ગુજરાત ના આ નાના એવા ગામ થી હતા સ્વ સુપર સ્ટાર નરેશ કનોડિયા ! જુઓ પરીવાર સાથે ની ખાસ તસવીરો…

ગુજરાતી ફિલ્મના અભિનેતા નરેશ કનોડિયા આપણી વચ્ચે નથી
રહ્યા પરંતુ આજે તેમનો દીકરો હિતુ કનોડિયા તેમનો ફિલ્મનો વારસો સંભાળી રહ્યા છે. આજે આપણે નરેશ કનોડિયા જીવન વિશે તેમજ પરિવાર વિશે જાણીશું. જુુનિયર જોનીના નામે લોકપ્રિય બનેલ નરેશ કનોડિયા એક સમયે માત્ર બેન્ડ પાર્ટીમાં ગીતો ગાતા હતા તેઓ એ ગુજરાતી સિનેમામાં પોતાની ઓળખ કંઈ રીતે બનાવી છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, તા. ૨૭ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ યુ.એન મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિઓલોજી એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદ ખાતે તેમનું અવસાન કોવિડ-૧૯ના કારણે થયું. ભાઇ મહેશ ૨ દિવસ પહેલા અવસાન પામ્યા હતા. ગુજરાતી સિનેમાનમાં મહેશ અને નરેશનું યોગદાન અમૂલ્ય છે.

નરેશ અને મહેશ “મહેશકુમાર એન્ડ પાર્ટી” દ્વારા પણ જાણીતા હતા. નરેશ કનોડિયાનો જન્મ ગુજરાત રાજ્યનાં કનોડા ગામે ૨૦ ઓગસ્ટ ૧૯૪૩ના રોજ થયો હતો. નરેશ કનોડિયાની કારકિર્દીનો વ્યાપ આશરે ૪૦ વર્ષોનો છે, આ દરમિયાન તેમણે ઘણી આગળ પડતી અભિનેત્રીઓ જેવી કે, સ્નેહલતા, અરુણા ઈરાની, રોમા માણેક વગેરે ૭૨ અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. તેમણે કારકિર્દીની શરૂઆત ચલચિત્ર વેલીને આવ્યા ફૂલ થી કરી હતી.

તેઓ મહેશકુમાર એન્ડ પાર્ટીમાં જોની જૂનિયરનાનાનાના ઉપનામે છેલ્લાં ચાલીસેક વર્ષોથી રજૂઆત કરતા હતા.નરેશ કનોડિયાના કેટલાંક જાણીતા ચલચિત્રોમાં જોગ સંજોગ, કંકુની કિંમત, ઢોલા મારૂ, મેરૂમાલણ, વણજારી વાવ, જુગલ જોડી વગેરે છે. તેમણે ૧૨૫ ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય અભિનેતા અને સહાયક અભિનેતા તરીકે કામ કરવા ઉપરાંત પોતાના મોટાભાઈ મહેશ કનોડિયા સાથે જોડી બનાવીને ૧૫૦ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.

તેમનો પુત્ર હિતુ કનોડિયા પણ ગુજરાતી ચલચિત્રનો કલાકાર છે. નરેશ કનોડિયા ઉપેન્દ્રત્રિવેદી, અસરાની, કિરણ કુમાર વગેરે સાથે ગુજરાતી ચલચિત્ર જગતની એ જુની પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જેણે ૧૯૮૦ અને ૧૯૯૦નાં દાયકામાં ઘણાં સફળ ચલચિત્રો આપ્યાં. તેઓ જીવ્યા ત્યાં સુધી ગુજરાતી ફિલ્મો સાથે જોડાયેલા રહ્યા અને તેમને માત્ર અભિનય ક્ષેત્ર જ નહીં પણ રાજકીય ક્ષેત્ર મહત્વનું યોગદાન આપ્યું છે.

ગુજરાતના કરજણ વિધાનસભા મતક્ષેત્રમાંથી વિધાન સભાના સભ્ય પણ રહી ચૂક્યું. જીવનવૃત્તાંત સૌના હ્રદયમાં હંમેશ: મહેશ-નરેશ તરીકે ૨૦૧૧માં પ્રકાશિત થયું હતું. તેમના મુત્યુ પછી નરેશ અને તેમના મોટા ભાઈ મહેશ કનોડિયાને મરણોતર પદ્મ શ્રી એવોર્ડ આપવામાં આવ્યો. નરેશ કનોડિયા એ 90 દશક થી લઈને ગુજરાતી ફિલ્મોમાં ખૂબ જ રાજ કર્યું. એક સમયે ગુજરાતી સિનેમામેં પોતાના થકી સફળતા શિખરે પોહચાડ્યું હતું.

નરેશ કનોડિયાના પરિવારમાં હવે માત્ર પાંચ લોકો જ રહ્યા છે, જેમાં નરેશ કનોડિયામાં પત્ની અને તેમનો મોટો પુત્ર તેમજ હિતુ કનોડિયા અને મોના કનોડિયા અને તેમનો દીકરો રાજવીરનો સમાવેશ થાય છે. કનોડિયા પરિવાર એ બોલીવુડના કપૂર પરિવાર જેવુ જ છે, જેમની ઢોલિવુડમાં મહત્વનો ફાળો છે.

Related Posts

આ તો સુંદરતાની તમામ હદો પાર કરી નાખી!! કિંજલ દવેએ રેડ ગાઉનમાં કરાવ્યું ખૂબ જ આકર્ષક ફોટોશૂટ ચાહકો પણ જોતા જ બોલી ઉઠ્યા કે….

આજે કોઈ ભાગ્યે જ એવું હશે કે જે ગુજરાતી સંગીતકાર કિંજલ દવેને નહીં ઓળખતા હોય કિંજલ દવે આજે ગુજરાતી લોકસંગીતને સમગ્ર દુનિયામાં એક અલગ નામના અપાવી છે….

કોણ છે બોલિવૂડનો સૌથી આમિર એક્ટર? શાહરુખ-સલમાનથી લઈને અમિતાભ બચ્ચન-અક્ષયે કેટલી પ્રોપર્ટી બનાવી…

કોણ છે બોલિવૂડના સૌથી અમીર અભિનેતા સલમાન શાહરૂખ અમિતાભ બહારના હોવા છતાં બી ટાઉનમાં સૌથી વધુ પ્રોપર્ટી ધરાવે છે, શાહરૂખ ખાન બોલિવૂડમાં પ્રોપર્ટીના મામલામાં રાજા છે, જ્યારે…

ગજબની છે રવીન્દ્ર જાડેજાની લવસ્ટોરી: બહેનની ફ્રેન્ડ રિવાબા સાથે ‘જડ્ડુુ ભાઈ’એ આવી રીતે મેળ પાડ્યો હતો…

ભારતીય ક્રિકેટ ટીમના મહાન ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા વિશે દરેક જણ જાણે છે કે જેઓ પોતાની ઓલરાઉન્ડર ઈમેજથી લાખો દિલો પર રાજ કરે છે રવિન્દ્ર જાડેજાને ક્રિકેટનીદુનિયામાં…

શ્વેતા બચ્ચને બધાની સામે ભાભી ઐશ્વર્યા રાયને માર્યો ટોણો, કહ્યું- ચાલાક શિયાળ…

બૉલીવુડ અભિનેત્રી શ્વેતા બચ્ચને ઐશ્વર્યા રાયને ‘ચતુર શિયાળ’ ગણાવી ભાભીએ જાહેરમાં બચ્ચનની વહુને ટોણો માર્યો શ્વેતાએ ભાભી અને ભાભી વચ્ચેના ખરાબ સંબંધો અંગે એક રહસ્યમય પોસ્ટ શેર…

માં બનવા પહેલા દિપીકા પાદુકોણે હટાવી દીધું એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરના નામનું ટેટૂ, જુઓ…

દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં માં બનશે તેની કેટલીક સનબાથની તસવીરો ઈન્સ્ટાગ્રામ 2 પર લોકપ્રિય થઈ છે, જેમાં તે ખૂબ જ સારી રીતે પોઝ આપતી જોવા મળી રહી…

વિવાહ ફિલ્મની આ “છુટકી” હવે થઈ ગઈ છે ખુબ જ હોટ, અહી જુઓ કેટલીક ખાસ તસવીરો….

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર અને એક્ટ્રેસ અમૃતા રાવની સુપરહિટ ફિલ્મ ‘વિવાહ’ આજે પણ દર્શકોની ફેવરિટ ફિલ્મ છે. દર્શકોને આ ફિલ્મની વાર્તાથી લઈને પાત્રો સુધી બધું જ પસંદ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *