ગુજરાત ની મશહૂર સિંગર ગીતા રબારી નું નવા ઘર માં ગૃહ પ્રવેશ, જુઓ નજારો

ગુજરાત ની મશહૂર સિંગર ગીતા રબારી નું નવા ઘર માં ગૃહ પ્રવેશ, જુઓ નજારો

‘કચ્છની કોયલ’ ગીતા રબારીએ લક્ઝુરિયર્સ ઘર બનાવ્યું છે. લોકગાયિકા ગીતાબેન રબારીનું નામ આજે ગુજરાતના ખૂણે ખૂણે જાણીતું છે. ખુદ ગીતા રબારીએ આ અંગેની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે. તસવીરોમાં ગીતા રબારી તેના પતિ પૃથ્વી સાથે પૂજા કરતાં જોવા મળે છે. આ ઘર ગીતા રબારીએ કઈ જગ્યાએ ખરીદ્યું જે તેની જાણકારી હજી સુધી મળી શકી નથી. ગીતા રબારીનું નવું ઘર ખૂબ જ સુંદર છે જે તસવીરો માં જોતા જોઈ શકાય છે

ગીતા રબારીએ નવા ઘરમાં કર્યો ગૃહપ્રવેશ, જુઓ અંદરનો નજારો

ફોટો 1

ફોટો 2

ફોટો 3

ફોટો 4

ફોટો 5

admin

Leave a Reply

Your email address will not be published.