હંમેશા સેક્સ કરવું જરૂરી છે, જાણો કેમ?

Posted by

સેક્સ કર્યા પછી શરીરમાં કેટલાક પ્રકારના બદલાવ આવે છે જેમ કે હોર્મોનલમાં બદલાવ, એટિટ્યૂડ, વેસ્ટ લાઇન એટલે કે કમરમાં બદલાવ,, એટલું જ નહીં સેક્સ દ્વારા લાંબુ જીવન પણ હાંસલ કરી શકો છો. પરંતુ જે રીતે સેક્સ કરવાથી શારીરિક બદલાવ આવે છે. એજ રીતે તમે સેક્સ કરવાનું બંધ કરી દો ત્યારે પણ તમે થોડાક સમય માટે પોતાનામાં કેટલાક અનેક પ્રકારના શારીરિક બદલાવ જોવા મળે છે.

સેક્સ ન કરવું કે સેક્સથી દૂર રહેવા પર સૌથી પહેલા તમારી યૌનઇચ્છા કે કામેચ્છા પર અસર પડે છે. જોકે તમે ઇચ્છો તો સેક્સની જગ્યાએ હસ્તમૈથુન કરી શકો છો. સેક્સથી દૂર રહેવા પર મહિલાઓ પર જેટલી અસર નથી પડતી, તેનાથી વધારે પુરૂષો પર પડે છે. એવું એટલા માટે થાય છે કારણકે શરીરના બાકીના ભાગની જેમ જો પુરૂષ તેના પ્રાઇવેટ પાર્ટનો લાંબા સમય સુધી ઉપયોગ ન કરે તો ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

કમજોર વજાઇનવ વોલ્સ ખાસ કરીને મોટી ઉંમરની મહિલાઓ સાથે થાય છે. જેમની ઉંમર 50 વર્ષથી ઉપર હોય છે. લોહી નીકળવાના કારણથી વજાઇનાની દીવાલ પાતળી અને કમજોર થઇ જાય છે. મોટી ઉંમરમાં જો લાંબા સમય સુધી સેક્સથી દૂરી બનાવવામાં આવેતો આ વાતની આશંકા વધી જાય છે કે ઇન્ટરકોર્સ થવા પર પણ મહિલાઓને સેક્શુઅલ પ્લેજરનો અનુભવ ન થાય.

તમે સાંભળ્યું હશે કે સેક્શુઅલ એક્ટિવિટી શરીરની રોગ પ્રતિકારક વધારવામાં મદદ કરે છે. ખાસ કરીને મહિલાઓમાં.. જોકે તમે લાંબા સમય સુધી સેક્સ ન કરો તો બની શકે છે તમે ઇન્ફેક્શન અને બીજી બીમારીઓનો શિકાર બની શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *