જુના ઉપકારનો નો ઉપયોગ કરો છો તો ચેતી જજો, આ યુવક ને જૂની હન્ડ્સફ્રી વાપરવી પડી મોંઘી

જુના ઉપકારનો નો ઉપયોગ કરો છો તો ચેતી જજો, આ યુવક ને જૂની હન્ડ્સફ્રી વાપરવી પડી મોંઘી

જયપુર: જે લોકો જૂના ગેજેટ્સનો ઉપયોગ કરે છે તેઓ ભાગ્યે જ જાણતા હોય છે કે એક સમય પછી ગેજેટ્સ કેટલા ખ-ત-રના-ક બની શકે છે. તે કેટલીક વખત જી-વ-લે-ણ પણ બની શકે છે અને તમને મુ-શ્કે-લીમાં મૂકી શકે છે. આવો જ એક કિસ્સો રાજસ્થાનના જયપુરમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ઇયરફોનના જોરદાર અવાજને કારણે એક યુવકે જી-વ ગુ-મા-વ્યો હતો. કહેવાય છે કે યુવક જૂના ઈયરફોન અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરી રહ્યો હતો.

આ ઘ-ટ-ના જયપુરના સિકર હાઇવે પર ઉદયપુરીયા ગામની છે, જ્યાં ઇયરફોન લગાવીને ગીતો સાંભળતી વખતે 28 વર્ષના યુવકનું મૃ-ત્યુ થયું હતું. કહેવાય છે કે જ્યારે આ ઘ-ટ-ના બની ત્યારે તે કોમ્પ્યુટરમાં ઇયરફોન લગાવીને ગીતો સાંભળી રહ્યો હતો. અચાનક ઇયરફોન એક જો-ર–દાર અ-વાજ સાથે વિ-સ્ફો-ટ થયો, જેના કારણે યુવકના કાનમાંથી લો-હી નીક-ળવા લાગ્યું. તેને તાત્કાલિક હો-સ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાંના ડોક્ટરોએ તેને મૃ-ત જાહેર કર્યો.

અને ઈયરફોનનો સ્પીકર ફા-ટ્યુ

ડૉક્ટર કહેવું છે કે ઇયરફોનના વિ-સ્ફો-ટને કારણે મોટા અવા-જના કારણે યુવકને કાર્ડિ-યાક અરે-સ્ટ આવ્યો હશે, જેના કારણે તેણે પોતાનો જી-વ ગુમા-વ્યો હતો. યુવકના આ વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન થયા હતા અને તે અભ્યાસ માટે અવારનવાર કોમ્પ્યુ-ટ-રનો ઉપયોગ કરતો હતો. શુક્રવારે બપોરે પણ તે પોતાના ઘરમાં કોમ્પ્યુટર સાથે જોડાયેલા ઈયરફોન સાથે ગીતો સાંભળી રહ્યો હતો, ત્યારે ઈયરફોનનો સ્પી-કર ફૂ-ટ્યો અને તેણે જી-વ ગુ-માવ્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના દરમિયાન તે રૂમમાં એકલો હતો. માતા, બહેન અને પરિવારના અન્ય સભ્યો નજીકના ખેતરમાં કામ કરી રહ્યા હતા. ઇયરફોનના વિસ્ફોટને કારણે મોટા અવાજ અને તેના વિશે જાણીને, તેઓ તરત જ સ્થ-ળ પર પહોંચી ગયા. જોકે, તેઓ યુવાનના મૃ-ત-દે-હનું પો-સ્ટ-મો-ર્ટમ કરાવ્યું ન હતું અને એટલે જ પો-લી-સે કેસ પણ નોંધ્યો ન હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવક દ્વારા ઉપયોગમાં લેવાતા ઇયરફોન અને કો-મ્પ્યુ-ટર ઘ-ણા જૂ-ના છે.

admin

Leave a Reply

Your email address will not be published.