ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર કહેવાતા હિતુ કનોડિયા ના જુના ફોટાઓ…, જીવે છે આવું આલીશાન જીવન… જોવો ફોટાઓ…

Posted by

મિત્રો આપણે જ્યારે વાત કરીએ જુના ફિલ્મની ત્યારે સૌથી પહેલા જૂના જમાનાના ગુજરાતી ના મોટા મોટા કલાકારોનો ખૂબ જ સોનેરી સમય ચાલી રહ્યો હતો. ખાસ વાત તો એ છે કે એક જમાનાની અંદર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ પ્રકારના કલાકારોએ આપેલી તમામ પ્રકારની સારામાં સારી એક્ટિંગના લીધે ગુજરાતી ભીમ જગતની અંદર એક સારામાં સારો સમય ચાલતો હતો

સૌ કોઈ લોકો જાણીએ છીએ કે ગુજરાતી સિનેમા ના ઘણા બધા લોકપ્રિય કલાકારો છે અને આ લોકપ્રિય કલાકારોના તેજ ગુજરાતી ફિલ્મ ની એક આગવી ઓળખ અને બની રહી છે તેમજ આજના સમયની અંદર બોલિવૂડની અંદર જેમ કપૂર ખાનદાન નું મહત્વ રહેલું છે તેવી રીતે

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની અંદર કનોડીયા પરિવારનું પણ મહત્વ ખૂબ જ વધારે રહ્યું છે તેમજ આ પરિવારના બે ભાઈઓ એટલે કે મહેશ કનોડીયા અને નરેશ કનોડીયા ગુજરાતની રંગભૂમિ ની અંદર ખૂબ જ વધારે મહત્વનું યોગદાન આપી રહ્યા છે. મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાતના ખૂબ જ લોકપ્રસિદ્ધ એક્ટર એવા નરેશ કનોડીયા ના પુત્ર હિતુ કનોડિયા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ

તમને ખાસ જણાવી દઈએ કે, હિતુ કનોડિયાને પોતાના પિતા તરફથી ખૂબ જ સારી સાર સંભાળ મળી છે તેમજ હિતુ કનોડિયા એક મહાન અભિનેતા હોવાની સાથે સાથે ઇડર વિધાનસભાના ધારાસભ્ય પણ છે. બીજે ખાસ વાત તમને જણાવી દઈએ કે રાજકીય ક્ષેત્રની સાથે સાથે ગુજરાતી સિનેમાની સાથે પણ તેઓ જોડાયેલા છે અને તેમની પત્ની પણ ગુજરાતી સીનામાની લોકપ્રિય અભિનેત્રી છે ખાસ વાત તો એ છે કે તેમને અભિનય વારસો તેમને વારસા માં જ મળ્યો છે.

ખાસ વાત છે કે નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયા ધોરણ 12 થી ફિલ્મી દુનિયાની અંદર પ્રવેશ કર્યો હતો અને તેઓએ ઘણી બધી ફિલ્મોની અંદર પણ કામ કર્યું છે.

આજના સમયની અંદર હિતુ કનોડિયાની એવી ઘણી બધી ફિલ્મો છે કે જેવો હોય એ લોકોના દિલોની અંદર એક અલગ પ્રકારની જગ્યા બનાવી લીધી છે. તમને ખાસ જણાવી દઈએ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર તેમણે ઘણા બધા વર્ષો સુધી કામ કર્યા બાદ તેઓ એક્ટિંગની દુનિયામાંથી એક લીધા બાદ એક પરિવાર માટે સારો સમય પણ રહ્યા છે અને રાજકીય ક્ષેત્ર પણ ખૂબ જ વધારે આગળ વધી રહ્યા છે

આ વાત થઇ છે કે હિતુ કનોડિયાને 200થી પણ વધારે ફિલ્મોની અંદર પોતાનો દમદાર અભિનય કર્યો છે અને તેમની આ પ્રકારની સફળતાની પાછળ તેમને અભિનેત્રી મોનાની સાથે લગ્ન કર્યા છે અને તેમને હવે એક પુત્ર પણ છે. તેમના દીકરા નું નામ રાજવીર છે અને આજે કનોડિયા આટલા મોટા અભિનેતા હોવાની સાથે સાથે ખૂબ જ સાદગી ભર્યું જીવન જીવવા માટે પણ ખૂબ જ જાણીતા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે 2017 ની અંદર વિધાનસભાની ચૂંટણીની અંદર ભાજપ પક્ષ દ્વારા ટિકિટ તેમને મળી હતી અને વિધાનસભા ના સભ્ય તરીકે ચૂંટાઈને અદભુત રીતે તેમણે ભવ્ય જીત મેળવી હતી તેમાં આજના સમયની અંદર ધારાસભ્ય તરીકે ફરજ નિભાવી રહ્યા છે અને તેમના પપ્પા અને બાપુજી આજે પણ તેમની વચ્ચે નથી તેમ જ હિતુ કનોડિયાનો જન્મ 21 ફેબ્રુઆરી 1970 ના રોજ અભિનેતા અને રાજકારણી નરેશ કનોડીયા અને રતન કનોડિયાને ત્યાં થયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *