હસ્તમૈથુન દરમિયાન ભૂલથી પણ ન કરો આ ભૂલો

Posted by

માસ્ટરબેશન એટલે હસ્તમૈથુનથી કેટલીક વર્જનાએ જોડાયેલી હોય છે છતાં પણ તે એક સુંદર અનુભવ છે.જોકે કેટલીક વખત હસ્તમૈથુ દરમિયાન પણ ઓર્ગેજ્મ હાંસલ કરવું મુશ્કેલ થઇ જાય છે. એવામા અમે તમને જણાવી દઇએ કે હસ્તમૈથુન દરમિયાન કઇ-કઇ ભૂલો ન કરવી જોઇએ.

ખાસ કરીને મહિલાઓ આ વાતને લઇને શરમ અનુભવે છે કે તેમણે પોતાને સંતોષવાની કોશિશ કરી. શરમ અનુભવવી એ હસ્તમૈથુનની સૌથી મોટું કારણ છે. જ્યારે તમે પોતાના સંતુષ્ટ રાખવાની વાતથી શરમ અનુભવો છો તો તમે આ વાતને તમારા પાર્ટનરથી છુપાવો છો. આ ફીલિંગ તમને સ્વતંત્ર રીતે હસ્તમેથુન કરવાથી રોકે છે. કારણકે તમને એવું લાગે છે કે આવુ કરવાથી તમારા પાર્ટનર સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છો.

કેટલીક મહિલાઓ ક્લાઇમેક્સ સુધી પહોંચવામાં સામાન્ય રીતે સમય લાગે છે. જેનો મતલબ એ નથી કે તે મહિલાઓમાં કઇ કમી છે. દરેક મહિલાઓનું શરીર એકબીજાથી અલગ હોય છે અને દરેક લોકોનું શરીર અલગ-અલગ રીતે કામ કરે છે. જો હસ્તમૈથુન શરૂ કરવામાં બે મિનિટની અંદર તમે ક્લાઇમેક્સ સુધી ન પહોંચો તો તેને વચ્ચે બંધ ન કરો કે ક્લાઇમેક્સ થશે જ નહીં.

કેટલીક મહિલાઓ એવી છે જે આખી પ્રોસેસ એન્જોય કર્યા વગર જ સીધી ક્લાઇમેક્સ હાંસલ કરવાનું લક્ષ્ય લઇને ચાલે છે. આવી મહિલાઓ પોતાના માટે એક સેટ ટાઇમ ફ્રેમ બનાવીને રાખે છે અને પોતાના મનમાં તેને ખતમ કરવાની જલદી રાખે છે.

કેટલીક વખત હસ્તમૈથુ કરતા દરમિયાન તમારા મગજમાં અન્ય કેટલીક વાતો ચાલી રહી હોય છે જેથી તમે તે કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને આજ કારણ છે કેટલીક મહિલાઓ ઓર્ગેજ્મ હાંસલ કરી શકતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *