હઝારા સમુદાયની યુવતીઓ સાથે બળજબરીથી નિકાહ કરી રહ્યા છે તાલિબાનો; ભયથી લોકો યુવાન દિકરીઓ કાબુલ મોકલે છે

હઝારા સમુદાયની યુવતીઓ સાથે બળજબરીથી નિકાહ કરી રહ્યા છે તાલિબાનો; ભયથી લોકો યુવાન દિકરીઓ કાબુલ મોકલે છે

8 ઓગસ્ટ 1998ના રોજ અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફમાં પ્રવેશતાંની સાથે જ તાલિબાન લડવૈયાઓએ અ-રાજકતા સર્જવાનું શરૂ કર્યું. જે જ્યાં પણ દેખાયા ત્યાં ગો-ળી મા-રી દીધી, ઘણા દિવસો સુધી હઝારા સમુદાયના હજારો લોકોને પકડી પકડીને મો-તને ઘાટ ઉતારવામાં આવ્યા. તાલિબાનોએ મૃ-ત-દે-હોને દ-ફ-ના-વ-વા પણ ન દીધા. પછી બલ્ખના તાલિબાન ગવર્નર મુલ્લા મન્નાન નિયાઝીએ એક ભાષણમાં કહ્યું, ‘ઉઝબેક લોકો ઉઝબેકિસ્તાનમાં જાય, તાજિકિ લોકો તાજિકિસ્તાનમાં જાય અને હઝારાઓ મુસ્લિમ બની જાય અથવા ક-બ્ર-સ્તા-નમાં જાય.’

હવે 23 વર્ષ બાદ ફરી એકવાર અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન પાછું આવ્યું છે. આ અંગે હઝારા સમુદાયના લોકો ભ-ય-ભી-ત થઈ ગયા છે. ઘણી જગ્યાએ તાલિબાન લડવૈયાઓ તેમની પુત્રીઓ સાથે બ-ળ-જ-બ-રી-થી નિકાહ પણ કરી રહ્યા છે, એવા અહેવાલો આવ્યા છે. જોકે હજુ સુધી એની પુષ્ટિ થઈ નથી, જ્યારે કેટલાક વિસ્તારોમાં હ-ત્યાના પણ સમાચાર છે.

હઝારા શિયા મુસ્લિમોનું એક જૂથ છે, જે દાયકાઓથી પી-ડા-ઈ રહ્યું છે. આ શિયા મુસ્લિમો, અફઘાન વસતિના આશરે 10%, વિશ્વમાં સૌથી વધુ પી-ડા-તા લઘુમતીઓમાં સામેલ છે. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓને કારણે પણ નિ-શા-ન પર રહ્યા છે. કટ્ટરપંથી સુન્નીઓ તેમને મુસ્લિમ જ માનતા નથી.

હઝારા નેતાની પ્રતિમાનું શિરચ્છેદ કરીને ફેલાવ્યો ભ-ય

જ્યારે કાબુલમાં તાલિબાન વૈશ્વિક મીડિયાને “શાંતિ અને સલામતી” નું વચન આપી રહ્યા હતા ત્યારે બામિયાનથી હઝારા નેતા અબ્દુલ અલી મઝારીની પ્રતિમા તોડવાના સમાચાર આવ્યા હતા. 1995માં તાલિબાન દ્વારા મઝારીની હ-ત્યા કરવામાં આવી હતી. આ બામિયાનમાં જ તાલિબાનોએ 20 વર્ષ પહેલાં પ્રખ્યાત બુદ્ધની પ્રતિમાઓને ઉડાવી દીધી હતી.

ડો.સલીમ જાવેદ વ્યવસાયે ડોક્ટર અને માનવાધિકાર કાર્યકર્તા છે. તેઓ સ્વીડનમાં રહે છે અને લાંબા સમયથી હઝારાઓના મુદ્દાઓ પર લખી રહ્યા છે. ભાસ્કર સાથે વાત કરીને તેમણે મઝારીની મૂર્તિ તોડવાની પુષ્ટિ કરી. ડો.જાવેદ કહે છે, ‘મઝારીની મૂર્તિનું મા-થું કા-પીને જમીન પર મૂકવામાં આવ્યું, જેથી શિ-ર-ચ્છેદનું દૃ-શ્ય સ-ર્જા-ય. હઝારા લોકોએ પણ આનો વિ-રો-ધ કર્યો છે, પરંતુ તાલિબાને તેમને કહ્યું હતું કે આ કેટલાંક તો-ફા-ની ત-ત્ત્વ-નું કામ છે.

સલીમ જાવેદ કહે છે, ‘આ મોહરમનો મહિનો છે, જે શિયા લોકો માટે ખૂબ જ પવિત્ર છે. તેઓ કાળા ઝંડા લગાવીને ઇમામ હુસૈનના મૃ-ત્યુ પર શો-ક વ્ય-ક્ત કરે છે. મેં એ વાતની પણ પુષ્ટિ કરી છે કે કેટલાક વિસ્તારોમાં તાલિબાનોએ ઇમામ હુસૈનનો કાળો ધ્વજ ઉતારી લીધો છે અને તેમનો સફેદ ઝંડો ફરકાવી દીધો છે. ઘણાં સ્થળોએ શિયાના ધ્વજને કચડી નાખવાના અહેવાલો પણ છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *