવા માટે માં છેલ્લી વાત ભગવાન પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ રાખવી જ રહી આ વખતનું નોબેલ પ્રાઈઝ જેમણે મળ્યું ત્રણ જણાને મળ્યું જાપાનીઝ ડોક્ટર્સને પ્રાઇસ મળ્યું એ નોબલપ્રાઈઝ શેની માટે મળ્યું એ લોકોને એ વાત જાણવા જેવી છે જાપાનના આ ત્રણ ડોક્ટરને વિશ્વનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું કારણકે એમણે,

કેન્સરના ક્યોર માટે એમને નવી થેરાપી શરૂ કરી એક્સપરિમેન્ટ અને પ્રુવ અત્યાર સુધી આપણે રેડિયોથેરાપી કિમોથેરાપી થી કામ ચલાવતા હતા પણ આ ઓટો થેરાપી એમાં તમારો ઉપવાસ ચાલુ કરવાના એ લોકોએ સાયટિફિકલી રજૂ કર્યું કે ભુખ્યુ શરીર હોય ને એ પહેલા તમારી ડેમેજ સેલ હોય કોષો અને કેન્સર ના સેલ હોય એ બધી એ ખાય જાય અને પેટના એસિડમાં એ બધું પચી જાય છે.

પછી એમની ઉપવાસ થી સાબિત કર્યું કે આપણા શરીર માં જે wbc કણો હોય જે રોગ સામે લડે આપણી પ્રતિકારક શક્તિ જે આપણા શરીર ની આર્મી કહી શકાય તો એવા wbc કણો ની ટી-સેલ હોય છે જે મુખ્યસૈન્ય હોય છે એમણે કહ્યું કે આ ઉપવાસ તમે જો નિયમિત કરો 15 દિવસે એક વખત નિર્જળ-ઉપવાસ કરો પાણીનું ટીપું પણ નહીં પીવાનું આખો દિવસ,

તો આ ટી-સેલ નો પાવર એટલો બધો વધે છે કે એક-એક ટી-સેલ 1000 કેન્સર સેલને મારી નાખે એવી તાકાત એમાં આવે છે આ વાત ખુબ ઊંડાણપૂર્વક રિસર્ચ સાથે સાબિત થઈ ચુકી છે, પણ આપણી ખાવાની ખોટી આદતો રાત્રે 11:30 વાગ્યે બર્ગર જોઈએ ને પેપ્સી જોઈએ ખાવા-પીવાની ખોટી આદતો ઉઠવા-બેસવા ની ખોટી આદતો ખાસ રહેણી-કેહણી ની ખોટી આદતો.

એના લીધે આ વૈજ્ઞાનિકો ના કેહવા મુજબ આ ટી-સેલ નો પાવર દબાઈ જાય છે બાકી કેન્સર થાય જ નહીં એટલો પાવર ભગવાને આપડા પર કૃપા કરી મુકેલો છે હવે સમજો આ વાત આ વર્ષે nobel prize જેમને મળ્યું એમણે આ વાત સાબિત કરી તો વિચારો આપણા ઋષિ-મુનિઓ એ તો હજારો વર્ષો પેહલા જણાવેલ 15 દિવસે એકવાર એકાદશી કરવાની વાત સાચી જ માનવી રહી.

અને આવા તો હિન્દુ સંસ્કૃતિ ની માન્યતાઓ તેમના આચરણો અને સિદ્ધાંતો પર વિદેશના લોકો અને મોટી યુનિવર્સિટીઓ એ પણ પોતાની રીતે રિસર્ચ કરી સાબિત કરી બતાવ્યું છે અને ખાલી વાતો થી જ નહીં પણ નક્કર દસ્તાવેજો અને વૈજ્ઞાનિકોના પરીક્ષણો ને આધારે તમામ હિંદુ સંસ્કૃતિ ની વાતો એમના મૂલ્યો વિચારો વાણી-વર્તન રહેણી-કેહણી નીતિ-નિયમો સાબિત થયેલા અને સત્ય ઠરેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *